Cli

ગુજરાતમાં વરસાદનું અતિરૌદ્ર સ્વરુપ જોવા મળે તેવી આગાહી

Uncategorized

મોસમ વિભાગ તરફથી ચેતવણી આપવામાં આવી છે કે આગામી 17 અને 18 તારીખે ભારે થી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. વરસાદ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે, જેથી ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ ઊભી થવાની શક્યતા છે.

નમસ્કાર વેધર એનાલિસીિસમાં આપની સાથે હું છું સેજલ રાજ્યની અંદર હવે મેઘરાજા અતિ રૌદ્ર સ્વરૂપ દેખાડવાના છે ખાસ 17 18 તારીખ એટલે આવતી કાલે અને પરમ દિવસ પરમ દિવસ છે 18 તારીખ એમાં સૌથી વધારે ભયાનક વરસાદ છે એ પડવાનો છે એવી આગાહી હવામાન નિષ્ણાંતો કરી રહ્યા છે

અતિવૃષ્ટિ અને 10 ઇંચ સુધીના વરસાદની આગાહી પણ હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ કરી છે. એની સાથે હવામાન વિભાગે કયા જિલ્લાઓમાં અલર્ટ આપ્યું છે સિસ્ટમ ક્યાં પહોંચી છે એના વિશે વાત કરવી છે સૌથી પહેલા વિન્ડી મોડલથી સમજી લઈએ કે સિસ્ટમ ક્યાં પહોંચી છે આ આખો જે તમે જોઈ રહ્યા છો આખો આ

સિસ્ટમનો ઘેરાવો છે જે 30 કલાકથી વધારે સમયથી એ સિસ્ટમ સ્થિર હતી એની મુવમેન્ટ ગઈકાલે શરૂ થઈ ગઈ અને મુવમેન્ટ શરૂ થઈ ગઈ એટલે એ ધીમે ધીમે આગળ વધવાનું શરૂ કરી રહી છે અને એ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે એવી આગાહી છે એટલે એવું હતું પહેલા કે એ ડાયરેક્ટ અહીંયા પણ હવે

એ ધીમે ધીમે આ તરફ ગુજરાત તરફ ઉપરની તરફ આવે એ પ્રકારની સંભાવનાઓ છે એ વ્યક્ત કરવામાં આવી છે એટલે મહારાષ્ટ્ર થઈ અને એની અસર છે એ ગુજરાત પર આવશે જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે અમરેલી ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે

લેવલ ટ્રફ પણ છે જે પણ જેની અસર પણ ગુજરાત પર થશે એના કારણે પણ આ સિસ્ટમ છે એ વધારે મજબૂત અને એની અસર વધારે મજબૂતીથી ગુજરાત પર થશે અને અરબ સાગરમાંથી જે પવનો આવી રહ્યા છે જે બેજવાળા પવનો આવી રહ્યા છે એ પણ આ સિસ્ટમ જ્યારે અહીંયા પહોંચશે ત્યારે એને વધારેને વધારે મજબૂત બનાવશે એટલે એવું કહેવાય કે અત્યારે ગુજરાત છે એ ચારે તરફથી ઘેરાયેલું છે ચારેય તરફથી સિસ્ટમ છે એને ઘેરવાની છે અને એટલા જ માટે એવું કહેવાઈ રહ્યું છે કે અતિ ભારે વરસાદ છે એ ગુજરાતની અંદર પડવાના છે હવે જોઈ લઈએ કે કયા વિસ્તારોમાં તો ખાસ અત્યારે સિસ્ટમ

જેમ નજીક આવતી જશે એમ ઉત્તર ગુજરાત પહેલા પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને ત્યાર પછી સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ પડશે એટલે અત્યારે તમે જોઈ રહ્યા છો અત્યારે આ વિડીયો જ્યારે શૂટ કરી રહ્યા છીએ આ પરિસ્થિતિ પર બનાસકાંઠા પાલનપુર મહેસાણા અમદાવાદ ખંભાત આસપાસના તમામ વિસ્તારો વડોદરા દાહોદ મધ્યપ્રદેશ બોર્ડરના જેટલા વિસ્તારો છે બધા જ વિસ્તારોમાં વરસાદ દક્ષિણ ગુજરાતની અંદર પણ વરસાદ સુરત વલસાડ અને અહીંયા પણ અરબી સમુદ્ર એક્ એક્ટિવ થઈ ગયો છે એટલે દરિયામાં મોજા ઉછળી રહ્યા છે અને એટલે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચન

કરી દેવાયું છે એટલે અહીંયા પણ તમે જોઈ શકો છો જે ટ્રફ છે એક્ટિવ થયેલું છે એટલે મુંબઈ મહારાષ્ટ્ર આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ અને વલસાડ નર્મદા તાપી ડાંગ જેવા વિસ્તારોની અંદર પણ વરસાદ સૌથી વધારે વરસાદ છે અત્યારે અત્યારે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે વડોદરા અમદાવાદ ખંભાત સુરેન્દ્રનગર આસપાસના વિસ્તારોમાં એ વધારે વરસાદ દેખાડી રહ્યો છે દેખાઈ રહ્યું છે પછી એ ગાંધીધામ અને બાકી વિસ્તારોમાં પણ પડવાનો છે એની સાથે સાથે જેમ સિસ્ટમ નજીક આવતી જશે એમ એમ એમાં પરિવર્તન આવતું જશે તમે જોઈ રહ્યા છો અમદાવાદ મહેસાણા

ઉત્તર ગુજરાતથી લઈ અને છેક દક્ષિણ ગુજરાત સુધી એની પરિસ્થિતિમાં પરિવર્તન આવતું જશે અતિભારે અત્યંત ભારે ભારે વરસાદની સંભાવનાઓ જે વ્યક્ત કરવામાં આવી છે એ રીતે વરસાદ પડતો જશે સૌથી વધારે 17 18 તારીખ આસપાસ છે વરસાદનું જોર સૌથી વધારે રહેવાની શક્યતાઓ છે એટલે સૌરાષ્ટ્ર આખામાં સાર્વત્રિક વરસાદ રહેવાનું છે અને લાંબા સમય સુધી આ ચાલે એ પ્રકારનો રાઉન્ડ છે એટલે તમે જોઈ રહ્યા છો કે કંઈક આ પ્રકારની પરિસ્થિતિ હશે 17 તારીખે સાંજ 4 વાગ્યા સુધીની પરિસ્થિતિ વિંડીમાં દેખાડી રહ્યા છે ત્યારે ખાવડા આસપાસના જે વિસ્તારો છે

ત્યાં તમે જુઓ રેડ યલ્લો કલરમાં એકદમ ભયાનક વરસાદ પડવાનો હોય એ પ્રકારના દ્રશ્યો વિંડી દેખાડી રહ્યું છે એ સિવાય વિરમગામ અમદાવાદ નળિયાદ વડોદરા જે છે પટ્ટો ત્યાં એ બાજુ વધારે અતિભારે વરસાદ પડવાનો હોય એવી શક્યતા સુરેન્દ્રનગર ભાવનગર, ચોટીલા, મોરબી, રાજકોટ, જસદણ, અમરેલી, મહુવા, અલંગ, જામનગર, ભાણવડ, દ્વારકા એ બધા જ વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા એ સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ વ્યારા, તાપી, ડાંગ, આહવા, વલસાડ, સુરત, ભરૂચ, રાજપીપડા, બોડેલી, નર્મદા એ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા પંચમહાલ, ગોધરા, લુણાવાડા દાહોદ એ બધા વિસ્તારોમાં સાબરકાંઠામાં બનાસકાંઠામાં એ બધી જગ્યાઓ પર પણ ભારે વરસાદ. થરાદમાં પણ ભારે વરસાદ સાંચોરમાં પણ ભારે વરસાદની શક્યતા આજે સ્ક્રીન છે એ વિંડીની દેખાડી રહી છે અને એ પ્રમાણે વરસાદ પડશે જેમ સિસ્ટમ નજીક આવશે એમ એમાં પરિવર્તન છે ધીમે ધીમે આવતું જશે અને એની તીવ્રતામાં પણ વધારો થતો જશે આ 17 તારીખના દ્રશ્યો છે ચાર વાગ્યાના ત્યાર પછી પરિસ્થિતિ જેમ સિસ્ટમ આગળ આવશે એમ બદલાશે અને પછી 18 તારીખે પણ ફરી પાછું સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે અને ભયાનક વરસાદની આગાહી જે છે એ કરવામાં આવી છે. વહેલી સવારે 7:00 વાગ્યા સુધીમાં 9 વાગ્યા સુધીમાં જામનગર આસપાસનો જે વિસ્તાર છે જામનગર ગાંધીધામ આસપાસનો વિસ્તાર ખાસ ત્યાં સૌથી વધારે વરસાદ પડે એવી શક્યતા છે. આ સુરેન્દ્રનગર, થાન, ચોટીલા, મોરબી આસપાસનો વિસ્તાર છે જ્યાં વધારે વરસાદને ભારે વરસાદની શક્યતા છે.

ગોંડલ, જસદણ, રાજકોટ, અમરેલી, ગીરસોમનાથ દરિયા કિનારાનો જે આખો પટ્ટો છે ત્યાં ભારેથી અતિભારે વરસાદની ખાસ શક્યતા છે અને એટલે જ તહેવારોની મોસમમાં જે પણ લોકો ફરવા માટે ગયા છે લોકોને પણ સાવચેત કરવામાં આવ્યા છે એ લોકોને પણ દરિયા કિનારે કોઈ જ પ્રકારના સાહસ ન કરવા કેમ કે માછીમારોને પણ આગામી એક સપ્તાહ સુધી દરિયો ન ખેડવા માટે સૂચન કરવામાં આવ્યું છે. કચ્છમાં પણ આ વખતે ભારે વરસાદની શક્યતાઓ છે અને વિરમગામ અમદાવાદ ધુડકા આમુદ વડોદરા એ બધા જ વિસ્તારોમાં બોડેલી છે વ્યારા તાપી વલસાડ અને એના પછી મુંબઈ ડોંબીવલી આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદની શક્યતા છે એટલે વરસાદનું રોદ્ર સ્વરૂપ છે એ 18 તારીખે જોવા મળવાનું છે 18 તારીખે ભયાનક વરસાદ છે એની આગાહી કરવામાં આવી છે અમુક અમુક જિલ્લાઓ એવા હશે કે જ્યાં 8 થી 10 ઇંચ સુધીના વરસાદ પડે એવી પણ શક્યતાઓ છે અત્યારે એવું કહેવાઈ રહ્યું છે સિસ્ટમ જ્યારે સ્થિર થઈ ગઈ હતી બંગાળની ખાડીની

અંદર ત્યારે એવું કહેવાઈ રહ્યું હતું કે હવે એ સિસ્ટમ છે એનો ટ્રેક બદલાઈ શકે છે પણ જ્યારે એને મુવમેન્ટ શરૂ કરી તો એ મુવમેન્ટ ફરી પાછી ઉત્તર પશ્ચિમ તરફ એટલે એ આ વિસ્તારમાં આવશે અને એની અસર છે એ ગુજરાતમાં ભારે પ્રમાણમાં થશે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે કયા જિલ્લાઓમાં ઓરેન્જ યલ્લો અને રેડ અલર્ટ આપ્યું છે એ પણ જોઈ લઈએ હવામાન વિભાગનું ફોરકાસ્ટ અને હવે આજથી બની શકે કે હવામાન વિભાગ છે એના અવકાશ પણ જાહેર કરે જેમ સિસ્ટમમાં પરિવર્તન આવશે અપડેટ આવશે એમ હવામાન વિભાગ એને પણ સતત ત્રણ ચાર કલાકે અપડેટ કરતું રહેશે તો 18 19 20 તારીખ સુધી સતત વરસાદની આગાહી છે 21 તારીખ સુધી વોર્નિંગ આપવામાં આવી છે થંડરસ્ટ્રોમની વોર્નિંગ મેઘ ગર્જના સાથે ગાજવીજ સાથે વરસાદ તો એ ગઈકાલે 15 તારીખ માટે પણ ઓલ ઓવર ગુજરાત માટે હતું 16 તારીખે પણ ઓલ ઓવર ગુજરાત માટે જેમાં 30 થી 40 km પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવી શક્યતા અને એ મેઘ ગર્જનાની ચેતવણી સાથે ગાજવીજ સાથેને વરસાદની આગાહી 19 તારીખ સુધી કરાઈ છે એટલે હજુ ત્રણ ચાર દિવસ એવા છે કે જે રાજ્યમાં ભયાનક વરસાદ લઈને આવશે તો 16 તારીખ માટે આજના દિવસ માટે હવામાન વિભાગે યલ્લો અને

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *