નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ગરમીની શરૂઆત થોડી તમને અનુભવ થતી હશે એટલે થોડી થોડી ગરમી પડી રહી છે અમુક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને આમ તો અત્યારે શિયાળાની ઋતુ ચાલુ હોય અને ઉનાળો બેસવાનો હોય પણ આ ત્રણ ઋતુઓ મિક્સ થઈ રહી છે કઈ કઈ સિસ્ટમ એક્ટિવ છે એટલે કઈ સિસ્ટમની અસરો થવાની છે ગુજરાતમાં અત્યારે અમુક વિસ્તારોમાં ગરમી અને અમુક વિસ્તારોમાં વરસાદ કેમ પડી રહ્યો છે વિસ્તારથી એ વિષય પર વાત કરીશું પહેલા સેટેલાઈટ મેપ જે હવામાન વિભાગ આપે છે એ સેટેલાઈટ મેપ જોઈએ તો આપણને ખબર પડે કે વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં દેખાઈ રહ્યું છે અમુક વિસ્તારોમાં ગુજરાતના અમુક વિસ્તારોમાં અને તમે જુઓ કે મધ્યપ્રદેશથી લઈને મહારાષ્ટ્રના ભાગોમાં વાદળછાયું વાતાવરણ છે
ત્યાં ભેજવાળા વાદળોની અસર દેખાઈ રહી છે ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે એટલે આપણે જે વાત કરતા હતા એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે પસાર થાય છે ત્યારે ભેજવાળા વાદળો વધારે બને છે અને એના કારણે આખા ભારત પર એની અસર થાય છે આ બધા જ પ્રદેશ એટલે લે લદ્દાખ મનાલી આ બધા બધા જ વિસ્તારોમાં અત્યારે હીમ વર્ષા પડી રહી છે. દક્ષિણના ભાગોમાં અત્યારે વરસાદ પડી રહ્યો છે કારણ કે નીચે એક સિસ્ટમ એક્ટિવ હતી. એ સિસ્ટમ ધીરે ધીરે હવે દૂર જતી રહી છે
એટલે ગુજરાત પર કે પછી ભારતના ઘણા બધા વિસ્તારો પર જે એની અસર થવાની હતી એ ઓછી થઈ ગઈ છે એટલે જે માવઠાની આગાહીઓ કરવામાં આવી હતી એની અસરો પણ અત્યારે ઓછી દેખાય છે પ્રશાંત મહાસાગરમાં એક સિસ્ટમ બનેલી છે બંગાળની ખાડીને એની અસર કરે એવી સંભાવના છે બાકી તમે સ્થિતિ જુઓ કે પાકિસ્તાનનો ભાગ અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો જે છે એ ગુજરાત સુધી વાદળો લઈને આવશે એટલે ભેજવાળા વાદળો જ્યારે લઈને આવશે ત્યારે તમને થોડી થોડી ગરમીનો અનુભવ તો થશે જ અમુક વિસ્તારોમાં ગરમી પછી
છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે 27 તારીખ છે 27, 28 તારીખે સામાન્ય મધ્યમ વરસાદ રહેશે અને પછી વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે એટલે ગરમી ગરમીનો એક રાઉન્ડ આવવાનો છે. હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગની આગાહી માનીએ તો ગુજરાતમાં માર્ચની જે શરૂઆત હશે એ શરૂઆતમાં વાતાવરણમાં પલટો આવશે. અમુક વિસ્તારોમાં ખૂબ વધારે ગરમી પડવાની સંભાવના છે આ વખતે ઉનાળો જે હશે એ પણ રેકોર્ડ બ્રેક ગરમી લઈને આવવાનો છે એટલે માર્ચ મહિનાની શરૂઆત એ ગરમી સાથે થશે એના પછી ફરી એકવાર વરસાદનો રાઉન્ડ આવશે એટલે એક માવઠું પડશે અને માર્ચ મહિનામાં એ માવઠા પછી જે ભખમ ગરમી પડતી હોય છે એ ગરમીની શરૂઆત થઈ જશે ઉનાળો બેસી જશે અને પછી જે ગરમી પડવાની હોય છે એ 42 થી 45ડિગ્રી સુધીના તાપમાન સુધી તાપમાન પહોંચશે અને એટલે જ ગુજરાતમાં વધારે ધારે ગરમીની આગાહી કરવામાં આવી છે હવામાન નિશાંત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે એ પ્રમાણે ગુજરાતના અનેક વિસ્તારોમાં અત્યારે બે દિવસ છૂટો છવાયો સામાન્ય વરસાદ રહી શકે છે
અને એ વિસ્તારો એ દરિયાકાંઠાના વિસ્તાર હશે જ્યાં ભેજવાળું વાતાવરણ હોય છે એટલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના છે સાથે જ સૌરાષ્ટ્રમાં અત્યારે ગરમીનો તમને અનુભવ થતો હશે ગુજરાતમાં આખા ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ છે અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ બે દિવસ પડી શકે તેવી સંભાવના છેપલી માર્ચથી વાતાવરણમાં મોટો પલટો આવે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ હવામાન નિશાન જે આગાહી કરતા રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વીડિયોને લાઈક અને શેર કરજો