Cli

ગુજરાતમાં આજે પારો ૪૨ ડિગ્રી પર પહોંચશે! , રાજ્યમાં કાળઝાળ ગરમી…

Uncategorized

ગુજરાતમાં આજે ગરમીનો પારો અતિશય વધવાનો છે એટલે ગઈકાલે પણ હિટવેવની આગાહી આજે પણ હિટવેવ અને પારો 42 ડિગ્રી ને પાર પહોંચે એવી સંભાવના છે. હવામાન વિભાગે જે આગાહી કરી છે એ પ્રમાણે તમને બતાવું કે તમે જો બહાર નીકળો છો તો તમારા સીટીમાં કેટલી મેક્સિમમ ગરમી પડવાની છે એની વાત કરીએ અમદાવાદમાં મેક્સિમમ 41.4 4 ગ્રી એટલે કાલે આપણે જોયું હતું

ત્યારે 41 ડિગ્રીએ તો પહોંચી જ ગયું હતું તાપમાન આજે 41.4 એ પહોંચ્યું છે અમરેલીમાં 40.3 બરોડામાં 41 ભાવનગરમાં 39.6 ભુજમાં 41ડિગ્રી દાહોદમાં 37.1 દમણમાં 37 ડાંગમાં 39.4 તમે વિચારો કે ડાંગમાં 39.4 એ બહુ જ વધારે છે ડીસામાં 41ડિગ્રી છે દીવમાં 41.3ગ્રી 3ગ્રી દ્વારકામાં 33.3 ગાંધીનગરમાં 40.8 કંડલામાં 39.5 નલિયામાં 38.8 ઓખામાં 30 પોરબંદરમાં 40.9 અને રાજકોટ સૌથી વધારે ગરમ સીટી રહેવાનું છે. રાજકોટમાં સૌથી વધારે ગરમી આજે પડવાની છે. 42 ડિગ્રી તાપમાન પહોંચે એવી સંભાવના છે.

સુરતમાં 40.2 અને વેરાવળમાં 40.8 8 ડિગ્રી તાપમાન પહોંચવાનું છે એટલે નોર્મલ કરતાં તો બહુ જ વધારે આ તાપમાન છે મિનિમમ ટેમ્પરેચર પણ એકવાર જોઈ લઈએ એટલે વહેલી સવારે તમને જે થોડી ઠંડક ફીલ થાય છે મિનિમમ ટેમ્પરેચર તો અમદાવાદમાં 22 ડિગ્રી છે 22.5 છે અમરેલીમાં 19.6 છે બરોડામાં 19.8 છે ભાવનગરમાં 24.4 છે ભુજમાં 23.1 છે દમણમાં 21 ડિગ્રી તાપમાન ડીસામાં 22.5 છે અને રાજકોટ જે સૌથી વધારે ગરમ સીટી છે એનું મિનિમમ ટેમ્પરેચર 21.2 રહેવાનું છે પોરબંદરમાં 23.8 8 છે એટલે તમે જુઓ કે ઓવરઓલ 22 થી 25 ની આસપાસ 18 18 19 20 આ બધા ટેમ્પરેચર એ મિનિમમ ટેમ્પરેચર છે તમને વહેલી સવારે મોડી રાત્રે ફીલ થાય એ ઓછા ટેમ્પરેચર કે ભાઈ અત્યારે ગરમી ઓછી છે પણ એ ગરમીના ટેમ્પરેચર કરતાં પણ વધારે હ્યુમિડીટી ખૂબ વધી ગઈ છે એટલે તમે શહેરમાં રહેતા હોય તો તમને ખબર હોય કે ગરમી કરતાં વધારે તમે જ્યારે બહાર નીકળો છો

એટલે તમને ફીલ થશે કે હ્યુમિડીટી ખૂબ વધારે છે સીધો તાપ પણ આખરો તાપ પડવાનો છે આ વખતે હિટ વેવની બે ત્રણ રાઉન્ડ કરતાં પણ વધારે રાઉન્ડ આવે એવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી એટલે તમે વિચારો કે હજુ તો ગરમીની શરૂઆત કહી શકાય એ ગરમીની શરૂઆતમાં જ જો આટલા ડિગ્રી સુધી તાપમાન પહોંચે છે તો આગળ જતાં હજુ પણ પારો વધી શકે એવી સંભાવના છે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશમાં આ ઉનાળામાં સૌથી વધારે ગરમી પડવાની આગાહી છે અને એમાં શરૂઆતમાં જ ગુજરાતમાં હિટ વેવ અને અમદાવાદ રાજકોટ કોટ વડોદરા ગાંધીનગર જેવા સીટી સૌથી વધારે ગરમ સટી રહેવાના છે. તમારે ત્યાં કેવું તાપમાન છે કેટલી ગરમી છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વીડિયોને લાઈક અને શેર કરજો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *