સમાચારમાં આગળ વાત કરીએ તો હવામાન નિશાંત અંબાલાલ પટેલે આગામી 72 કલાકમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે બંગાળની ખાડીમાં રચાતી સિસ્ટમ અરબી સમુદ્રમાં લો પ્રેશર તથા ઉત્તર ભારતમાં આવતા પશ્ચિમી વિક્ષેપના કારણે રાજ્યમાં
કમોસમી વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ છે નવસારી સુરત ભરૂચ વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે સૌરાષ્ટ્રના ખાસ કરીને દક્ષિણ ભાગમાં પણ ભારે વરસાદની શક્યતા તો અમદાવાદ અને વડોદરા સહિત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વ્યાપક વરસાદ પડશે.અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં તો આજથી જ વરસાદી માહોલ જોવા મળશે.
હવામાન નિશાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે સાત નવેમ્બર પછી દક્ષિણ ભારતમાં ભારે વરસાદથી ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે અને 18 નવેમ્બર પછી બંગાળની ખાડીમાં નવું ચક્રવાત રચાઈ શકે છે. તો રાજ્યમાં 22 ડિસેમ્બર પછી હાળીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે.
દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થતા પૂર આવે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશેસૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉત્તર સૌરાષ્ટ્રના અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા આણંદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે કેટલાક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે
આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અજમલીમાં તો આજથી હવામાનમાં પલટો થવાની શક્યતા રહેશે એટલે આ આ હાલની સિસ્ટમ લગભગ ઉત્તર ભારતમાં પશ્ચિમ વિક્ષો અરબ સાગરની સિસ્ટમ અને બંગાળ સાગર સિસ્ટમના કારણે ગુજરાતમાં જ્યારે શિયાળોમાં ચોમાસુ આવ્યો હોય તેવો માહોલસર્જાય છે જી આ વરસાદ પાછળનું કારણ શું છે વરસાદ પાછળનું કારણ બંગાળ સાગર સિસ્ટમનો ભેદ અરબી સમુદ્રનો ભેદ અને ઉત્તર ભારતમાં આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વરસાદ થવાની શક્યતા રહેશે