આજે સવારે જ દેશની મહાન ગાયિકા લતા મંગેશકર આ દુનિયા છોડીને ચાલ્યા ગયા 92 વર્ષના લતા મંગેશકરે આજે અંતિમ શ્વાસ લીધા જણાવી દઈએ લતા મંગેશકરનો છેલ્લા એક મહિનાથી સારવાર ચાલી રહી હતી પહેલા એમની તબીયત સારી હતી પરંતુ અચાનક ગઈ કાલે જ એમની તબિયત લથડી હતી.
ત્યારે એમને આઈસીયૂમા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા જેના બાદ હાલત નાજુક બનેલી હતી અને હવે તેઓ આપણી વચ્ચે નથી રહ્યા અને આજે બહુ દુઃખદ ખબર છે હિન્દી મ્યુઝિક અને સિનેમા જગત માટે એમના ગીતો દ્વારા એમણે જીવનભર યાદ કરવામાં આવશે એમના ગયા પછી પુરા દેશ સહિત.
બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં શોક લાગણી છવાઈ છે જણાવી દઈએ લતા દીદીના નિધનના સમાચાર સાંભળીને દેશ સહિત પુરી દુનિયામા લોક શોક મનાઈ રહ્યા છે એમની અંતિમ યાત્રામાં નેતાઓથી લઈને અભિનેતાઓ સહિત દેશની તમામ હસ્તીઓ જોડાઈ હતી લતા દીદીની આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના.