બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર માતા પિતા બન્યા છે સમગ્ર બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ ઉત્સાહનો માહોલ છવાયો છે આ દરમિયાન કપુર પરીવાર પર પોતાના ઘેર નવા મહેમાન ને લઈ જવા ખુબ ઉત્સાહિત જોવા મળે છે ગત રાત્રીએ ગોરેગાંવ એચ એસ હોસ્પિટલ બહાર રણબીર કપૂર ની માતા નિતુ કપુર સ્પોટ થઈ હતી.
તેઓ આ દરમિયાન ખુબ જ ખુશ હતી જ્યારે મિડીયાએ પુછ્યું કે આલીયા ભટ્ટ ની દિકરી તમારી પોતી કેવી લાગે છે કોના પર ગઈ છે તો પિંતુ કપુરે જણાવ્યુંકે હું બહુ જ ખુશ છું મારી ખુશી ને વ્યક્ત નથી કરી શકતી એટલો આનંદ છે આને હજુ એ નાની છે ખુબ સુદંર છે પણ કોના પર ગઈ એ ના ખબર પડી શકે એ ખુબ નાની છે.
અને આલીયા ભટ્ટ અને નાની પરી બંને તંદુરસ્ત છે કહીને નિતુ કપુર ખુશી થી ઝુમી ઉઠી હતી આલીયા ભટ્ટે પણ પોતાના ઈન્સ્ટ્રાગ્રામ એકાઉન્ટ પર થી પોતાના માતા બનવાની ખુશી ખબર શેર કરી હતી ચાહકો સહીત ફિલ્મ સેલિબ્રિટીઓ એ ખુબ શુભેચ્છાઓ આપી હતી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બંને.
આ દરમિયાન એકબીજાની સાથે જ જોવા મળ્યા છે હોસ્પિટલમાં અભિનેત્રી કરીના કપૂર કરીશ્મા કપુર પણ આવ્યા હતા તેઓએ આલીયા ભટ્ટ અને દિકરીના ખબર અંતર પુછ્યા હતા બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટે આ વર્ષે ચાર હીટ ફિલ્મો આપી આને આ વર્ષે જ તેને રણબીર કપૂર સાથે.
લગ્ન કર્યા અને આ વર્ષે જ પોતાની પ્રેગ્નન્સી ની જાહેરાત કરીને આ વર્ષે જ કપુર પરીવાર ને ખુશીઓ થી ભરી દિધું અને દિકરીને જન્મ આપ્યો બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માં આલીયા ભટ્ટ ખુબ જ લોકપ્રિય છે અને હાલ લાખો ચાહકો તેની માતા બનવાની ખુશી વ્યક્ત કરીને શુભેચ્છાઓ મોકલી રહ્યા છે.