ક મોસમી વરસાદના કારણે પાક નુકસાન થયું છે ત્યારે ભાવનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લામાં પણ ખૂબ પાકને નુકસાન થયું હતું ખાસ કરીને મગફળી અને કપાસને નુકસાન થયું છે ત્યારે સરકાર દ્વારા સર્વે કરવામાં આવ્યો અને એક રાહત પેકેજ કે જે 10હજ કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી અને સરકાર દ્વારા પરંતુ આજે આપણે જ્યારે નવા રતનપર ગામે આવ્યા છે ત્યારે ગામના લોકોનું કહેવું છે
કે હજી એક દિવસ કે બે દિવસ અગાઉથી જ હજી ફોર્મભરવાનું ચાલુ થયું છે હેક્ટર ડીથ જે પૈસા આપવાના છે તેના હજી ફોર્મ હજી ભરાવવાના ચાલુ થયા છે તો અત્યારે આપણે જ્યારે નવા રતનપુર ગામે આવ્યા છે ત્યારે સરપંચ ગૌતમભાઈ આપણી સાથે છે ગૌતમભાઈ આ બાબતે તમે શું કહેશો કે હજી ફોર્મ ભરાવવાના ચાલુ થયા છે તો ક્યારે કેવી રીતે કેમ છે? અમારે હું નવારતન પર સરપંચ નવા રતન પર ગામે ગામજનો ખેડૂત લોકોને બહુ જ નુકસાન થયું છે અને ફોર્મ ભરવાનું ગઈ કાલેથી ચાલુ થઈ ગયું છે
અને વેલી થકે પૈસા ખેડૂત લોકોને નવા રતનપર ગામે ગામ જનોને મળે એવી મારી નમ્ર અપીલ છે. કહેવાય છે કે ભાઈ સર્વર પણ ધીમું છેસર્વર બહુ ધીમું ચાલે છે અને ફોર્મ પણ બહુ ઓછા ભરાયા છે એટલે જેથી કરીને વધારે નેટવર્ક આવે એવી મારી અપીલ છે અને થોડીક તારીખ લંબાવે એવી અપીલ છે તમે પણ ખેડૂત છો આ ગામના અને તમારી શું સમસ્યા આવે આપણી એ સમસ્યા છે કે ખેડૂતોને જે પાક નિષ્ફળ ગયો હોય અને સરકાર જો ધીરાણ આપે તો બહુ હારું કહેવાય મગફળી છે ગુવાર છે
બાજરી કપાસ છે બધાને નુકસાન સરકારે પેકેજ તો જાહેર કર્યું છે કર્યું છે તો એને આ વેલી તકે ઓલું કરે અને સરકાર થોડીક આમાં લંબાઈ ઓલું રાખે તો ખેડૂતોનું બધાયના ફોર્મ વેલા હરે ઓલા થાય સરપંચ તમારું શું કહેવું છેનાગજોને આપો અમારે કપાસ મગફળી જુવાર કે ગાયનો ભેંસનો ઘાસ સારો કાઈ રહ્યો નથી અને અત્યારે આ સરકારે પેકેજ જાહેર કર્યું છે પણ ગામમાં સરવર જ ડાઉન છે તો કઈ રીતે અમારે ફોર્મ ભરવા તો સરકાર એમાં થોડુંક અમને મદદ કરે કે નેટવર્ક થોડુંક વધારે આવે અને ગામ જોણાના બધા ફોર્મ ભરાઈ જાય અને વેલી તકે અમારી સહાય અમારા ખાતામાં જમા થાય અને બધાયનું નકર તારીખ લંબાવવાનું કરો એ સિવાય અમારા ગામડામાં કઈ છુટકારો નથી
તમે આ બાબતે શું કહેશો અમે તો એમ કી કે ભાઈ ખેડૂત અત્યારે ફૂલ લેણામાં એને લેણું કક આપો તો હટ એ કાક વ્યાજ માં રાહત મળે તો એ ખેડુને કક ઊભો રહેએમાં હું છે પાક નિષ્ફળ જતા અને કપાસ જુવાર બાજરી કોઈ સુખતું નથી બધુ પાંચ સાડા પાંચ મહિના વરસાદ આવેલો છે અને છતા ખેડૂત ખેતર જવું હોય તો રસ્તાએ સારા નથી તો હવે એ ખર્ચા કરીને કરીને હાવ ખેડૂત ડોળી ગયેલા છે તો હટ અને વેમો મળે એવું કરાય અને અને કપાસમાં કોઈ શું નથી નિષ્ફળ ગલો છે આવ ખેડૂતોની વ્યથા કે જે પાક નિષ્ફળ થયો છે
ખેડૂતો ખેતરમાં જઈ શકતા નથી પરંતુ તેની સામે સરકાર જ્યારે જે પાક ધિરાણ માટે એટલેજે સરકારે પેકેજ જાહેર કર્યું હતું 10હજ કરોડનું પણ તેમાં પણ હજી ફોર્મ ભરવાના ચાલુ થયા છે સરવરના ના પ્રોબ્લેમછે તો ખેડૂતો એવું માંગ કરી રહે છે તારીખની લંબાવો અથવા તો સર્વરની સ્પીડ વધારો નવા રતન પરથી સિદ્ધાર્થ ગોગારી ન્યુઝ કેપિટલ