આ ચહેરાને તમે બોલીવુડ ફિલ્મોમાં ઘણી ઓછી ફિલ્મોમાં જોયું હશે પરંતુ તેનો અભિનય હંમેશા દમદાર રહ્યો હતો આ અભિનેતાનું નામ છે શાહીની આહુજા જેમનું કેરિયર હવે બરબાદ થઈ ગયું છે સાલ 2005 માં રીલીઝ થયેલી ફિલ્મ હજારો ખ્વાઈસે ઐસી ફિલ્મ થી શાહીની આહુજા એ પોતાના ફિલ્મી કેરિયરની.
શરૂઆત કરી હતી પરંતુ મહેશ ભટ્ટ ની આવેલી ફિલ્મ ગેંગસ્ટર થી શાહીની આહુજાએ લોકપ્રિયતા અને નામના મેળવી પોતાના દમદાર અભિનયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શરૂઆત કરનાર અભિનેતા શાહીની અહુજા પોતાની એક ભૂલના કારણે પોતાનું કેરિયર બરબાદ કરી બેઠા સાલ 2009 માં શાહીની આહુજા પર.
તેમની નોકરાણી એ રેપ ના આરોપ લગાવ્યા હતા તેના કારણે તેમની ધડપકડ કરવામાં આવી અને પોલીસે કાર્યવાહી હાથ ધરી આ દરમિયાન કોર્ટે તેમને સાત વર્ષની સજા ફરમાવી હતી પરંતુ શાહીની આહુજા એ પોતાના બચાવમાં જણાવ્યું કે જે કાંઈ પણ થયું તે બંનેની રજામંદી થી થયુ હતું.
આ કેશ માંથી તેઓ ત્રણ મહીના બાદ બહાર આવી ગયા પરંતુ તેમના પર લાગેલા આ આરોપો થી તેમની ખુબ બદનામી થઈ તેમની ઇમેજ એટલી બધી ખરાબ થઈ ગઈ હતી કે કોઈપણ ફિલ્મ પ્રોડ્યુસર તેમને ફિલ્મોમાં કામ આપવા માટે તૈયાર નહોતા તેઓ જ્યારે જેલમાં હતા એ સમયે તેમની.
બદનામી ખૂબ કરવામાં આવી હતી આ સમયે તેમની પત્ની અનુપમા એ શાહીની આહુજા નો ખુબ સાથ આપ્યો તે પોતાના પતિને બેકસુર જણાવી રહી હતી પરંતુ શાહીની આહુજા એ આખરે નોકરાણી ને પોતાના ફેવર માં કરીને રજામંદી થી આ ઘટના બની એવું સાબીત કરી જમાનત મેળવી હતી.