Cli

ગોપાલ ઇટાલિયાએ ભાજપ અને કોંગ્રેસ બંને પર થયા ફાયર

Uncategorized

સૌથી પહેલા આપણને બધાને નવા વર્ષની શુભકામનાઓ નવા વર્ષના રામ રામ કરું છું આ બેસતા વર્ષ પછી હું ઉત્તર ગુજરાતમાં પહેલીવાર આવ્યો એમાય ભાંડુ ગામમાં આવ્યો એ મારું સૌભાગ્ય છે ધારાસભ્ય બન્યા પછી સ્વાગત સન્માન તો બહુ બધી જગ્યાએ થયા પણ આ પહેલીવાર મારી આ ગોળતુલા થઈ ગઈ અને ગોળથી જોખવામાં આવ્યો મને એટલે એ પાછું અહિયા મહેસાણામાં ભાંડુ ગામમાં એ સૌભાગ્ય મને મળ્યું છે એ બદલ આખી ટીમનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.

મિત્રો વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી ગુજરાત આખામાં એક નવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છેહજારો લોકો બોલતા થયા છે હજારો લોકો અવાજ ઉઠાવતા થયા ગામડે ગામડે લોકો પોતાની સમસ્યા માટે થઈ આગળ આવતા થયા હિંમત કરતા થયા સત્તામાં બેઠેલા લોકોને સવાલ કરતા થયા અને એનું પરિણામ શું આવ્યું કે ગુજરાતમાં અનેક જગ્યાએ લોકો સ્વયંભુ જાતે એવું બોલતા થયા કે કામ નહી કરો તો વિસાવદરવાળી થઈ જશે

હવે એનો અર્થ એ કે છેલ્લા 30 35 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર તો છે પણ આ સરકાર જનતાની વાત સાંભળવાના બદલે જનતાના મુદ્દા સાંભળવાના બદલે જનતાની પીડામાં ઘટાડો કેમ થાય જનતાની સમસ્યામાં ઘટાડો કેમ થાય એવું કામ કરવાના બદલે માત્ર ને માત્રએક જ મુદ્દાનો કાર્યક્રમ કે જે અવાજ ઉઠાવે એને દબાવી દેવાનો 30 વર્ષથી સરકાર આવી રીતે ચાલે છે કે તમે બોલશો તો એફઆઈઆર થઈ જશે તમે કોમેન્ટ કરશો તો પોલીસ પકડી જાશે તમે કઈક સરકાર પાસે માંગણી રજૂ કરશો તો પોલીસ પકડી જાશે અને તમે ભાજપની સરકારનો અન્યાય ચૂપચાપ સહન કરી લેશો તો તમને કઈ વાંધો નહી આવે આવું 30 વર્ષ સુધી ચાલ્યું લોકોએ લાચાર હતા લોકો પણ મજબૂર હતા લોકોને ખ્યાલ તો હતો

જ કે આ ખોટું કરે છે ગાંધીનગરમાં બેઠેલા ભાજપના ના માણસો પણ લોકો શું કરે લોકો પાસે વિકલ્પ ક્યાં લોકો પાસે રાજકીય રીતે કોઈ વિકલ્પ નતો અને એટલેચૂપચાપ ભાજપનો અન્યાય કે જુલમ સહન કરવો પડતો હતો પણ જ્યારથી વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને વિસાવદરના ખેડૂતોએ જંગી મતદાન કર્યું અને આખી ભાજપ પાર્ટીને હરાવી ત્યારથી ગુજરાતના લોકોને ભરોસો બેઠો છે કે હવે ગુજરાતમાં વિકલ્પ આવી ગયો છે એ વિકલ્પ આમ આદમી પાર્ટી છે. દોસ્તો વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં સામાન્ય રીતે તો એવું હોય કે સરકારમાં જે પાર્ટી હોય એ પાર્ટી પેટા ચૂંટણી જીતે આખા દેશમાં કેમ કે સરકાર જેની હોય એ માણસના જોર વધારે એ માણસનું તંત્ર વધારે કામે લાગે એની પાસે પૈસા વધારે હોય એટલે પેટા ચૂંટણી સરકારનો માણસ જીતે એવું વર્ષથીજોતા પણ વિસાવદરમાં મુખ્યમંત્રી પોતે પ્રચાર કરવા આવ્યા પ્રદેશ પ્રમુખ એ વખતે સીઆર પાટીલ હતા એ આવ્યા પ્રચાર કરવા 10 જેટલા મંત્રીઓ વિસાવદરમાં પ્રચાર કરતા હતા 40 જેટલા ધારાસભ્યો ત્યાં પ્રચારમાં હતા.

10 જેટલા સાંસદ સભ્યો ત્યાં પ્રચારમાં હતા આખા સૌરાષ્ટ્રના બુટલેગરો ત્યાં પ્રચારમાં આવ્યા હતા આખા કાઠિયાવાડના એપીએમસી યાર્ડના હોદ્દેદારો ત્યાં પ્રચાર કરતા હતા આખા કાઠિયાવાડના જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકાના બધા જ ચૂટાયેલા સભ્યો ત્યાં પ્રચાર કરતા હતા કેન્દ્રના બે મંત્રીઓ ત્યાં પ્રચાર કરતા હતા આટલા બધામાણસો ગલીએ ગલીએ બજારે બજારે પ્રચાર કરતા હતા તેમ છતા વિસાવદરના ખેડૂતોએ સાડાસહજ મતની ની લીડથી આમ આદમી પાર્ટીને વિજય અપાવ્યો દોસ્તો આખી સરકાર કેન્દ્રના મંત્રી રાજ્યના મંત્રી મુખ્યમંત્રી બધાના મોઢા પડી ગયા અને ખેડૂતો આખા ગુજરાતના ખુશ ખુશાલ થઈ ગયા એવું પરિણામ ત્યાંથી આવ્યું અને ત્યાંથી પરિણામ આવ્યું એટલે જ તો આખા ગુજરાતની જનતાને વિશ્વાસ બેઠો કે હવે રસ્તો છે હવે વિકલ્પ છે હવે આપણે આગળ વધવું હોય તો આમ આદમી પાર્ટીનો સાથ છે આમ આદમી પાર્ટી ગુજરાતની ની પીડાયેલી કચડાયેલી છેવાળાની જનતાનો સાથ બનીને ઉભરી આવી છે આટલા વર્ષોથી વિરોધ પક્ષમાં હતા જબધા પણ ક્યારેય કઈ બોલતા નહોતા

અવાજ નતા ઉઠાવતા ચૂપચાપ ભાગ બટાઈનો ધંધો ભાજપ હારે કરી લેતા હતા આ પહેલી વખત એવું થયું કે ભાજપને એની જ ભાષામાં અને એના કરતાં પણ વધુ મજબૂત જવાબ અમે લોકો આપી રહ્યા છે આમ આદમી પાર્ટી એને જવાબ આપી રહી છે જેટલો ભાજપ જુલમ કરે એના કરતાં ચાર ગણી તાકત થી અમે એનો વિરોધ કરીએ છીએ અને એટલે જ અમે બોલીએ છીએ વિરોધ કરીએ છીએ જનતા માટે ઊભા રહીએ છીએ જનતાની લડાઈ લડીએ છીએ એટલે જ તો વારે ઘડીએ પકડીને જેલમાં પૂરી દેશે ચૈતનભાઈ વસાવા જેવા સક્ષમ માણસ છે જેણે કોઈ ભ્રષ્ટાચાર નથી કર્યો કોઈ તાનાશાહીનથી કરી ક્યાંય કોઈ બળાત્કારમાં લૂટમાં ચોરીમાં નામ નથી આવ્યું પણ આદિવાસીઓ માટે લડે ગુજરાતના યુવાન માટે લડે ખેડૂતો માટે બોલે તો ચૈતર વસાવા ઉપર એફઆઈઆર થઈ ગઈ બે વખત 307 લાગી જેલમાં રહેવું પડ્યું ધારાસભ્યએ આજે ભારતમાલા પ્રોજેક્ટનો રોડ છે એ ત્યાં ભરૂચમાં પણ નીકળ્યો છે ત્યાં પણ જમીન સંપાદન અને વળતરના પ્રશ્નો છે એ લડાઈ ચૈતર વસાવાએ લડી તો ધારાસભ્ય ઉપર ખોટા કેસ કરીને ભાજપે જેલમાં પૂર્યા રાજુભાઈ પરોપડા પ્રવીણભાઈ રામ અમારા એ માર્કેટિંગ યાર્ડમાં ચાલતા ભ્રષ્ટાચારની સામે લડાઈ લડે છે

શું પરિણામ આવ્યું કે એમની ઉપરએફઆઈઆર કરી અત્યારે એ લોકો જેલમાં છે હું પોતે અનેક વખત જેલમાં ગયેલો દોસ્તો અમારું એટલું કહેવાનું છે કે ભાજપની જેલમાં ભાજપની પોલીસના દંડામાં કે ભાજપના સરકારી વકીલમાં એ દમ નથી કે અમારા ઈરાદાઓને રોકી શકે અમારી લડાઈને રોકી શકે તમે બહુ બહુ તો બે મહિના પાંચ મહિના જેલમાં રાખી શકશો પણ અમને રોકી નહી શકાય અમે ધરતી માંથી ઊગીને આપમેળે ઊભા થયેલા ગુજરાતના યુવાનો છીએ તમે અમને ભાજપની સત્તા નહી રોકી શકો અમારી પહેલા જે લોકો વિરોધ પક્ષમાં હતા એણે સેટિંગ કર્યું એક પણ માણસ એમનો ક્યારેય કોઈ દિવસ જેલમાં નથી ગયો મારી ઉંમર 36વર્ષની થઈ 36 વર્ષની ઉંમરમાં 30 એફઆઈઆર મારા ઉપર છે

ભાજપની સામે લડાઈ લડવાની નેતૃત્વ કરવાની ખેડૂતોની લડાઈ પેપર લીકની સામેની લડાઈ રોડ રસ્તા બનાવો એવી લડાઈ આરટીની લડાઈ ડ્રગ્સ અને દારૂના વિરોધની લડાઈ એવી લડાઈ લડતા લડતા હું અને અમારી પાર્ટીના અનેક નેતાઓ જેલમાં જઈ આવ્યા છે કોંગ્રેસ પક્ષનો એક પણ નેતા છેલ્લા 30 વર્ષમાં ગુજરાતમાં જેલમાં ગયો એવું મારા ધ્યાનમાં નથી કદાચ કોઈના ધ્યાનમાં હોય શું કામ કે બધુય ભાત બટાઈનું તંત્ર ચાલતું હતું ભાજપને મજા આવતી તી કોંગ્રેસને મજા આવતી તી આ અમે જ્યારે નવા નવા યુવાનો આગળ આવ્યા એક એક એક પછી એક એક યુવાનો આગળઆવ્યા કોઈએ દક્ષિણ ગુજરાતમાં નેતૃત્વ સંભાળ્યું કોઈએ સૌરાષ્ટ્રમાં કોઈએ અહિયા કોઈએ ત્યાં તો ભાજપના પેટમાં તેલ રેડાયું અને ખોટું દમન ચાલુ કર્યું પણ દોસ્તો હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું કે આપણે ક્યાં સુધી આવો અન્યાય અત્યાચાર અને જુલમ સહન કરવાનો છે સરકાર આજ આપણું સાંભળતી નથી

અને એના કરતાય મોટો મુદ્દો કે ગાંધીનગરમાં સરકાર છે ખરી કે સર્કસ છે મને જ્યારે વિસાવદરની જનતાએ ધારાસભ્ય બનાવ્યો અને હું ગાંધીનગરની વિધાનસભામાં સત્રમાં ત્રણ દિવસ બેઠો મેં જોયું કે અહિયા કોઈ સરકાર બનકાર નથી આ તો સર્કસ છે એકદમ મનભાવે એવું તંત્ર ચાલી રહ્યુંદોસ્તો ગુજરાતના ગામડાની જનતા દુઃખી છે અનેક પ્રશ્નોની સામે માણસ જજુમી રહ્યો છે એનું સાંભળવા એનું સાંભળવા વાળું કોઈ નથી સામાન્ય માણસની વેદના સાંભળવા વાળું કોઈ નથી આજે ગુજરાતમાં વાત ખાલી ભાડુ ગામની નહી ભાંડુ ગામમાં બે રોડ નીકળ્યા રેલવે લાઈન નીકળી દારુ વેચાય છે એ બધા પ્રશ્નો તો તમે જાણો ગુજરાતના ગામડામાં રહેતો એક એક માણસ નાનામાં નાની વસ્તુ માટે થઈને દુઃખી છે છોકરાને ભણાવવાની વાતથી લઈ પરિવારમાં માં કોઈ બીમાર પડે તો એને ક્યાં દવાખાને લઈ જાવો કેમ સારવાર કરાવવી મજૂરી કરતા માણસને સરકારી અનાજની દુકાનમાં જે કઈ અનાજ મળવાપાત્ર છે ત્યાં પણ લાચારી કરવી પડે છે એનાથી પણ આગળ વધીએ તો ક્યાંક મીટરનું કનેક્શન લેવું હોય ખેતરોમાં કે ગામમાં તો લાઈટ વિભાગવાળાને હાથ જોડવા પડે છે એક લાઈટનું કનેક્શન લેવા માટે પૈસા આપવા પડે હાથ જોડવા પડે ધક્કા ખાવા પડે ભઈ લાઈટ તો ક્યાં મોજ શોકની વસ્તુ છે કે કનેક્શન લઈને માણસ ખાઈ જવાનો છે લાઈટ તો લાઈટ છે કોઈ બલ્બ સળગાવશે કોઈ પંખો કરશે શાંતિથી જીવશે પણ લાઈટ જેવી વસ્તુ માટે કગરવું પડે નાનામાં નાની વસ્તુ માટે આપણે કગરવું પડે હાથ જોડવા પડે ભાઈસાહબ બાપા કરવા પડે અને તોય સાહેબોને પૈસા ના કામ ના થાય એવીપરિસ્થિતિ ગુજરાતમાં છે પણ સાંભળવા વાળો કોણ આ દરેક પ્રશ્નને તમારે કહેવો હોય રજૂઆત કરવી હોય તો કોને કહેવાનું કોઈ સાંભળે એમ નથી આખા ગુજરાતમાં આપણા પ્રશ્નો ગામમાં ભાજપના આગેવાનો ઘણા હોય પણ પ્રશ્ન સાંભળવા માટે નહી

ગામને દબાવવા માટે થઈને આગેવાનો હોય છે ગામડે ગામડે એના બે પાંચ બે પાંચ માણસો છે એ લોકો ગામનો પ્રશ્ન નહી સાંભળે પણ ગામમાં કોઈ ભાજપની વિરુદ્ધમાં બોલે ભાજપની વિરુદ્ધમાં પોસ્ટ લખે તો દબાવવા માટે થઈને ગામનો ભાજપવાળો તરતસા સામે આવે ફોન કરે કેમ ભાઈ શું છે કેમ છે તેમ છે હમણાં જ તમે અમરેલીનો ઓડિયો સાંભળ્યો હશે ખ્યાલ છે બધાનેઅમરેલીથી અરવિંદ કેજરીવાલની સભામાં કેટલાક લોકો આવ્યા હતા સુરેન્દ્રનગર ખાતે એ ગામના સરપંચે ગામના લોકોને ફોન કરીને બેફામ ગાળો દીધી કે તું મોદીની સભામાં નથી આવતો અને કેજરીવાલની સભામાં કેમ ગયો વિચાર કરો દોસ્તો કે ગામમાં કોઈ માણસ ભાજપનો આગેવાન બન્યો તો એની જવાબદારી એ છે કે ગામમાં દારૂ વેચાતો હોય તો બંધ કરાવે ગામમાં તલાટી ટાઈમે ન આવતા હોય તો ઉપર ફોન કરે ગામની અંદર રોડ સારા ન હોય તો ઉપર ફોન કરવો જોઈએ ગામની સહકારી મંડળીમાં બરાબર ન ચાલતું હોય તો એને બરાબર કરાવે આ બધી જવાબદારી ભાજપના માણસની હોય પણ એના બદલે ભાજપનો માણસ એધ્યાન રાખે કે આ ભાંડુ ગામમાંથી કોઈ ભાજપના વિરોધમાં જાય તો એને હું ધમકાવું તારો પ્લોટ ખાલી કરાઈ નાખું તારો તારું પાણીનું કનેક્શન કાપી નાખ તારે ત્યાં રેડ પડાવી દઉં તારે ત્યાં આમ કરાવી દઉં મિત્રો કોઈ સાંભળવા વાળું નથી આજ ગુજરાતમાં આમ જનતાનું અને તમે બોલવા જશો તો દબાવી દેશે પોલીસ મોકલશે રેડું પડાવશે આ કરશે તે કરશે હું તમને વિનંતી કરવા માટે આવ્યો કે બહુ ભાજપને બધાએ મત આપ્યા સમય આપ્યો પૈસા આપ્યા એમના સ્વાગત સન્માન બધું જ કર્યું

એક વખત તમે બધાય ભેગા મળી અમારી જેવા જુવાનીયાઓને ને તમારા આશીર્વાદ આપો તો અમેગુજરાતમાં ઘણું સારું કામ કરી શકીએ છીએ દોસ્તો તમારા બધાના આશીર્વાદ મળે તો ઘણું સારું કામ આ યુવાનોની ટીમ કરી શકે એમ છે તમારા આશીર્વાદની જરૂર છે દોસ્તો આજ ગુજરાતની અંદર એક નવો વિકલ્પ ઉભો થયો છે અનેક યુવાનો આગળ આવ્યા છે મિત્રો નેતાને ચૂંટણી હારવાનો ડર લાગતો બંધ થઈ જાય તો જિંદગીમાં કોઈ કામ કામ કરે નહી દુનિયા આખીના નેતાઓને એક જ વસ્તુની બીક લાગે ચૂંટણી હારવાની નેતા કોઈ દિવસ ભગવાનથી બીવે નહી ભૂતથી બીવે નહી માણસથી બીવે નહી કોઈનાથી એટલા ચાડી ચામડીના થઈ જાય છે આ ભાજપવાળા એને એક જ વાતનો ડર હોય કે ચૂંટણી હારી જાયશ તોદોસ્તો અહિયા ગુજરાતમાં તો આપણે બધાએ ભાજપને એટલા મત આપ્યા એટલા મત આપ્યા એટલા મત આપ્યા કે નેતાને ચૂંટણી હારવાનો નો ડરેય જતો રહ્યો છે હવે કોઈનાથી ડરતો નથી અને જે માણસ જનતાથી ન ડરે એ જનતાનું કામ કરે કે ન કરે કયો જઈ બધા જે માણસ જનતાથી ન ડરે એ જનતાનું કામ કરે કે ન કરે ન કરે ગુજરાતમાં 35 40 વર્ષથી એટલી વખત ભાજપને મત આપ્યા એટલી વખત આપ્યા ભાજપવાળાને એમ થઈ ગયું કે લોકો ભલે કકળાટ કરે પણ ચૂંટણી ટાણે બટન તો પાછા અમાર દબાવાના છે તો ભલે કકડાટ કરતા આ ભારતમાલામાં જમીનો કપાઈ જાય જેટકોની લાઈનો નીકળે જમીનો કપાઈ જાય બાકી બચી હોય એ નાનારોડમાં કપાઈ જાય વધુ બાકી બચી હોય એ કેનાલમાં જાય વળી બચી ગઈ હોય તો ટીપીમાં જાય પછી બચી ગઈ હોય તો ગુંડા પડાવી જાય છેલ્લે તમે વધો અને લેણું વધે છેલ્લે કશું જ વધતું નથી દોસ્તો છતાય

ગુજરાતની સરકારમાં કોઈ સાંભળવા વાળું નથી શું કામ કે મેં જોઈ જોયું ગુજરાતમાં સરકારના નામે સર્કસ ચાલે છે ત્યાં મંત્રીતંત્રીનું કોઈ વજન પડતું નથી આ હમણાં હમણાં એમણે મંત્રીમંડળ બદલ્યું આની પહેલાય એક વખત બદલ્યું તું ને એની પહેલાય એક વખત બદલ્યું તું યાદ છે બધાને યાદ હોય હાથ ઊંચો કરો તો કે મને યાદ છે મંત્રી બદલાણા ત્રણ ત્રણ વખત મંત્રીમંડળબદલાયું એનો અર્થ શું પહેલા જ્યારે મંત્રીમંડળ બદલાયું ત્યારે સર સરકારને એમ લાગ્યું કે આ મંત્રી બરાબર નથી એટલે બદલી નાખ્યા બીજી વાર બદલાવ્યું ત્યારે એમ લાગ્યું હશે કે આ મંત્રી બરાબર નથી તો બદલી નાખ્યા ત્રીજી વાર એમ લાગ્યું કે આ બરાબર નથી તો ત્રીજી વાર બદલ્યા મને એમ લાગે છે કે મંત્રી બદલા બદલ કરે છે પણ એમનો મેળ નથી પડતો તો આપણે બધાય ભેગા મળીને એકવાર આખી સરકાર જ બદલીએ જો મેળ પડવાનો હોય તો કેમ કે બરાબર નથી ચાલતું એવું તો એય માને છે પણ એ બરાબર ચલાવવા માટે મંત્રી બદલે પણ મંત્રી બદલાવે બરાબર ચાલવાનું હોત તો ચાલતું થઈ ગયું હોત પહેલીવાર બદલ્યા તારે અથવા બીજી વાર બદલ્યા તારે અથવા હવે ત્રીજી વારમાં પણ મને એમ લાગ ગુજરાતમાં હવે મંત્રીને આખી સરકાર બદલવા માટેનો ટાઈમ આવી ગયો છે ને એના માટે આપણે બધાય આગળ આવવાનું દોસ્તો મિત્રો આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાનો અવાજ બનીને આગળ વધી રહી છે

એક એક મુદ્દા ઉપર અમે આ પૂરી તાકાતથી બોલીએ છીએ કોઈ શરમ નહી ભાજપની કોઈ ડર નહી કોઈ છૂપી લોભ લાલચ આધારે કામ કરતા નથી અમે છામી છાપીએ ભાજપ અમે લડીએ છીએ એનું પરિણામય ભોગવીએ છ પણ છતાય લડીએ છીએ તમારા આશીર્વાદની આશા રાખીએ છીએ કે તમને એમ લાગે કે આ ચૈતરભાઈ ને ઈશુદાનભાઈ ગોપાલભાઈ આયુવાનો ખરેખર કાઈક સારું કરવા માટે લડે છે નિસ્વાર્થ ભાવે લડે છે એવું તમને અંદરથી આત્મામાંથી લાગે તો એક વખત ખાલી આમા આમ આદમી પાર્ટીને આવનારી ચૂંટણીમાં ઝાડુના નિશાન ઉપર મત આપજો એવી હું આપ સૌને પ્રાર્થના કરું છું મિત્રો દોસ્તો આપણે બધાય એટલા બધા મને હમણાં ગામમાં કીધું કે ભાઈ દારૂના કારણે ખૂબ લોકો બરબાદ થયા છે પરિવારો અને અનેક બહેનોનું ઘર આખો સંસાર બરબાદ થઈ ગયો છે દારૂના વ્યસનમાં કેટલાય વ્યક્તિઓ કમોટ મર્યા છે નાની ઉંમરમાં મૃત્યુ થયા આવું મને કીધું તમે વિચારો એક બાજુ કે આ ગુજરાતમાં આપણા જ મતથી બનેલી સરકાર જોઆપણા જ પરિવારના સભ્યનું આવી રીતે કમોત થાય એવી રીતે ખુલ્લે આમ દારૂ વેચવા દે તમે તો નથી વેચી શકતા આપણે તો હેલ્મેટ વગર રોડે નથી ચડી શકતા તો દારૂ વેચનારાની હિંમત ક્યાંથી આવે છે

અને એટલી હિંમત એટલી હિંમત કે બુટલેગરોના છોકરાઓએ વિસનગરમાં બળાત્કાર કર્યો તમે વિચાર કરો કે બુટલેગરોની હિંમત જોવો દોસ્તો આ પરિસ્થિતિ ક્યારે બદલાશે આપણે બધાય આપણા પોતાના માટે જાગવાનું છે આમ આદમી પાર્ટી માટે નહી ગોપાલ ઈટાલિયા માટે નહી કોઈના માટે નહી તમારા પોતાના માટે તમારા પરિવાર માટે તમારી માલ મિલકત માટે સૌ થોડું થોડું જાગૃત થાય પોતાનો આત્માજગાડે એવી હું તમને બધા કરું દોસ્તો આપણે બધાય આપણો આત્મા જગાડવો પડશે કે કેવી રીતે જીવવું આ પરિસ્થિતિમાં સામાન્યમાં સામાન્ય વાત માટે થઈ અને આજે આપણ કોઈ સાંભળવા તૈયાર નથી ગામની સરકારી અનાજની દુકાન ક્યાંક ક્યાંક સારું હોય છે પણ લગભગ જે ગરીબ માણસ જ્યારે અનાજ લેવા જાય ને ત્યારે આ અંગગુઠો લાવોને પહેલો અંગગુઠો લાવોને લાઈનમાં ઉભા રહોને શુક્રવારે આવજોને સોમવારે આવજો સવારે આવોને બપોરે આવો ચાર કિલો ઘઉં માટે આટલી આટલી બધી આજીજી કરવાની અવડા મોટા દેશ અવડા મોટા રાજ્યની સરકાર આત્મસન્માન અને સ્વાભિમાન સાથે આપણને પેટની ભરી શકે ગુંડાઓ બૂટ કરો માફિયાઓ આ ભાઈએ કીધું

એમ ક્યાં ગયા પલા હમણાં હા ગૌચરો ખાઈ જાય છે ગૌચરો હજારો એકર ગૌચરો ખાઈ ગયા ભાજપના ગુંડા તો ન પોલીસ કઈ બગાડી શકી ન મામલતદાર એનું કઈ બગાડી શક્યો ન કલેક્ટર કઈ કરી શક્યો ન મંત્રી કઈ કરી શક્યો ગુંડાઓ સામે પોલીસ મામલતદાર કલેક્ટર ટીડીઓ ડીડીઓ મંત્રી બધા જ લાચાર પણ એક ગામડાનો ગરીબ માણસ જો ચોખ ોખા લેવા બજારમાં દુકાને જશે સસ્તા અનાજની તો સિંઘમો થઈ જશે બધા તમારા ઉપર ગરીબ માણસ ઉપર આખી સરકારી તંત્ર ચડી બેશે અને ગુંડાઓની સામે મુજરો કર્યા કરે ગુંડાઓની સામે ભાઈસાબ બાપા જી જી જીજીકર્યા કરે મારી આંખ સાચી છે કે ખોટી છે સાત આઠ જણાએ સાચી કીધું એનો ખૂબ ખૂબ આભાર બધાય સાચી નથી કીધું એટલે કદાચ ખોટીય હોય સાચી છે કે ખોટી છા ઉભા એને એમ લાગે ખોટી વાત છે ભલે ગુંડા જલસા કરતા ભાજપના રાજમાં સાચી છે કે ખોટે દોસ્તો રાજનીતિ ઉપર ગુંડા બદમાશ લોખા લફંગાઓએ કબજો કરી લીધો છે એક એક નેતાના ધંધા તમને મારા કરતાં વધારે ખબર હશે રાજકારણમાં સજ્જન માણસ હોવો જોઈએ સમાજની સેવા કરે એવો માણસ હોવો જોઈએ લોકોની વાત સાંભળે એવો માણસ હોવો જોઈએ લોકોને ને ખભે ખબો મિલાવી અને હારે રહીને કામ કરે એવો માણસ હોવો જોઈએ એના બદલે ભાજપવાળાએ શું કર્યું જેટલોમોટો ગુંડો એટલો મોટો હોદ્દો જેટલો મોટો નબળો માણસ એટલી મોટી હોદ્દા ઉપર એને પહોંચાડે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે એ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *