રણવીર કપૂર અને આલિયા લગ્નને લઈને ફેન્સમાં આજે પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે લગ્નમાં હાજર રહેલ તમામ મહેમાન પોતાના સોસીયલ મીડિયા અકાઉંટમાં શેર કરી રહ્યા છે એવામાં બોલીવુડના મશહૂર ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા અને એમની ફેશન કંપનીએ સોસીયલ મીડિયા અકાઉંટ ઇન્સ્ટાગ્રામમાં.
આલિયા ભટ્ટની કેટલીયે તસ્વીર શેર કરી છે શેર કરેલ તસ્વીરમાં આલિયા ભટ્ટને પિન્ક કલરની ડ્રેસમાં જોવા મળી રહી છે અને આ ડ્રેસ આલિયા ભટ્ટે તેમના મહેંદી પ્રસંગમાં પહેર્યો હતો શેર કરેલ તસ્વીરમાં મનીષ મલ્હોત્રાએ તે આઉટફિટ વિષે ડિટેલમાં બતાવ્યું છે સાથે એમણે આલિયાને નવા જીવનની શુભકામનાઓ પણ આપી છે.
મનીષ મલ્હોત્રા વર્ડે તસ્વીર શેર કરતા લખ્યું કે આલિયા ભટ્ટને હાર્દિક અભિનંદન તેમણે મહેંદી પ્રસંગ માટે અમારા ફુચિયા ગુલાબી ડ્રેસ પહેરીને પ્રેમ અને ખુશીની ઉજવણી કરી જેને એક ખાસ અલગ રીતે બનાવાઈ છે અને આ ડ્રેસ તેના પ્રવાસના પ્રતીકાત્મક તત્વો અને તેની યાદોને યાદ કરાવે છે આલિયાની આ તસ્વીર અત્યારે વાઇરલ થઈ રહી છે.