Cli

નોકરના ઘરે જઈને જેકી શ્રોફે કર્યું એવું કામ જોઈને તમારા પણ આંશુ નીકળી જશે…

Bollywood/Entertainment Life Style

બોલીવુડના દમદાર એક્ટર જગ્ગુ દાદા એટલે કે જેકી શ્રોફ ન માત્ર દમદાર એક્ટર છે પરંતુ સારા વ્યક્તિત્વના માણસ પણ છે જેકી શ્રોફ પોતાના ઘર પર કામ કરતા સ્ટાફને પોતાના પરિવારની જેમ માને છે અને એમની સાથે ખભાથી ખભો મિલાવીને ઉભા રહે છે એવામાં એકવાર ફરીથી જેક શ્રોફની દરિયાદિલીનો.

કિસ્સો સામે આવ્યો છે જેકી શ્રોફ હાલમાં જ એમના સ્ટાફ મેંબરના પિતાના નિધન પર શોક વ્યક્ત કરવા એમના ઘરે પહોંચી ગયા હતા એમનો આ સ્ટાફ મેંબર જેકીના મુંબઈ જોડે આવેલ ચાંદખેડે ગામમાં ફાર્મહાઉસ માં કામ કરે છે જેવાજ જેકી દાદાને સ્ટાફ મેંબરના પિતાના નિધનની જાણકારી મળી તો તેઓ.

તાત્કાલીક એમના ઘરે પહોંચ્યા હતા અને એમના પિતાને શ્રદ્ધાંજલિ આપી હતી એટલે અહીં ખુરસી કે ખાટલામાં બેસવાની જગ્યાએ એમની સાથે જ ચપ્પલ ઉતારીને નીચે જમીન પર બેસી ગયા હતા પરિવાર સાથે નીચે બેઠેલ જેકીની ફોટો અને વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે અને લોકો જેકીને આ વાતને.

લઈને ખુબજ પ્રશંસા કરી રહ્યા છે જેકીએ ત્યાં જઇને એમના પરિવારને શાંત્વાતન આપ્યું હતું અને હંમેશા સાથે ઉભા રહેશે તેવી ખાતરી આપી હતી અને લગભગ એક કલાક સુધી રોકાયા હતા તેના પહેલા પણ જેકી 2019માં એમના ઘરે કામ કરતા નોકરના દાદી ઓફ થઈ ગયા ત્યારે પણ તેઓ એમના ઘરે પહોચ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *