આઈ લવ મોહમ્મદ ફોન કરકે કામ હે એસા કરકે રાજપૂત સરને રાજપૂત સરને અંદર લે જાે બાલ પકડ કે મુે મારા ઇસે પહેલે ભી મારા થા કેતા હે કે નામ હંગા દે વના તેરે ઉપર એફઆર હોગી [સંગીત] [સંગીત] આ દ્રશ્ય એ ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના છે હવે એવું થાય કે મોડી રાત્રે આટલું મોટું ટોળું એ કેમ પોલીસ સ્ટેશનમાં ઘુસ્યું અને કઈ વાતની બબાલ ચાલી રહી છે તો ગોધરાથી એક ઇન્ફ્લુએન્સરને પોલીસે પૂછપરશ માટે ત્યાં સ્ટેશને બોલાવ્યા ઇન્ફ્લુએન્સરે કઈક ધાર્મિક પોસ્ટ મૂકી હતી અને એના પછી પોલીસ સ્ટેશન માં બોલાવી એમની પૂછપરજ થઈ રહી હતી બાદમાં ખબર પડી એ
યુવકમુસ્લિમ છે અને મોહમ્મદ માટે કંઈક પોસ્ટ મૂકવામાં આવી હતી પોસ્ટું હતી એ વાયરલ નથી થઈ પણ પ્રશ્ન એ થાય છે કે જ્યારે એ પોલીસ સ્ટેશનમાં ગયા એના પછી એમને એવા આક્ષેપ કર્યા કે મને અહીંયા બોલાવી અને મારવામાં આવ્યો માત્ર ને માત્ર મેં પોસ્ટ મૂકી એના કારણે પછી જે મુસ્લિમ સમાજનું ટોળું હતું એ ત્યાં મોડી રાત્રે પોલીસ સ્ટેશન પહોંચી અને પછી ત્યાં હોબાળો કર્યો તોડફોડ કરી કે તમે એક યુવકને આવી રીતના પકડીને કેમ મારી શકો છો ટોળાને કાબુલા લાવવા માટે બધા જ પોલીસ કર્મીઓને રસ્તા પર ઉતારવામાં આવ્યા અને એના પછી એ ટોડું જે છે એને કાબુમાંલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો
એના વચ્ચે પોલીસ સ્ટેશનમાં તોડફોડ પણ થઈ ઇન્ફ્લુએન્સરનો એક વિડીયો સામે આવ્યો કે મને અહીંયા એક પોલીસ કર્મીએ બોલાવ્યા અને પછી માર માર્યો છે અને એના પછી આખું ટોળું એ પોલીસ સ્ટેશન આવી ગયું. એસપીની બાઈટ પણ સામે આવી જેમાં એસપી એવું કહી રહ્યા છે કે એક યુવકે એક ધાર્મિક પોસ્ટ કરી હતી નવરાત્રીનો તહેવાર આવવાનો છે અને આ બધાની વચ્ચે જ્યારે આવી પોસ્ટ કરવામાં આવી ત્યારે એ યુવકને પોલીસ સ્ટેશન માત્ર પૂછપરશ માટે બોલાવવામાં આવ્યા હતા
અને એના પછી ગેર સમજને કારણે ત્યાં મુસ્લિમ સમાજનું જે ટોળું હોય છે ત્યાં આવી ગયુંઅને પછી તોડફોડ શરૂ કરી દીધી કે તમે એક પોસ્ટ માટે અને અમારા અલ્લાહ માટે જ્યારે પોસ્ટ હોય છે ત્યારે તમે કેવી રીતના કક યુવકને આટલું મારી શકો એના પછી તો ખબર પડી કે એ એક ગેર સમજ એના કારણે આખું ટોડું ભેગું થયું એમના જે આગેવાન હતા આગેવાનને પણ માફી માંગી કે અમારી એક ગેર સમજને કારણે આ બધી જ ઘટના બની છે પણ અડધી રાત્રે ગોધરા પોલીસે શું કર્યું કારણ કે અડધી રાત્રે ગોધરા પોલીસ સ્ટેશનમાં એકસાથે જ્યારે આટલું મોટું ટોરું આવી જાય છે ત્યારે એમને કંટ્રોલ કરવા માટે ટીયર ગેસ છોડવાની વાત પણ કરવામાં આવી હતી એવી કોઈ ઘટના નથી બની એસપીની બાઈટ સાંભળીએ તોઆપણને ખબર પડે કે એક નાનકડી વસ્તુ કેટલી મોટી થઈ શકે અત્યારે જ્યારે તહેવાર આવતા હોય છે
ત્યારે આવી બહુ જ બધી ઘટનાઓ પણ સામે આવતી હોય છે ગણેશ મહોત્સવ જ્યારે હતું ત્યારે પણ વડોદરાથી સતત એવી ઘટનાઓ સામે આવી રહી હતી કે કોઈક યુવકે ભગવાન પર એટલે કે ગણપતિ બાપાની મૂર્તિ પર ઈંડા ફેંક્યા અને એના પછી એ લોકોના વરઘોડા નીકળ્યા. ધાર્મિક વસ્તુ અને જ્યારે પ્રસંગ હોય એટલે તહેવાર આવે ત્યારે આટલો ઉમાદ ક્યાંથી ફેલાવવામાં આવતો હોય છે? આ લોકો કેમ સોશિયલ મીડિયા પર આવું પોસ્ટ કરતા હોય છે અને એક પોસ્ટના કારણે શું થઈ શકે એનુંઆ ઉદાહરણ છે. ગોધરા પોલીસે અત્યારે તો કામ કર્યું છે આગળ જતા જે ટોળું આવ્યું હતું જે તોડફોડ કરી હતી
એની સામે શું કાર્યવાહી થાય છે જોવાની રહી પણ એક નાનકડી પોસ્ટ એક નાનકડી ગેરસમજ અને પોલીસ સ્ટેશનમાં થઈ ગઈ તોડફોડ એ અત્યારના સમાચાર છે. ગોધરા પોલીસે આગળની કાર્યવાહી કેવી રીતના કરી અને જે રીતના આખા વિડિયો ચલાવવામાં આવ્યા કે ગોધરા પોલીસ સ્ટેશનમાં મુસ્લિમ સમુદાયના ટોળાએ તોફાન મચાવ્યો કે તોડફોડ કરી એ આખી ઘટના પાછળનું તથ્ય આ છે કે તોડફોડ કેમ થઈ હતી કેમ એ યુવકને ત્યાં બોલાવવામાં આવ્યો હતો યુવકનો વિડીયો પણ આવ્યો છે કે એને પોલીસે માર્યા છે ખરેખરપોલીસે માર્યા છે કે કેમ પોલીસે પોતાની પ્રતિક્રિયામાં એવું કહ્યું નથી અત્યારે એસપીની જે બાઈટ આવી છે તે સાંભળીએ સાથે ત્યાંથી જે વિડીયો સામે આવ્યા છે એ પણ જોઈએ
જે યુવકને ત્યાં બોલાવવામાં આવ્યા હતા એ યુવકે શું કહ્યું છે તે પણ સાંભળો લખને કે ઉપર મુે ફોન કરકે બોલા કે યહા પે મારા ગયા હે ભાઈ આઈ લવ મોહમ્મદ ફોન કરકે કામ હે એસા કરેને રાજપૂત સરને અંદર લે જાકે બાલ પકડ કે મુજે મારા ઇસસે પહેલે ભી મારા થા કેતા હે કે નામ હંગા દે વરના તેરે ઉપર એફઆઈઆર હોગી એસા કરકે મુજે અંદર મારા ગયા હે કેટલા જણાએ માર્યા તને રાજપૂત સરને સબ ખેલ લિયા થા ઓર રાજપૂત સરમુજે અંદર માર રહે થે ચોટ લગી થી ઉસકે બાવજુદ મેને બોલા તો ગાલિયા દે કે મુજે મારા હે તો જીતને ભી ન્યુઝ વાલે કોઈ ભી નહિ આયા ભાઈ એક નબી કે નામ પર તો તુમ ઉઠ સકતે હો
ભાઈ મે આગેવાન આગેવાન જીતને ભી આગેવાન ઉનકો ભી બોલ રહા હું ભાઈ ઉનકી ક્યા જરૂરત હે મારી કોઈ પર્સનલ મેટલ નથી મે ભાઈ સભી કો સાથ મે લેકે ચલતા હું હિન્દુ મુસ્લિમ સિખ ઈસાઈ સબકો સાથ મે લેકે ચલતા હું ભાઈ મેને શેર વો મારા થા કે સભી કા ખૂન શામિલ યહા કી મિટ્ટી મે હિન્દુ મુસ્લિમ સિખ ઈસાઈ સબ ઇસકે અંદર આ ગયે એસા મેને શેર મારા થા ઇસકે અંદર મેરે કો બોલા કે ભાઈ તુહારે ઇલાકે મે જાકે બનાવ તો મેમંદિર ભી મેરા હે મસ્જિદ ભી મેરા હે ગુરુવા ભી મેરા હે ચ ભી મેરા હે સબ ભાઈ મેરા હે મે સબકો સાથ મે લેકે ચલતા હું સંવિધાન ચલતા હું ઓર દેશ લોકશાહી હે સંવિધાન કે ઉપર ચલતા હે લેકિન આજ લોગો કે પાંચ મે દેખ લિયા હે વિશ્વાસ ઉઠ ગયા ભાઈ નહી હે ભાઈ કિસી કે ઉપર વિશ્વાસ હમ નામ કરકે મારા ગયા હે મુે [પ્રશંસા] હ [સંગીત] જય [સંગીત] [સંગીત] [સંગીત] [સંગીત] [સંગીત] [સંગીત] આજે બી ડિવિઝનમાં એક વ્યક્તિ છે જે વારંવાર સોશિયલ મીડિયામાં અમુક પ્રકારની પોસ્ટ વાયરલ કરતા હોય છે તો આ નવરાત્રીના તહેવાર દરમિયાન કોઈ કાયદો અને વ્યવસ્થાનીપરિસ્થિતિને અનુરૂપ કોઈ એવો વિડીયો એમના દ્વારા વાયરલ કરવામાં ન આવે એ બારદબાત તેને સમજાવવા માટે અહીયા બોલાવવામાં આવેલી હતી. એમાં એક ગેર સમજણ એવી થઈ કે ભાઈ પોલીસે એને એક ધાર્મિક પોસ્ટર લગાવ્યું છે
એટલા માટે એને ધમકી મારી છે પણ હાલમાં એવું કઈ હતું નહીં પણ એને જે લોકોને એવું લાગ્યું એના કારણે લોકો અહીયા આવી ગયા અને લોકો ઉસ્કેરટમાં આવતા પોલીસે લાઠી ચાર્જ કરી અને બધા લોકોને ભગાડી દીધા છે. કેટલા સાહેબ ટીયર ગેસ છોડવાની ફરજ પડી ના હાલમાં તો અમારે કોઈ એવી જાણ નથી થયેલી ટીયર ગેસ છોડવાની કોઈ ફરજ નથી પડેલી પણ એલોકોને સમજાવટથી અમે બધા આગેવાનો સાથે ફૂટ પેટ્રોલિંગ કરી અને બધાને એવો મેસેજ આપવા માટે કોશિશ કરી છે કે ભાઈ એવો કાયદો અને વ્યવસ્થાને લગતી એવી કોઈ બાબત નથી પણ જે આ ટોળું આવેલું હતું એને વિખરવા માટે અમે લાઠી ચાર્જ કરેલો હતો સબ કેટલા પોલીસ કર્મીઓને ઈજા થઈ ગ એવું કોઈ સામાન્ય ઈજા કદાચ કોઈને ભાગદોડમાં એકબીજાની સાથે ટકરાવવાથી થઈ હોય બાકી એવી કોઈ ગંભીર ઈજા કે સામાન્ય ઈજા પણ અમારા પોલીસવાળાને થયેલી નથી હાલ પરિસ્થિતિ શાંત છે અમે એમના ધાર્મિક આગેવાનોને બોલાવેલા છે એની સાથે અમારી બધાને શાંત રહેવા માટેની અપીલ એમને કરેલી છે પથ્થરમા પથ્થર મારોમાં તો એ લોકોએ જે પાછળથી જે મારી ગાડી ગઈ હતી વજ્રગાડી એમાં પથ્થર મારો થયેલો તાત્કાલિક પોલીસે ત્યાં પહોંચી અને પરિસ્થિતિને કાબુમાં લઈ લીધેલી હ