ગીર સોમનાથના વેરાવડ તાલુકાના સીડોકર ગામે કરંટ લાગવાથી ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા છે રબારી સમાજના આસ્થાના કેન્દ્ર સમા મોમાઈ માતાજીના મઢ ખાતે પુંજ ઉત્સવમાં આ ઘટના બની છે વરસાદના કારણે જનરેટરમાંથી કરંટ લાગ્યો હતો અને ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા છે અને હવે તમામ મૃદદેવોને વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા છે તો આવો જાણીએ આખી ઘટના વિશે નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ ગીર સોમનાથના વેરાવડ તાલુકાના સિડોકર ગામે મોમાઈ માતાજીના મળ ખાતે પુંજ ઉત્સવ પ્રસંગે કરંટ લાગવાથી ત્રણ લોકોના મૃત્યુ થયા છે
રબારી સમાજના આસ્થાના કેન્દ્ર સમા મોમાઈ માતાજીના મળ ખાતે આ દુર્ઘટના બની હતી નવરાત્રીની આઠમ અને નોમના પાવન પ્રસંગે યોજાયેલા પુંજ મહોત્સવમાં આ કરુણા ટીકા સર્જાતા રબારી સમાજમાં હવે ભારે શોકનો માહોલ છે મૃતકોના નામ આ પ્રમાણે છે પહેલું નામ છે ભરત નારાયણભાઈ ગલચર બીજામાં આવે છે એક બાળક અને ત્રીજું નામ છે કર્ષન ગોવિંદભાઈ મારુ આ ઘટના પાછળ એવું કારણ બહાર આવ્યું છે કે સવાડે સાડાચાર વાગ્યે વરસાદ વરસી રહ્યો હતો અને એ સમયે ત્રણ ભક્તો ચા ભંડારા પાસે ઊભા હતા અને વરસાદથી બચવા ઇલેક્ટ્રિક પેનલ બોર્ડની નજીક ગયા હતા અચાનક શોર્ટ સર્કિટ થતા ત્રણેયને વીજકરંટ લાગ્યો અને ઘટનાસ્થળે જ
તેમનું મોત થયું હતું. તો હવે ત્રણેયના મૃદદેવોને વેરાવડ સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે એકસાથે ત્રણ યુવકોના મોત થવાને કારણે ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકો વીજ કંપનીની બેદરકારી પર સવાલ ઉઠાવી રહ્યા છે અને આ ઘટના માટે જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહીની માંગણી પણ થઈ રહી છે અને મૃતદેવોને હવે પોસ્ટમોર્ટમ માટે વેરાવડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ધાર્મિક પ્રસંગમાં એ સર્જાયેલી આ કરુણાં ટીકાના કારણે રબારી સમાજ અને સિડોકર ગામ પર જાણે આપ તૂટી પડ્યું હોય તેવું લાગી રહ્યું છેઆકસ્માતે ફરી
એકવાર જાહેર સ્થળોએ વીજ વાયરો અને ઉપકરણોની સલામતી સુનિશ્ચિત કરવાની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો છે વાત કરીએ આ પુંજ મહોત્સવની તો સીડોકર ગામમાં મોમાઈ માતાજીનો પુંજ ઉત્સવ વર્ષોથી ભવ્ય રીતે ઉજવાતો આવ્યો છે આ વખતે પણ બે દિવસીય પુંજ ઉત્સવનો કાર્યક્રમ યોજાયો હતો પરંતુ પૂર્ણાહુતીના દિવસે થયેલી આ દુર્ઘટનાને કારણે સમગ્ર પંથકમાં અને રબારી સમાજમાં ગમગીની છવાઈ ગઈ છે અને જેના કારણે હવે ત્યાં શોકનો માહોલ પ્રવર્તી રહ્યો છે. તો આ દુર્ઘટનાને લઈને તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવોજો.