એક સમયે શુશાંતસિંહ રાજપૂતની રહી ચુકેલી ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેના બિઝનેસમેન પતિ વિકી જૈનએ લગ્ન પર એવી ભેટ આપી કે બૉલીવુડ સ્ટાર પણ જોતા રહી ગયા પાછળના દિવસોમાં વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નની ખુબજ ચર્ચાઓ થઈ કહેવાયું કે કેટરીના કૈફ અને વિકી કૌશલે પાણીની જેમ કરોડો રૂપિયા વહાવી દીધા.
પરંતુ અંકિતા લોખંડેના બિઝનેસમેન પતિએ વિકી અને કેટરીના કૈફના લગ્નનો રેકોર્ડ એક સેકન્ડમાં જ તોડી દીધો અંકિતાએ કેટરીના અને વિકીથી પણ મોટું ફંક્સન કર્યું અને તેમાં ખર્ચ પણ તેમનાથી વધુ કર્યું પોતાના લગ્નમાં વિકીએ ના કોઈ મોટી ગિફ્ટ આપી કે ના કેટરીનાએ વિકીને ગિફ્ટ આપી.
પરંતુ અંકિતાના પતિ વિકીએ એવું ન કર્યું એમણે અંકિતાના લગ્નના મોકા પર 50 કરોડ રૂપિયાનું આલીશાન ઘર ગિફ્ટ કર્યું વિકીએ આ વીલા માલદીવમાં બનાવ્યોછે આ પ્રાઇવેટ વીલા એટલો રોયલ છે જોવા વાળા પણ હેરાન રહી ગયા છે આજસુધી બોલીવુડમાં કોઈ સ્ટારે લગ્નના મોકામાં એટલું મોંઘુ ઘર ગિફ્ટ નથી આપ્યું.
અંકિતાને લગ્નના મોકા પર એટલઈ મોટી ભેટ મળી કે દુનિયા જોતી રહી ગઈ અંકિતાના પતિ વિકી બહુ મોટા બિઝનેસ મેન છે એમની કેટલીયે કંપની છે અને કેટલાક દેશોમાં એમનો કારોબાર ફેલાયેલ છે વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્ન કરતા હવે અંકિતા લોખંડે અને વિકી જૈનના લગ્નની ચર્ચા થઈ રહી છે