બૉલીવુડ એક્ટર સારા અલીખાન ફિલ્મો સાથે સાથે સોસીયલ મીડિયામાં પણ એકટીવ રહે છે એક્ટર પોતાના ફેન્સને મનોરંજન આપતા ઘણીવાર જોવા મળે છે તેના વચ્ચે સારા દ્વારા શેર કરવામાં આવેલ લેટેસ્ટ વિડિઓ આવતા જ છવાઈ ગયો છે જેમાં તેઓ કોફીથી પહેલા અને કોફી પછીનો સીન બતાવ્યો છે.
સારા અલી ખાને પોતાના ઈન્ટાગ્રામમાં એક વિડિઓ શેર કર્યો છે જેમાં સારા યલો કલનરના લેંઘામાં સુંદર લાગી રહી છે જયારે તેઓ મેકઅપ રૂમમાં હેર ડ્રેસર સાથે હલકું ફલકું ફ્લર્ટ કરતા જોઈ શકાય છે તેના સાથે વિડિઓ શેર કરતા કેપશનમાં લખ્ખુ છેકે કોફી પહેલા અને કોફી પછી વિડિઓ સામે.
આવતા જોઈને ફેન્સ લોથ પોથ થઈ રહ્યા છે વિડીઓના પહેલા ભાગમાં સારા તેના મેકઅપ આર્ટિસ્ટ સાથે રોડ પર ખુલ્લેઆમ રોમાન્સ કરી રહી છે અહીં બનેંને દિલ ખોલીને ડાન્સ કરતા જોવા મળ્યા એક્ટરનો વિડિઓ સામે આવતા થોડી મિનિટોમાં જ છવાઈ ગયો હતો જેને અત્યાર સુધી લાખોમ લાઈક મળી ચુકી છે.