સલમાન ખાનની થનાર ભાભી એટલે કે અરબાઝ ખાનનક ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાનો હાલમાં બહુ બોલ્ડ અને ગ્લમરસ લુક સામે આવ્યા છે એક્ટરની આ વિડિઓ સોસીયલ મીડિયામાં ખુબજ વાયરલ થઈ રહી છે હકીકતમાં આ વિડિઓ જ્યોર્જિયાના જન્મદિદવસ પાર્ટીનો છે તેની જન્મદિવસ પાર્ટીમાં તેના ખાસ મિત્રો જ સામેલ થયા હતા.
અહીં જ્યોર્જિયા તેમના બોયફ્રેન્ડ અરબાઝ ખાન સાથે જબરજસ્ત પોઝ આપતા જોવા મળી હતી તેની ટોન્ડ પગ ખુલી અને ટાઈટ ડ્રેસમાં જોવા મળી જ્યોર્જિયાએ પોતાના જન્મદિવસ પાર્ટીનું લુક જબરજસ્ત અંદાજમાં ફ્લોન્ટ કર્યું હતું બ્લેક કલરના આઉટફિટમાં જ્યોર્જિયા પોતાની સુંદરતામાં ચાર ચાંદ લગાવ્યા.
જ્યોર્જિયાએ પાર્ટીમાં કાળા કલરની ટૂંકી ડ્રેસ પહેરીને સામે આવી તે સાઈઝમાં હાઈ થાઈ સ્લીટ હતી તેઓ આ દરમિયાન ટોન્ડ પગ પણ ફ્લોન્ટ કરતા જોવા મળી હતી તેણીએ પોતાના લૂકને ક્મ્પ્લેટ કરવા માટે સિલ્વર હા હિલ્સ પહેરી હતી તેનો આ વિડિઓ અને તસ્વીર સામે આવતાજ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
જેટલી તસ્વીરની પ્રસંસા થઈ રહી છે એટલીજ જ્યોર્જિયા અને શહેનાઝ ગીલની બોન્ડિંગ ની પણ પ્રસંસા થઈ રહી છે અહીં જ્યોર્જિયાએ અરબાઝ ખાન સાથે પણ જરબજસ્ત પોઝ આપ્યા હતા એટલું જ નથી મીડિયા સાથે જ્યોર્જિયા કેક કાપતા પણ જોવા મળી હતી જ્યોર્જિયાના કામની વાત કરીએ તો તેઓ વેલકમ ટુ બજરંગપૂર ફિલ્મમાં જોવા મળશે.