Cli

માયકાંગલી રાજનીતિ બંધ કરો, ગેનીબેન ઠાકોરે ખેડૂતના મુદ્દે સરકારનો ઉધડો લીધો

Uncategorized

આ ગુજરાત રાજ્યની જે સરકાર છે આ સરકાર ખેડૂતોની સરકાર માનવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે સરકાર છે જ્યારે ખેડૂતોને વિકટ પરિસ્થિતિ આવે છે ત્યારે તેમને સહાય આપવામાં નિષ્ફળ નીવડે છે જો કે આ સરકાર સહાય આપવામાં નિષ્ફળ નિવડતા આખરે બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે સરકારને જો થોડી ઘણી લાજ અને શરમ હોય તો ઢાંકણીમાં પાણી લઈને મરવું જોઈએ તેમાં ગેનીબેન ઠાકોરે આવું કહ્યું તેની વિગતે વાત આ વીડિયોમાં કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણ રે નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે

વાતબનાસકાંઠા જિલ્લાની છે થોડા સમય પહેલા જે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં જે વરસાદ ખાબક્યો અને આ વરસાદે તારાજી સરજી અને તારાજી એટલી હદે સરજી કે લોકોનું જીવન નિર્વાહ ખોવરાવ્યું હતું જો કે આ તમામ બાબતને લઈને મીડિયામાં અહેવાલો ચાલતા આખરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્થળ નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા અને આ જે સહાય છે આ સહાયની જે વાય વાયદો હતો આ ખેડૂતોને આપ્યો હતો પરંતુ અંદાજીત દોઢ થી બે મહિનાનો સમય વીત્યો પરંતુ હજુ સુધી ક્યાંકને ક્યાંક ખેડૂતોને સહાય મળી નથી. જો કે આ તમામ બાબતને લઈને કોંગ્રેસે જેખેડૂતો હતા ખેડૂતોના ઘરે ઘરે ફરી તેમના જોડેથી ફોર્મ લીધા અને ફોર્મ કલેકટરમાં જમા કરાવ્યા

અને આ સહાય મેળવવા કલેક્ટર સહિત સરકારમાં રજૂઆત કરી પરંતુ હજુ સુધી આજે સરકાર છે આ સરકાર સહાય ચૂકવવામાં નિષ્ફળ નીવડી છે જો કે જે કાલે જે થરાદના જે અંતરયાળ વિસ્તાર છે અંતરયાળ વિસ્તારમાં કોંગ્રેસનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો અને આ સ્નેહ મિલન કાર્યક્રમમાં જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું કે આ સરકારને જો થોડી ઘણી લાજ શરમ હોય તો ઢાંકણીમાં પાણી લઈને મરી જવું હોવું જોઈએ કારણ કે આ સરકાર ખેડૂતોની સરકાર માનવામાં આવે છે.

ગરીબોનીમાનવામાં આવે છે. આ સરકાર સંવેદનશીલ સરકાર માનવામાં આવે છે પરંતુ ક્યાંકને ક્યાંક આ સરકાર માત્ર ને માત્ર જે તાયફાવ કરે છે લોકોને છેતરવાનું કામ કરે છે અને જો આ સરકારને જો ઢાંકણીમાં પાણી ન મળતું હોય તો આ જે થરાદ છે, વાવ છે, સુઈગામ છે, ભાબર છે સહિતના જે અંતરયાળ જે વિસ્તારો છે

આ વિસ્તારોમાં હજુ પણ પાણી છે અને આ જ પાણીમાં પડી મરી જવું જોઈએ. કેમ આ જ્ઞેનીબેન ઠાકોરે આવું કહ્યું અને જ્ઞાનીબેન ઠાકોર કેમ કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. આ સરકારે જેવી સત્તા ઉપર આવ્યા પછી પહેલા મે પહેલી ખેડૂતોના તમામ ઉપર એને જીએસટી લગાડી એટલે આવા અનેકપ્રશ્નો છે હમણાં આપણે આ વખતે અતિવૃષ્ટિ માટે કરીને આવેદન પત્ર આપ્યા એમાં ખેડૂતોએ બધા સાથ સહકાર પણ આપ્યો અને ખૂબ મોટી વાતો થઈ જ્યારે મુખ્યમંત્રી આવ્યાને ત્યારે તો આ બધાયને એમ હતું ને આ બધા પત્રકારોએ અને બધાય એવો મોટો લેખ લખ્યાને જાણે આમ વાવને થરાજને સોઈગામ અમને તો એવી દિવાળી જ કરાવશે કે જ્યારે કોઈ વરના આવી હોય એવી દિવાળી કરાવશે પણ એના પાપે કદાચ કુદરત તો રૂઢી તી પણ કદાચ થોડા ઘણી મદદ કરવાની કરી હોત તો પણ ખેડૂતોની દિવાળી હારી જત આ વખત મને જાય ગામડામાં કેમ શહેરમાં

જાય દિવાળી દેખાણી નથી એનું કારણ કે ખેડૂત એ પોતેધરાશય થઈ ગયો હોય ખેડૂતને માત્ર પોતાની આવક એના ઉપર જ હોય અને એ જ્યારે ખેડૂતનો તમામ પાક નિષ્ફળ ગયો હોય ત્યારે એને દિવાળી જેવું એના ઘરે દેખાતું હોતું નથી ત્યારે આ અતિવૃષ્ટિમાં ભાજપના નેતાઓ ને મુખ્યમંત્રીને આ બધાય સર્વે કરવા જોવા માટે આવ્યા એટલે ઓલા ભાજપના અંધભક્તો છે ને એ પહેલથી કરીને કોંગ્રેસના આગેવાનોને એને એમ કે કે તમે આ મુખ્યમંત્રીને આવવાનાને એટલે કે ગામમાં અહયા ના આવતા ન કે તમે બોલશો ને એટલે વળતર ને અહિયા કને કઈ રજુઆત ના કરણાય અને અત્યારે ચૂંટણી નથી કુદરતી આફત છે અતિવૃષ્ટિ છે અને ખેડૂત એ રાજ્યનોમુખ્યમંત્રી આવે તો એની પાસે માંગણીએ ના કરી કે આવા તમે માયકાંગલી રાજનીતિ કરો એના કરતાં ઢાંકણીમાં પાણી લઈને ડૂબી પડો અને ઢાંકણીમાં ના લયોને તો તમારા ગામમાં તારી વરસાદી પાણીએ ઘણું હજી સુધી ભરાયેલું છે એમાં ડૂબીને તમારે જળ સમાધી લેવી પડે આ આટલા આટલા એને એને ખેડૂત તરીકે બધા જ ખેડૂતો છે તમે જોઈ તે પ્રકારે બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જે પ્રકારે સ્નેહ મિલન કાર્યક્રમ હતો

અને સ્નેહ મિલન કાર્યક્રમમાં આ સરકારને આડે હાથે લીધી હતી અને આડે હાથે લેતા કહ્યું હતું કે આ સરકારના જે સત્તાધીશો છે મુખ્યમંત્રી છેસહિત જે સત્તાધીશો છે આ સત્તાધીશોએ ઢાંકણીમાં પાણી લઈને મરી જવું જોઈએ અને તેમને આખરે ઢાંકણીમાં પાણી ન મળે તો અમારા જે અંતર્યાળ વિસ્તાર છે અંતર્યાળ વિસ્તારમાં જે વરસાદ પડ્યો હતો આ વરસાદનું પાણી હજુ પણ અહીંયા પડ્યું છે અને આ જ પાણીમાં મરવું જોઈએ અને પોતાને જો સહાય ન ચૂકવી શકતા હોય તો આ જ પાણીમાં મરી અને મોતને ભાલું કરવું જોઈએ આ પ્રકારે જનીબેન ઠાકોરે કહ્યું છે જોવાનું રહ્યું કે આવનાર સમયમાં આ સરકાર ખેડૂતોની સરકાર છે ત્યારે ે આ સરકાર આ ખેડૂતોને સહાય ક્યારે આપે છે તે તો આવનારો સમય બતાવશે [પ્રશંસા]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *