Cli

લાલ રંગની સાડીમાં જોવા મળી શાહરુખની પુત્રી સુહાના માં ગૌરીએ જોઈને થયા આવા હાલ…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ બાદશાહ શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝથી દૂર હોવા છતાં હંમેશા સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય રહે છે બોલીવુડમાં આવ્યા પહેલા સુહાનાની ફેન ફોલોવિંગ કોઈ અભિનેત્રીથી ઓછી નથી સોસીયલ મીડિયામાં એકટીવ રહેનાર સુહાના ખાન પોતાના ફોટો અને વિડિઓ શેર કરતી રહે છે.

એટલું જ નહીં તેના ફોટો અને વિડિઓ સોસીયલ મીડિયામાં વાઇરલ પણ એટલાજ થાય છે અને ફેન તેને પસંદ પણ ખુબજ કરે છે હવે એવામાં સુહાનાની અહીં કેટલીક તસ્વીર વાઇરલ થઈ રહી છે સુહાનાની આ તસ્વીર સામે ફેન પોતાનું દિલ હારિ બેઠા છે પોતાના વેસ્ટર્ન લુકમ જોવા મળતી સુહાના અત્યારે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી છે.

હકીકતમાં સુહાનાની આ તસ્વીર મશહૂર ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ શેર કરી છે અહીં આ તસ્વીરમાં સુહાના લાલ રંગની સાડીમાં જોવા મળી રહી છે લાલ સાડી સાથે સુહાનાએ બ્લેક કલરનું બ્લાઉસ પહેર્યું છે સાથે સિલ્વર કલરના ઝુમકા જોવા મળી રહ્યા છે અહીં મેકઅપ લુક કરતા સિંગલ લુકમાં સુહાનાં સુંદર દેખાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *