ગુજરાતના જાણીતા અને લોકપ્રિય સિગંર રાકેશ બારોટ પોતાના દેશી અંદાજમા લોકગીતો ગાઈને પોતાના સુમધુર કંઠના જોરે ગુજરાતીઓના હ્દય પર રાજ કરે છે લોકો તેમને સાંભળવો ખૂબ જ પસંદ કરે છે રાકેશ બારોટ પોતાના મ્યુઝિક આલ્બમ સાથે ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે પણ સંકળાયેલા રહે છે તાજેતરમાં તેમના.
ઘેર ગામ વરવાડા ચામુંડા માતાજી ના ભવ્ય સપ્તાદી મહોત્સવ નું ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતું આ દરમિયાન માં ચામુંડાના ભવ્ય મંદિર ને ઝાકંમઝોળ થી હૈયાના ભાવ અને ધાર્મીક વાતાવરણ માં લાઈટોના ઝગમાટ થી રંગબેરંગી ફુલોથી સજાવવામાં આવ્યું હતું જાણે માવડીઓ સાક્ષાત ગરબે ઘુમવા નિસરી હોય હોય.
એવા ધાર્મિક આસ્થા ના ભાવ સાથે રાકેશ બારોટે ભોજન સમારંભ ના આયોજન થી લઈને ગામ આખાયને શણગારેલું હતું માં ચામુંડા ના આ મહોત્સવમાં ઢોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સેલિબ્રિટી થી લઈને લોક કલાકાર લોકસિગંર અને જાહેર લોકોને આમંત્રણ પાઠવ્યું હતું આ દરમિયાન સિંગર જીગ્નેશ બારોટ કિજંલ દવે.
કાજલ મહેરીયા લોકસાહિત્યકાર દેવાયત ખાવડ જેવા ઘણા નામાંકિત કલાકારો પોતાની ફેમેલી સહીત પધારેલા હતા માં ચામુંડા ની ભવ્ય શતાબ્દી ના કાર્યક્રમ ની ભવ્ય ઉજવળીમા બેન દિકરીઓ યુવાનો માં ચામુંડા ના સાનિધ્યમાં ગરબે ઘુમતા જોવા મળ્યા હતા ત્યાર બાદ માતાજીની પુંજા અર્ચના બાદ બધાએ એક સાથે.
ભોજન કર્યા બાદ કાર્યક્રમ ને ખુબ સરસ બનાવ્યો હતો આ દરમિયાન રાકેશ બારોટે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બધા કલાકારો નો આભાર વ્યક્ત કરતા તસવીરો પણ અપલોડ કરી હતી એમને પોતાના ઘેર અને ગામ વરવાડા આવવા બદલ માં ચામુંડા ના શતાબ્દી મહોત્સવ માં પધારવા બદલ બધાનો આભાર માન્યો હતો.