ગાંધીનગર ફરવા જતા હોય તો અનલિમિટેડ ભોજન માટે આ જગ્યા વિષે જરૂરથી જાણીલો, માત્ર 80 રૂપિયા…જેમાં માત્ર ૮૦ રૂપિયામાં ગુજરાતી પાંચ શાક, મીઠી, તીખી બે દાળ, ભાત અને રોટલી તેમજ સલાડ અનલિમિટેડ મળે છે આ સિવાય એકવાર છાસ પણ મળે છે અને જો તમે એક્સ્ટ્રા છાસ પીવા ઈચ્છો તો માત્ર ૧૦ રૂપિયામાં લઈ શકો છો
ખાવાના શોખીન લોકો માટે એક સવાલ હમેશા રહેતો હોય છે કે ખાય પણ ધરાય નહિ આ જ કારણ છે કે આવા ફૂડી લોકો હમેશા અનલિમિટેડ અને સસ્તું પડે તેવું ભોજન શોધતા હોય છે જો તમે પણ આમાંથી એક હોય તો જાણી લો.
ગુજરાતમાં આવેલા રજવાડી ભોજનાલય વિશે જેમાં માત્ર ૮૦ રૂપિયામાં તમે ગુજરાતી થાળી અને ૧૧૦ રૂપિયામાં પંજાબી થાળી અનલિમિટેડ ખાઈ શકો છો ગાંધીનગર ના સેકટર ૧૬માં આવેલ આર વર્લ્ડ થિયેટરના બેસમેન્ટ માં રજવાડી ભોજનાલય આવેલું છે.
જેમાં માત્ર ૮૦ રૂપિયામાં ગુજરાતી પાંચ શાક, મીઠી, તીખી બે દાળ, ભાત અને રોટલી તેમજ સલાડ અનલિમિટેડ મળે છે આ સિવાય એકવાર છાસ પણ મળે છે અને જો તમે એક્સ્ટ્રા છાસ પીવા ઈચ્છો તો માત્ર ૧૦ રૂપિયામાં લઈ શકો છો