Cli

બ્રિગિડીયર એલ એસ લિદ્દરના અંતિમ સંસ્કાર પુત્રીએ આપ્યું અંગ્નિદાહ…

Breaking

તમિલનાડુના કુન્નુરમાં હેલીકોપ્ટર દુર્ઘટનામાં સીડીએસ બિપિન રાવત તેમના પત્ની સહિત 13 લોકો શહીદ થયા બિપિન રાવત સાથે જીવ ગુમાવનાર એમના સલાકાર બ્રિગિડીયન એલ એસ લદરના પાર્થિવ દેહને દિલ્હીના એમનાં વરાંડ સ્વેરમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા જ્યાં પરિવાર સહિત આર્મી ઓફિસરો હતા.

અંતિમ સંસ્કારની કેટલીક તસ્વીર જેને પણ જોઈ આંખમાંથી આંશુ રોકી શક્યા ન હતા એલ એસનિ પત્ની સબ પેટીનીએ વારંવાર ચૂમતા રહ્યા હતા અને રડી રહ્યા હતા તેમની પત્ની અને પુત્રી લદર સાહેબની શબપેટી જોઈને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા બહાદુર લદરની પુત્રીએ પિતાના પાર્થિવ દેહને અગ્નિદાહ આપ્યો હતો.

બહુ દુઃખ અને અફસોસની વાત છે મિત્રો એમના પાર્થિવ દેહને આજે સવારે આર્મીની હોસ્પિટલથી બિહારમાં એમના ગામ લઈ જવામાં આવ્યું તેના બાદ દિલ્હીના એમના બરાડ સ્કવેરમાં લઈ જવામાં આવ્યું ત્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા એમની અંતિમ વિદાઈમાં સેનાના પ્રમુખ હાજર રહ્યા હતા રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *