Cli

ખટારો સ્કૂટર લઈને ફરવા વાળાના ઘરમાંથી 257 કરોડ રોકડ 25 કિલો સોનુ અને 250 કિલો ચાંદી મળી આવી…

Ajab-Gajab Breaking

દેશમાં હમણાં સૌથી મોટી રેડ ચાલી રહીછે 22 ડિસેમ્બરે આ રેડ શરૂ થઈ હતી જે હજી પણ ચાલુ છે અત્યારસુધી 257 કરોડ કેસ મળી ચુક્યા છે અન્ય 25 કિલો સોનુ મળી ચૂક્યું છે અને 250 કિલો ચાંદી મળી ચુકી છે જીએસટી ડિપાર્ટમેન્ટના 27 ઓફિસર આ રેડમાં લાગેલા છે જયારે 257 કરોડ ગણવા માટે 19 નોટ ગણવાની મશીન લગાવ્યા છે.

15થી 20 તિજોરીઓ કાપ!વામાં આવી 20 તાળા તોડ્યા અને દીવાલોમાં છુપેલ નોટોની ગડીઓ પણ કાઢવામાં આવી કંઈક આ રીતે પર્ફ્યૂમના વેપારી પિયુષ જૈને જીએસટી ઓફિસરોના અને દેશના લોકોના હોશ ઉડાવી દીધા છેકે કી રીતે કોઈ માણસ ઘરમાં રીતે એટલા પૈસા રાખી શકે સૌથી મોટી વાત પડોશીઓને પણ ખબર ન હતી ઘરમાં આટલી મોટી રકમછે.

પિયુષ જૈન પર્ફ્યૂમના વેપારી જેમના પર જીએસટીને લાંબા સમયથી શક હતો પિયુષનો માલ જ્યાં પણ જતો તેના ડુપ્લીકેટ બિલથી જતો ગુજરાતમાં પિયુષની ટ્રકમાં માલ આવતા સમયે ટેક્સ ચોરીનો ભાંડો ફૂટ્યો હતો તેના બાદ ગુજરાતના સ્પેશિયલ જીએસટી ટિમ હતી તે કાનપુર પહોંચી અને પીયૂષના ઘરે રેડ પાડવામાં આવી ત્યારે 256 કરોડ પકડાઈ.

પીયૂષના ઘરમાંથી એક બેગ પણ મળી આવી છે તેમાં 400 ચાવીઓ હતી હવે આ ચાવીઓ ક્યાંની છે તેની તપાસ થશે 200થી વધુ ડુપ્લીકેટ બિલ પણ હાથ લાગ્યા છે અહીં પિયુષની કાળી કમાણી ગણવા માટે બેન્કમાંથી કર્મચારીઓ પણ બોલાવવામાં આવ્યા હતા જણાવી દઈએ પિયુષ જોડે આટલી પ્રોપર્ટી હોવા છતાં તે સાદા કપડામાં રહેતો હતો.

કનૌજની ગલીયોમાં જેને પિયુષ જૈનને જોયો છે તેઓ પણ હવે દંગ રહી ગયા છે કારણ કે પિયુષને એક ખટારા સ્કૂટરમાં ફરતો જોયો છે લોકોનું કહેવું છે પિયુષ જૈન મહોલ્લામાં સ્કૂટર પર જ ફરતો હતો નવાઈની વાતછે જે વ્યક્તિ જોડે 256 કરોડ કેસ મળ્યા તેઓ આ રીતે સાદી જિંદગી જીવીને લોકોને બેવકૂફ બનાવી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *