અવારનવાર સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીઓ વાઈરલ થતાં રહે છે આવો જ એક સોહીલ મિડીયા પર એક વિડીઓ ખુબ વાઈરલ થયો છે વિડીઓ બનાસકાંઠા ની બનાસ નદીનો છે જે વિડીઓ એક મંદિર ના પુજારી બેય કાંઠે વહેતી ચોમાસામાં બનેલી ગાંડી તુર નદી માં તણાતા જોવા મળે છે.
આ વિડીયોમાં ચાર લોકો એમને બચાવવા માટે પડે છે છે જેમાં થોડી ગમ્મત સાથે બચાવની કામગીરી હાથ ધરાઈ હતી ચાર લોકોએ પુજારી બાપા હાથ પગ અને માથું પડીને બચાવવાનો પ્રયત્ન કરીને નદીના તટ પર લાવવાનો માનવિય પ્રયાસ કર્યો હતો આ વિડીઓ સોશિયલ મીડિયા પર.
ખુબ વાઈરલ થયો હતો સંકટ સમયે પુજારી ને પણ લોકોનો સહારો લેવો પડે આવી કોમેન્ટ સાથે લોકોએ આ વિડીઓ ને ખુબ ટ્રોલ પણ કર્યો હતો ઈન્સ્ટ્રાગ્રામ સહીત ફેસબુક રીલ પર હજારો લાઈક સાથે અગણીત કોમેન્ટ પણ જોવા મળી હતી વિડીઓ ની પ્રાપ્ત માહીતી મુજબ પુજારી બાપા.
નદી ઓળગંવાનો પ્રત્યત્ન કરતા હતા અચાનક નદીનો પ્રહાવ વધી જતાં પુજારી બાપા તણાયા હતા જેમનો લોકો એકઠા થઈને સહારનીય બચાવ કરવા માં આવ્યો હતો વાચકમિત્રો આ મામલે તમારી શું પ્રતિક્રિયા છે કોમેંટમાં અમને જણાવી શકો છો અને પોસ્ટ પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરવા વિનંતી.