Cli

ખાતામાં 23 લાખ જમા કરીને ભૂલી ગઈ મહિલા જે વર્ષો બાદ બેન્ક વાળાએ ફોન કરીને યાદ અપાવ્યું જઈને જોયું તો…

Ajab-Gajab Breaking

માણસ માટે પૈસા ખુબ મહત્વના છે આજના સમયમાં પૈસાનું મહત્વ બહુ છે થોડા પૈસા માટે પણ ખુબ મહેનત મજૂરી કરવી પડે છે એવામાં એ મહિલા વિશે વિચારો જેણે ખાતામાં વર્ષો પહેલા પૈસા જમા કર્યા હોય અને ભૂલી ગયા હોય હા મિત્રો આ એક સત્ય ઘટના છે મહિલાનું નામ સિંડી પ્રસેત્યા છે.

જેમની આર્થિક હાલત બરાબર ન હતી એવામાં બેન્કનો ફોન આવ્યો જેના બાદ તેને ખુશીનો પાર ન રહ્યો જાણકારી મુજબ આજથી પાંચ વર્ષ પહેલા ઇન્ડોનેશિયાની સિંડી નામની મહિલાએ બેંકમાં સેવિંગ ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા આ ખાતું મહિલાએ પોતાના ઓફીસ દ્વારા ખોલાવ્યું હતું.

પોતાની નોર્મલ જિંદગીમાં મહિલા પોતાનું ખાતું ભૂલી ગઈ ખાતામાં જમા પૈસાનું વ્યાજ દરવર્ષે વધી રહ્યું હતું પરંતુ સિંડીને તેની કોઈ જાણકારી ન હતી નોકરીમાં ઉત્તર ચડાવ આવ્યા બાદ સિંડી બહુ ખરાબ દિવસો ગુજારી રહી હતી ત્યારે તેને બેન્કમાંથી ફોન આવ્યો બેન્ક વાળાએ સિંડીને યાદ અપાવ્યું.

તેણે પાંચ વર્ષ પહેલા સેવિંગ ખાતું ખોલાવ્યું હતું તેમાં રાખેલ પૈસા વ્યાજ સાથે વધી રહ્યા છે ફોન બાદ સિંડીને પોતાનું ખાતું યાદ આવી ગયું મહિલાને મોટી રકમની કોઈ યાદ ન હતી પરંતુ ખરાબ સમયમાં બહુ મદદ થઈ ગઈ આ બાદ મહિલાએ પુરા મામલાનો વિડિઓ બનાવીને સોસીયલ મીડિયામાં શેર કર્યો.

ફોન બાદ સિન્ડી બેક પહોંચી અને પૈસા ઉપાડ્યા વીડીઓમાં દેખાય રહ્યું હતું કે સિંડીને એટીએમ કાર્ડ પણ ન હતું તેને યાદ પણ ન હતું તેની જોડે કેટલા પૈસા હતા જાણકારી મુજબ ખાતું 2016માં ખોલાવી 23 લાખ જમા કર્યા હતા જે અત્યારે 32 લાખ થઈ ગયા હતા સિંડીને ખુશીનો પાર રહ્યો ન હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *