કરણ જોહરે બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાં 27 વર્ષ પુરા કર્યા અને તેના બાદ એમણે પોતાના જન્મદિવસ પાર્ટી આપવાનું નક્કી કર્યું એટલે કરણ જોહરે અડધાથી વધુ બૉલીવુડ સેલિબ્રિટીને આમંત્રણ આપ્યું અહીં બોલીવુડના કેટલાક જબરજસ્ત કપલ જોવા મળ્યા આ પાર્ટીમાં ઋત્વિક રોશન અને સબા આઝાદે પણ જબરજસ્ત એન્ટ્રી કરી હતી.
કરણ જોહરની ગ્રાન્ડ પાર્ટીમાં ઋત્વિક રોશન તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે અલગ અંદાજમાં એન્ટ્રી કરી ત્યારે કપલને જોઈને દરેક ચોકી ગયા ફેન્સ તો બંનેને એકસાથે જોઈને ખુબજ ખુશ હતા ઋત્વિક રોશને ખુલ્લેઆમ પોતાના પ્રેમનો ઇજહાર પહેલા જ કરી દીધો છે અને આ ઘણીવાર કપલએકબીજા સાથે જોવા મળે છે.
અહીં બંને કપલ સેમ ડ્રેસમાં જોવા મળ્યા ઋત્વિક રોશન બ્લેક શૂટ બુટ સાથે જોવા મળ્યા જયારે જયારે ગર્લફ્રેન્ડ સબા આઝાદ પણ બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી બંનેની તસ્વીર સામે આવતાજ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે અને આ કપલ પહેલીવાર એક સાથે કોઈ પાર્ટીમાં જોવા મળ્યું છે મિત્રો આ મામલે તમે શું કહેશો.