એનસીબીના સમીર વાનખેડેએ શાહરૂખના પુત્ર આર્યન સામે પગલાં શું લીધા તેની કિંમત આજસુધી તેઓ ચૂકવી રહ્યા છે આર્યનની ધરપકડ બાદ સમીર વાનખેડે કેટલાય લોકોના નિશાને આવ્યા કેટલાક નેતાઓએ પણ એમના પર સવાલ ઉઠાવ્યા ન ફક્ત સમીર પર આરોપ લાગ્યા પરંતુ એમની ફેમિલી પર પણ આરોપ લાગ્યા.
એવામાં ખબર આવી છેકે સમીર વાનખેડેને એક વધુ નુકશાન થયું છે ભારે નુકશાન જેનાથી સમીરનો પરિવાર અને બીજા કેટલાક લોકોનું તેનાથી ઘર ચાલતું હતું એ જગ્યા પર આજે હવેથી તમામની રોજીરોટી બંદ થશે જયારે આર્યનની ધરપકડ થઈ ત્યારે નવાઝે એમના પર આરોપ લગાવ્યા હતા કે નવી મુંબઈમાં.
સમીરની એક બાર અને હોટેલ પણ છે એક ઓફિસર કંઈ રીતે દા!રૂનું બાર ચલાવી શકે પરંતુ તેમાં સમીરે ચોખવટ કરી હતી કે પહેલા એ બાર એમના નામે હતું પરંતુ નોકરી પછી એ બાર એમની મધરના નામે કરી દીધું છે પરતું હવે એ બારનું લાયન્સ રદ કરવામાં આવ્યું છે થાણેના ક્લેકેટરે આ કામ કર્યું છે તેમાં એમનું.
કહેવુ છેકે આ બારના લાયસ્ન માટે સમીરે જે ડોકયુમેન્ટ આપ્યા હતા તે બનાવટી હતા ત્યારે સમીરની ઉંમર એટલી ન હતી કે એમને લાયન્સ મળી જાય સમીરે જયારે આ લાયન્સન્સ લીધું ત્યારે તેઓ સગ઼ીર હતા હવ આ બાર લાયન્સન રદ કરવામાં આવ્યું છે જણાવી દઈએ આર્યનની ધરપકડ બાદ જેટલું નુકશાન શાહરુખને નથી થયું તેનાથી વધુ સમીરને થઈ રહ્યું છે.