Cli

ફિટનેસ માટે ક્રિકેટર હાર્દિક પંડ્યાએ લીધો ચાઈનીઝ યોગાનો સહારો તસ્વીર થઈ વાઇરલ…

Bollywood/Entertainment Breaking

ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર હાર્દિક પડ્યા ઇન્ડિયન પ્રિમિયરી લીગ 2022માં વાપસી કરી શકે છે હાર્દિક પંડ્યાએ જખ્મથી બહાર નીકળવા માટે મહેનત શરૂ કરી દીધી છે અત્યારે તેઓ જીમમાં પરસેવો પાડી રહ્યા છે જણાવી દઈએ હાર્દિક પડયાએ પોતાનું ફિટનેસ પાછું લાવવવા માટે ચાઈઝીઝ યોગાનો.

સહારો લીધો છે જેમાં તેઓ ચાઈનીઝ યોગાની યીન પદ્ધતિ સાથે પોતાની ફિટનેસમાં સુધારો કરી રહ્યા છે અહીં કેટલીક તસ્વીર હાર્દિક પંડ્યાએ સોસીયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામમાં શેર કરી છે જેમાં તેઓ યોગા કરતા જોવા મળી રહ્યા છે અને એક તસ્વીરમાં તેઓ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે તમામ તસ્વીરને ફેને પસંદ કરી હતી.

જણાવી દઈએ હાર્દિક પડયાએ પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ નવેમ્બર 2021 ના રોજ નામિબિયા સામે રમી હતી હાર્દિક પડયાએ ટી ટવેન્ટી વર્ડકપમાં એક પણ વિકેટ પોતાને નામ કરી ન હતી અને બેટિંગ દ્વારા પણ તેઓ ખાસ કંઈ કમાલ કરી શક્યા ન હતા હવે આઇપીએલ માં ધમાકેદાર વાપસી કરી શકે છે મિત્રો પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *