ક્યારે અડવાણીએ હાલમાં પોતાની એક વાતની ચોખવટ કરી છે ક્યારે અડવાણી કેટલે સમય પહેલા ટ્રોલ થઈ હતી આ વાત જુલાઈ મહિનાની છે ક્યારા એક વાર મુંબઈની એક બિલ્ડિંગની બહાર પોતાની ગાડીમાંથી ઉતરી રહી હતી ત્યારે વોચમેન જેઓ ક્યારાથી ઉંમરમાં બહુ મોટા છે એમણે ક્યારા માટે ગાડીનો દરવાજો ખોલ્યો.
દરવાજો ખોલીને કયારાને સલામ કરી સૌથી મોટી વાત ક્યારા આ બધું અનદેખું કરીને ચાલી ગઈ આ વિડિઓ વાઇરલ થતા લોકોએ ક્યારાને સોસીયલ મીડિયામાં ટ્રોલ કરી હતી લોકોએ કહ્યું હતું ક્યારાને કેટલું ઘમંડ છે જેઓ એક ગરીબને જોતી નથી આખરે ક્યારાએ તે વાતને લઈને પોતાનું મૌન તોડ્યું છે.
ક્યારાએ ચોખવટ કરતા સૌથું મોટી વાત હું એક મિટિંગમાં જવાની હતી ઉતાવળમાં હતી અને બીજી વાત મારે ચોકીદારથી કોઈ વાત નથી થઈ હું નીકળી અને વિડિઓ બની વાઇરલ થઈ ગયો અને આ વાત એક મુદ્દો બની ગયો બધા મને ટ્રોલ કરવા લાગ્યા જ્યાં સુધી વાતા છે ચોકીદારની તો તેમની એક ફરજ છે તેઓ આ રીતે બધાને પેશ આવે છે.
જેવી રીતે હું ક્યાંય પણ જાઉં છું પ્રોડ્યુસર કોઈ સિનિયર હોય તેને હું હાથ જોડીને નમસ્કાર કરું છું એજ રીતે એમની એ ફરજ હતી એમણે મને સલામ કરી અને મારું ધ્યાન ક્યાંક બીજે હતું મેં કોઈને કહ્યું ન હતું સેલ્યુટ કરવાનું અને મારી કંઈ વાત પણ નથી થઈ એ એમની સ્ટાઇલછે અને હું એક સ્ત્રી છું એટલે એક મુદ્દો બનાવ્યો જો કોઈ પુરુષ એક્ટર હોત તો તેને ટ્રોલ ન કરોત.