ગુજરાતના જાણીતા લોકગાયક ગમન સાંથલ જેઓ પોતાની આગવી ગાયિકીના લીધે જાણીતા છે જેમના એકાદ વિડિઓ ગીત યુટુબમાં આવતા લાખોમાં વ્યુ મળતા હોય છે જેમના ચાહકો ગુજરાત તથા વિદેશમાં પણ જોવા મળતા હોય છે જેમણે અહીં પોતાના ગુરુની મુલાકાત કરતા દર્શન કર્યા હતા.
ગમન સાંથલ ઘણી વાર પોતાના ગુરુની મુલાકાતે જતા હોય છે જેના થોડા સમય પહેલા પણ પોતાના ઓફિસીયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી ફોટા શેર કર્યા હતા તે સમયે પોતાની ધર્મપત્ની મિતલબેન સાથે ગુરુના આશીર્વાદ લીધા હતા એવામાં હમણાં પણ એમના સાથી મિત્રો સાથે ગુરુના શિર્વાદ લીધા હતા.
ગમન સાંથલ અને જાણીતા કલાકાર જીગ્નેશ કવિરાજ પણ ગુરુના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા અહીં જીગ્નેશભાઈ અને ગમનભાઈ પોતાના અલગ પહેરવેશમાં જોવા મળ્યા હતા જે ફોટા અહીં તમે જોઈ શકો છો જેના કેટલાક ફોટા ઇન્સ્ટાગ્રામમાં વાઇરલ થયા હતા જણાવી દઈએ ગમન સાંથલ ઘણીવાર પોતાના ગુરુના આશીર્વાદ લેવા જતા હોય છે.