Cli
લોકગાયક કિર્તીદાન ગઢવી પણ આર્શીવાદ માટે પહોંચ્યા પ્રમુખસ્વામી નગર, કહ્યા મસ્ત અનમોલ શબ્દો...

લોકગાયક કિર્તીદાન ગઢવી પણ આર્શીવાદ માટે પહોંચ્યા પ્રમુખસ્વામી નગર, કહ્યા મસ્ત અનમોલ શબ્દો…

Breaking

અમદાવાદના ઓગણજ ખાતે પ્રમુખસ્વામી મહારાજનો 100 મો શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે 600 એકર જમીન માં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે 200 એકર જમીનમાં અનોખું પ્રભુખ સ્વામી નગર ઉભું કરવામા આવ્યું છે પ્રમુખસ્વામી મહારાજ ની વિશાળ પ્રતિમા સામે દિલ્હી અક્ષરધામ.

પ્રતિકૃતિ લાઈટ શો અને મનોરંજન પર્યટક સ્થળ બનાવાયું છે દેશ વિદેશમાં થી લાખો લોકો પ્રમુખસ્વામી નગર માં આવી રહ્યા છે રાજનેતાઓ થી લઈને કલાકારો અને 3 લાખ જેટલા વિદેશી લોકો પણ અહીં આવી ચુક્યા છે 15 ડીસેમ્બર થી 15 જાન્યુઆરી સુધી ભવ્ય ઉજવણી કરવામાં આવી છે જેમાં.

રોજ એક લાખથી વધારે લોકો આવીને પ્રમુખસ્વામી મહારાજ ના આર્શીવાદ મેળવે છે ઘણા કલાકારો અહીં બાપાના આર્શીવાદ મેળવી ગુણગાન પણ ગાઈ ચુક્યા છે રાજભા ગઢવી પણ અહીં ડાયરાની રંગત જમાવી હતી એ વચ્ચે ગુજરાતના ફેમસ લોકગાયક કિર્તીદાન ગઢવી પ્રમુખસ્વામી નગર પહોંચ્યા હતા.

તેઓ પોતાના પરીવાર સાથે આ મહોત્સવ માં આવેલા તહાં બાપાની પ્રતિમા સામે નતમસ્તક વંદન કરી ને બાપાની ચરણ પાદુકા એ પણ વંદન કર્યા હતા તેમણે સ્વામીજીના આશીર્વાદ મેળવ્યા હતા અને ધન્યતા અનુભવી હતી તેમને શેર કરેલી તસવીરોમાં તેઓ ગુજરાતના નામાંકિત કલાકારો રાજભા ગઢવી.

હૈમંત ચૌહાણ ઓસમાણ મીર સાથે બેઠેલા છે તેમને અહીં ડાયરાની રમઝટ પણ બોલાવી હતી જેમાં પ્રમુખસ્વામી મહારાજ ના ગુણગાન ગાયા હતા તેમને સ્વામીજી સાથે ઘણો સમય પસાર કર્યો હતો તેમનુ સ્વામીજીએ ફૂલહારથી સ્વાગત કર્યું હતું તેમને પોતાની તસવીરો ને સોસીયલ મિડિયા પર શેર કરી હતી જેમાં તેઓ પોતાની.

પત્ની અને બાળકો સાથે જોવા મળે છે તો બીજી તસવીરોમા આર્શીવાદ લેતા અને ડાયરાની રંગત જમાવતા તો ગુજરાતી નામાંકિત કલાકારો સાથે વાતચીત કરતા જોવા મળે છે લોકો આ તસવીરો ને ખુબ પસંદ કરી રહ્યા છે કિર્તીદાન ગઢવી એ પણ પ્રમુખસ્વામી મહારાજ ના આર્શીવાદ થી જીવન ધન્ય બની ગયું જણાવી ને આનંદ વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *