અમદાવાદ ઓગણજ ખાતે પ્રમુખસ્વામી મહારાજ સપ્તાદી મહોત્સવ નું ભવ્યતા થી આયોજન કરવામાં આવ્યું છે 600 એકર જમીન માં આ ઉત્સવ ઉજવવામાં આવી યહ્યો છે 200 એકર જમીનમાં પ્રમુખસ્વામી નગર ઉભુ કરવામાં આવ્યું છે પ્રમુખસ્વામી મહારાજની વિશાળ પ્રતિમા સાથે દિલ્હી.
અક્ષરધામ પ્રતિકૃતિ નજારો લાઈટ શો અને પ્રમુખ સ્વામી મહારાજની જીવનગાથા ને વર્ણવતા દ્વસ્યો દેખાડવામાં આવ્યા છે આ શતાબ્દી મહોત્સવ માં દેશ વિદેશમાં થી લોકો ઉમટી પડ્યા છે રોજ લાખો ની સંખ્યા માં ભાવિકો આવી રહ્યા છે કલાકારો રાજનેતાઓ અને વિદેશી મહેમાનો પણ આમાંથી.
બાકાત નથી એ વચ્ચે તાજેતરમાં ગુજરાતી ફેમસ લોકસાહિત્યકાર રાજભા ગઢવી શતાબ્દી મહોત્સવ માં પહોચ્યા હતા જેમને બાપાની પ્રતિમા સામે નતમસ્તક વંદન કરી ને સ્વામીજીના આર્શીવાદ મેળવ્યા હતા સ્વામીજીએ રાજભા ગઢવી નું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું રાજભા ગઢવી એ.
આ શુભ દિવસે ડાયરાની રમઝટ પણ બોલાવી હતી પ્રમુખસ્વામી મહારાજ ની જીવન યાત્રા ને પોતાના કંઠે વર્ણન કરતાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતુ રાજભા ગઢવી ની એક ઝલક મેળવવા લોકો અધિરા થયા હતા રાજભા ગઢવી એ પણ પ્રમુખસ્વામી મહારાજ ના ચરણોમાં પરમ સુખ જણાવ્યું હતું.