બોલીવુડ ફિલ્મો માં થોડા સમયથી બોયકોટનો ટ્રેડ ચાલી રહ્યો છે તેના વચ્ચે ઘણી મોટા બજેટ પર બનેલી ફિલ્મ પણ ફ્લોપ નિવડી રહીછે આ વચ્ચે તાજેતરમાં ઓછા બજેટ પર અને અલગ સ્ટોરી સાથે ફિલ્મ આવી છે હિન્દુત્વ જેમાં અભિનય કર્યો છે આશીશ શર્મા સોનાલીકા ભદોરીયા અંકીત રાજ ગોવીદં નામદેવ જેવા કલાકારો એ.
આ ફિલ્મના રીલીઝ ના પ્રથમ દિવશે ફિલ્મ જોઈ આવેલા લોકો પાસે રીવ્યુ લેવામાં આવ્યો હતો જેમાં રીવ્યુ આપતા કહ્યુંકે આ ફિલ્મમાં બે અલગ ધર્મના મિત્રો એકબીજાના ધર્મની ઈજ્જત કરે છે અને લોકોને એ જણાવે છેકે ભ!ડકાઉ ભાષણ થી કોઈની વાતોમાં ન આવે તો બિજા વ્યક્તિએ જણાવ્યું કે આજનો જમાનો જોતા આ બહુ સરળ.
અને સુપર ફિલ્મ છે અને ભાઈચારાનો સંદેશ આપે છે યુવા પેઢી માટે ખુબ સારી ફિલ્મછે તો ત્રીજા ઉમંરલાયક કાકાએ આ ફિલ્મ જોઈ કહ્યુંકે જે ફિલ્મનું ટાઈટલ છે તેવું ભ!ડકાઉ ફિલ્મ નથી આ ફિલ્મમા ભાઈચારો વ્યક્ત કરવામાં આવ્યો છે અને હિન્દુ નામ પર છે લોકો એકબીજાને લડાવેછે એ લોકોને ખુલ્લા પાડવામાં આવ્યા છે.
હીન્દુ ધર્મ એક જીવવાની રીત છે એમને રેટ કરતા પાચં માંથી દશ આપીશ એમ કહ્યું તો એક યુવતી એ કહ્યું કે ખુબ સારી ફિલ્મ છે જરુર જોજો ઘણા દિવસો બાદ ધાર્મિક બાબતો પોઝિટિવ રીતે દેખાડવામા આવીછે જે મુવી નું ટાઈટલ સોગં છે મારી દિકરી પણ ગાય છે એમ કહેતા નાની દિકરી આ ફિલ્મ નું ટાઈટલ સોગં ગાવા.
લાગી આ બાદ એક વડીલને રીવ્યુ પુછવામાં આવ્યો તો એમને જણાવ્યુંકે બે મિત્રો જે અલગ અલગ ધર્મ માંથી આવેછે એ પહેલા દોસ્ત હોય છે જેમાં પોલીટીકલ પાર્ટીઓ અને ધાર્મિક બાબતો થી વેરઝે!ર ઉભું કરાય છે પણ ઘણા ટ્વીસ્ટ બાદ બંને ફરી મિત્રો બને છે અને સત્ય ની ખબર પડતા એ બંને ફરી એક બને છે.
હેપ્પી એન્ડીગ સાથે ફિલ્મ ઘણું શીખવેછે તો એક યુવાને કહ્યું કે હિન્દુત્વ ના એક સમય પર આધારિત આ ફિલ્મ છે જેમાં હિન્દુઓ ને કેવી રીતે બચાવ્યા તો એક ભાઈએ જણાવ્યું કે ઘણા દિવસો બાદ આવી હિન્દુત્વ પર ફિલ્મ આવી છે ફરી જોવાની મનોકામનાઓ છે આમ કહેતા ફિલ્મ જોઈ આવેલા.
લોકોની પ્રતિક્રિયાઓ હતી આ ફિલ્મ બાબતે બધા ના રીવ્યુ ખુબ સારા હતા આ ફિલ્મ કોલેજ લાઈફથી વાસ્તવિક જીવન ની સફર કરાવે છે બોક્સ ઓફિસ પર આ ફિલ્મ કેવી ધમાલ મચાવેછે એ જોવું રહ્યું વાચકમિત્રો આ મામલે આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરી જરુર જણાવજો.