બૉલીવુડ એક્ટર અને ડાન્સર નોરા ફતેહીથી જોડાયેલ એક હેરાન કરી દે તેવી ખબર સામે આવી છે નોરા ફતેહી સોસીયલ મીડિયામાં ખુબજ એકટીવ રહે છે તેઓ સમય સમયે તેની વિડિઓ અને તસ્વીર શેર કરતી રહે છે જેના પર ફેન પણ ખુબજ પ્રેમ દર્શાવે છે પરંતુ હવે નોરાં ફતેહીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડીલીટ થઈ ગયું છે.
જેનાથી ફેન પણ હેરાન રહી ગયા છે નોરા ફતેહી ઇન્સ્ટાગ્રામ અકાઉંટ દ્વારા હમેશા પોતાના પ્રોજેક્ટ વિશે જાણકારી આપતી હતી અને એમને લાખો લોકો ફોલોવ પણ કરતા હતા પરંતુ અચાનક ઇન્સ્ટાગ્રામમાં એમનું એકાઉન્ટ જોવા મળી રહ્યું નથી નોરા ફતેહીને ઇન્સ્ટાગ્રામમાં લગભગ 37 મિલીન ફોલોવર હતા.
એવામાં એમનું એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામમાં સૌથી ઉપર નજરે આવતું હતું પરંતુ હવે એવું નથી જો તમે હવે નોરા ફતેહીને ઇન્સ્ટમાં સર્ચ કરશો તો તેનું એકાઉન્ટ જોવા નહીં મળે અહીં નોરાનું અકાઉંટ ડીલીટ અચાનક કેમ થયું તેની વિષે પણ કોઈ જાણકારી સામે આવી નથી જણાવી દઈએ નોરા ફતેહીએ થોડા સમય.
પહેલાજ તેમને કેટલા સિંહ સાથેના ફોટો શેર કર્યા હતા જે ફોટા શેર કર્યા બાદ થોડા સમયમાં જ નોરાનું એકાઉન્ટ ડીલીટ થઈ ગયું હતું નોરાનું અકાઉંટ ડીલીટ થતાંજ તેમના ફેન નારાજ થઈ ગયા છે મિત્રો આ નોરાના ડીલીટ થયેલા અકાઉંટ વિષે તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરીને જણાવવા વિનંતી અને પોસ્ટ ગમે તો શેર કરી દેવી.