Cli

ઇચ્છવા છતાં સલમાન ખાન ને લગ્નમાં કેમ નથી બોલાવી શકતી આલિયા ભટ્ટ જાણો…

Bollywood/Entertainment Life Style Story

આલિયા ભટ્ટ ઇચ્છવા છતાં સલમાન ખાનને પોતાના લગ્નનું આમંત્રણ નથી આપી શકતી રણવીર અને આલિયાના લગ્નમાં મહેમાનોનું લિસ્ટ તૈયાર થઈ ચૂક્યું છે બતાવાઈ રહ્યું છેકે લગ્નમાં શાહરુખ ખાન આમીર ખાન સહિત કેટલાય મોટા સુપરસ્ટારોને આમંત્રણ અપાઈ ગયું છે પરંતુ અહીં ગાડી સલમાન ખાન પર અટકી ગઈ છે.

આલિયા અને સલમાનના સબંધ બહુ સારા છે આલિયા સલમાનના શો બિગબોસમાં કેટલીયે વાર પ્રમોશનમાં જઈ ચુકી છે ગયા દિવસોમાં સલમાને આલિયાની RRR નું પણ પ્રમોશન કર્યું હતું પરંતુ રણવીર અને સલમાનનો સબંધ દુ1શમનીમાં છે કેટરીના કૈફના કારણે બંને વચ્ચે તણાવ પેદા થયો હતો.

એ સમયે કેટરીનાએ સલમાનને છોડીને રણવીરનો હાથ પકડી લીધો હતો તેના શિવાય સોનમ કપૂરના લગ્નમાં રિશી કપૂર અને સલમાનનો ઝ!ગડો થયો હતો જયારે રિશી કપૂરનું નિધન થયું ત્યારે સલમાન ખાને ટવીટર પર રિશી કપૂરથી માંફી પણ માંગી હતી રણવીર હજુ પણ સલમાનના કારણે ધ કપીલ શર્મા શોમાં જે સલમાનનો છે તેમાં નથી આવતા.

એટલે આલિયા ભટ્ટની પણ મજબૂરી છેકે નહીં તેઓ સલમાનથી સબંધ બગાડી શકતી નહીં કે થનાર પતિ રણવીરને નારાજ કરી શકતી અત્યારે તો આલિયા આવી સ્થિતમાં ફસાઈ છે હવે એ જોવાનું રહ્યું આલિયા પતિ રણવીર વિરુદ્ધ જઈને સલમાનને બોલાવે છેકે રણવીરનું માન રાખે છે મિત્રો તમને શું લાગે છે કોમેંટમાં જણાવી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *