મિત્રો આ લોકોને તમે સોસીયલ મીડિયામાં તો તમે જોયા હશે અને જોઈને મનમાં એ વિચાર તો જરૂર આવ્યો હશે કે આખરે આ બંને કોણ છે અને આ લોકો લાગે છેતો વિદેશી પરંતુ હિન્દી ગીતો કંઈ રીતે ગાય છે મિત્રો તો આજની આ પોસ્ટમાં આ વાયરલ થઈ રહેલ વિશે વાત કરીશું મિત્રો વિડીઓમાં યુવક છે તેનું નામ કીલી પૌલ છે.
કીલી પૌલ સાઉથ આફ્રિકાના નાનકડા દેશ તન્ઝાનિયાના રહેવાશી છે તેઓ ત્યાં ગાયો ભેંસો ચારીને પોતાનું ગુજરાન ચલાવે છે કીલી પૌલ આમ તો એક ખેડૂત છે અને ગાય ભેંસ પાળીને પોતાનું ગુજરાન ચલાવે છે પૌલ ધોરણ 7 સુધી ભણેલ છે કીલી પૌલને ભારતના હિંદી ગીતો પ્રત્યે ખુબજ લગાવ છે કીલી પૌલ જે ગામમાં રહે છે ત્યાં.
આજે પણ મોબાઇ ચાર્જ કરવા માટે 10 કિલોમીટર ચાલીને દૂર જવું પડે છે ત્યાં લાઈટની કોઈ વ્યવસ્થા નથી કીલી પૌલ એક ઇન્ટરવ્યૂમાં જણાવે છેકે મને હિન્દી ગીતો બહુ પસંદ હતા એટલે હિન્દી શીખવા માટે બહુ મહેનત કરી છે અત્યારે પણ થોડું ઘણું સમજણમાં આવે છે જ્યારે પણ હું હિન્દી ગીત પર રીલ બનાવું ત્યારે.
હિન્દી ગીત યાદ કરીને લિપસિંગ જરૂર કરી લેછે કીલી પૌલનો પ્રથમ વિડિઓ શેરશાહ ફિલ્મનું ગીત રાતા લામ્બિયા જેને હિન્દી દર્શકોએ ખુબ પસંદ કર્યું તેના બાદ કીલી પૌલ એક પછી એક હિન્દી ગીત પણ લિપસિંગ કરીને વિડીયો બનાવવા લાગ્યા અત્યારે પુરા હિન્દુસ્તાનમાં કીલી પૌલને લોકો પસંદ કરે છે એટલુંજ નહીં કીલી પૌલ ભારતમાં એટલા.
લોકપ્રિય થઈ ગયા કે એમને ભારતીય ફિલ્મોમાં કામ કરવા માટે ઓફર પણ મળવા લાગી પૌલ પણ ભારત આવવા ઉતાવળા છે કીલી પૌલનું તન્ઝાનિયામાં આવેલ ભારતીય દૂતાવાસમાં સન્માન પણ કરવામાં આવ્યું નરેન્દ્ર મોદીએ પણ એક ભાષણમાં પૌલની પ્રશંસા કરી હતી મિત્રો તમે પણ કીલી પૌલને પસંદ કરતા હોય તો પોસ્ટને શેર કરવા વિનંતી.