ફિલ્મ ઈન્ડસ્ટ્રઝથી અત્યારે એક દુઃખદ ખબર આવી રહી છે કેજીએફ ફિલ્મના એક્ટર મોહન જુનેજાનું થોડા સમય પહેલા જ દુઃખદ નિધન થઈ ગયું છે મોહને કેજીએફ ચેપ્ટર 1 અને હાલમાં રિલીઝ થયેલ કેજીએફ ચેપ્ટર 2 બંને ફિલ્મોમાં કામ કર્યું હતું મોહને પોતાના જબરજસ્ત ડાયલોગોથી લોકોનું દિલ જીતી લીધું હતું.
100 થી વધુ ફિલ્મોમાં કામ કરનાર મોહનના અચાનક થયેલ નિધનથી દરેક દુઃખી છે બતાવવામાં આવી રહ્યું છેકે મોહન લાંબા સમયથી બીમાર હતા થોડા સમય પહેલા જ એમણે બેંગ્લુરુના એક હોસ્પિટલમાં અંતિમ સંસ્કાર લીધા અત્યારે કેજીએફ 2 ની પુરી ટિમ ધમાકેદાર કમાણીના જશ્નમાં ડૂબેલ છે કેજીએફ બધી.
ફિલ્મોને પાછળ છોડીને બાહુબલી 2 પછી ભારતની બીજી સૌથી કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે પરંતુ કેજીએફ ફિલ્મના આ જશ્ન વચ્ચે ફિલ્મનો એક સિતારો હંમેશા માટે મોતની ઊંઘ સુઈ ગયોછે આ કેજીએફ ફિલ્મના સ્ટાર અને એમની પુરી ટિમ માટે મોટા આ!ઘાત સમાન છે બતાવવામાં આવી રહ્યું છેકે.
54 વર્ષના મોહન પોતાના કામને લઈને ખુબજ મહેનત કરતા હતા બીમારી બાદ પણ એમણે કામ કરવાનું ન છોડ્યું કેજીએફ 2 ની સફળતા બાદ તેઓ ખુબજ ખુશ હતા પરંતુ એમને ક્યાં ખબર હતીકે જે ફિલ્મ એમના કરિયરની સૌથી મોટી ફિલ્મ બની જશે અને તેનો જશ્ન મનાવવા માટે તેઓ જીવિત નહીં રહે ભગવાન એમની આત્માને શાંતિ આપે.