રણવીર કપૂર અને આલિયા ભટ્ટની લગ્ન પાર્ટીમાં શાહરુખ ખાને એવી હરકત કરી દીધી છે તેવું કદાચ કોઈએ વિચાર્યું ન હતું હકીકતમાં 14 એપ્રિલના રોજ આલિયા અને રણવીરે પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્નના ફેરા ફર્યા હતા અહીં લગ્નમાં બૉલીવુડ એક્ટર સામેલ થયા ન હતા એટલે ગઈ રાત્રે આલિયા અને રણવીરે.
એક ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું હતું તેમાં બોલીવુડના તમામ એક્ટર હાજર રહ્યા હતા અહીં ફંક્શનમાં ગૌરી ખાન પણ પહોંચી હતી પરંતુ તેઓ અલગ કારથી આવી હતી અને તેની થોડી વાર બાદ શાહરુખ ખાન પોતાની મર્સડિઝ કારમાં અલગ આવ્યા પરંતુ એમણે અહીં પોતાની પુરી કારને કાળા પડદાથી ઢાંકી રાખી હતી.
ત્યાં સુધી કે ડ્રાયવર શીટ પાછળ પણ શાહરૂખે કાળો પડદો લગાવ્યો હતો કારણ ડ્રાયવર પણ તેની શકલ ન જોઈ શકે આમ તો એવું શાહરૂખે ક્યારેય નથી કર્યું પરંતુ અહીં પહેલીવાર આ રીતે જોતા બધા ચોકી ગયા શાહરુખ તો મીડિયા સામે મિત્રની જેમ રહ્યા છે પરંતુ પહેલી વાર એવું થયું કે મીડિયાથી સંતાવા પોતાને આ રીતે ઢાંકી લીધા.
આમ પણ પુત્ર આર્યન સફેદ પાવડરમાં ફસાયો ત્યારથી શાહરૂખનો વ્યવહાર ખુબ બદલાયો છે હવે તેઓ મીડિયાથી નહી ખાસ વાત કરતા કે નથી મળતા પરંતુ ગઈ કાલે શાહરૂખે આવી હરકત કેમ કરી એ વાત કોઈના સમજણમાં નથી આવી રહી જયારે શાહરુખ અને ગૌરી પણ અલગ અલગ કારમાં આવ્યા એ વાત પણ અજીબ હતી.