વેલેન્ટાઈન ડેના દિવસે મલાઈકા અરોડા અને અર્જુન કપૂરની આ ફોટોએ અચાનક લોકોનું ધ્યાન દોર્યું છે અર્જુન અને મલાઈકા બોલીવુડના સૌથી વધુ ટ્રોલ કરવામાં આવતા કપલ છે અરબાઝ ખાન સાથે છૂટાછેડા બાદ મલાઈકાએ અર્જુનનો હાથ પકડ્યો વેલેનટાઈન ડેના દિવસે અર્જુન કપૂરે મલાઈકાને લઈને.
વારંવાર ટ્રોલ થવા પર મૌન તોડ્યું છે અર્જુન કપૂરે આ દરમિયાન કહ્યું તેઓ મલાઈકા સાથે પોતાના સંબંધને સન્માન અને ઈમાનદારીથી જોવે છે અર્જુને કહ્યું હું લોકોના આવા રિએક્શન માટે તૈયાર હતો હું જીવનમાં પહેલા પણ આવી ખરાબ પરિસ્થિતિનો સામનો કરી ચુક્યોછું મેં મારા પરિવારને પણ અલગ થતા જોયો છે.
પોતાની માંને ખોઈ છે મારા પિતાને મેં જોયા છે જયારે એમણે શ્રીદેવીને ખોઈ છે એટલે હું સમજી શકું છુંકે જીંદગી બહુ ધડીકની છે માત્ર પ્રેમજ કાયમી છે ઘણી વાર આપણે બહુ શોર મચાવવાની જરૂર નથી પડતી તમે ચૂપ રહીને પણ એમની સાથે ઉભા રહી શકો છો જેમાં તમારો વિશ્વાસ છે જયારે અર્જુને મલાઈકાનો.
હાથ પકડ્યો ત્યારે એક બાજુ એમનો પરિવાર એમની વિરુદ્ધ હતો જયારે સલમાન ખાનના પરિવારે પણ એમને પોતાનો દુશમન સમજી લીધો પરંતુ બધાની નારાજગી સહન કરતા મલાઈકા અને અર્જુન અલગ ન થયાં અત્યારે અર્જુન ગમે તેવી પરિસ્થિતિમાં મલાઈકાનો સાથ આપવા તૈયાર છે મિત્રો અર્જુન અને મલાઈકાના સબંધ વિશે તમે શું કહેશો.