Cli
લંબાઈ જેટલી ટૂંકી છે બેન્ક બેલેન્સ એટલું ઊંચું છે, જાણો કેટલી સંપત્તિના મલિક છે તઝાકિસ્તાનના અબ્દુલ રોજીક...

લંબાઈ જેટલી ટૂંકી છે બેન્ક બેલેન્સ એટલું ઊંચું છે, જાણો કેટલી સંપત્તિના મલિક છે તઝાકિસ્તાનના અબ્દુલ રોજીક…

Bollywood/Entertainment Life Style

અત્યારે ટીવીમાં બિગ બોસની 16મી સીઝન ધૂમ મચાવી રહી છે ફેન્સ તેંનું મનોરંજન ખુબ માણી રહ્યા છે શોમાં પહેલા દિવસથી જ ચાહકોને મનોરંજન મળવાનું શરૂ થઈ ગયું છે શોમાં કેટલાય સ્પર્ધકોને સોસીયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનેલ છે તેના વચ્ચે સૌથી વધુ જો કોઈ ચર્ચામાં હોય તો તેઓ અબ્દુલ રોજીક છે.

18 વર્ષની ઉંમરના અબ્દુના ચાહકોની સંખ્યા સતત વધી રહી છે ફેન્સ તેને ખુબ પસંદ કરી રહ્યા છે તેઓ પોતાની ક્યુટનેસથી બધાનું દિલ જીતી લેછે મિત્રો તમને જણાવી દઈએ કે અબ્દુ રોજિક 18 વર્ષનો છે અને તેનું વતન તાજિકિસ્તાન છે તેણે પોતાની ગાયકી અને સોશિયલ મીડિયા દ્વારા દેશ વિદેશમાં નામ કમાવ્યું છે.

અબ્દુ રોજિકને બીમારીને કારણે તેની ઊંચાઈ વધી શકી નથી જેના તેઓ આજે પણ નાના બાળકની જેમ દેખાય છે પરંતુ ભલે તેઓ નાના બાળક જેવા દેખાતા તેની સંપત્તિ જાણીને તમમર આવી જશે મીડિયા રિપોર્ટ મુજબ અબ્દુ રોજિકની કુલ સંપત્તિ 2 કરોડ રૂપિયાની આસપાસ છે એટલું જ નહીં અબ્દુને.

દુબઈના 10 વર્ષ સુધી ગોલ્ડન વિઝા પણ આપવામાં આવ્યા છે એક સમયે અબ્દૂલના માતાપિતા પૈસાની આર્થિક તંગીના કારણે તેની બીમારીની સારવાર નતા કરાવી શક્યા પરંતુ આજે કરોડોની સંપત્તિના મલિક છે એમને સોસીયલ મીડિયામાં કરોડો ફેન ફોલોવિંગ છે સોસીયલ મિડિળયાને કારણે આજે એમને બિગબોસમાં સ્થાન મળી શક્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *