લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને દર્શકો ખુબ જ પસંદ કરે છે સાથે શોના દરેક પાત્રોને પણ ખુબ જ પ્રેમ આપે છે શોમાં છેલ્લા કેટલાક સમયથી ઘણા બદલાવો કરવામાં આવ્યા છે જેનાથી દર્શકો નારાજ થયા હતા શોમાં છેલ્લા ઘણા સમયથી દયાબેન નું પાત્ર ભજવનાર દિશા વાકાણી પણ પરત ફર્યા નથી કે શોમાં.
ભવ્ય ગાંધી જે ટપ્પુ નું પાત્ર ઘણા વર્ષોથી ભજવતા હતા પણ એમને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે તારક મહેતા શો ને અલવીદા કહ્યૂ હતું આ વચ્ચે શોમાં નવા ટપ્પુ ના પાત્ર માં રાજ અનાદકટ આવ્યા હતા શો માં એમને પણ લોકપ્રિયતા મેળવી હતી પણ અચાનક એમને પણ આ શો ને પોતાના ફિલ્મી કેરિયર અને વિડીયો.
સોગં આલ્બમ માટે છોડી દિધો હતો તાજેતરમાં જ રાજ અનાદકટ ની અભિનેતા રણબીરસિહં સાથે ઘણી તસવીરો પણ સામે આવી હતી તે રણબીર કપુર સાથે કોઈ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાછે તે બોલિવૂડ માં ડેબ્યુ કરવા માંગેછે આ વચ્ચે ટપ્પુ ના પાત્ર માં કોઈ નથી એ દરમિયાન ભવ્ય ગાંધીનું નિવેદન સામે આવ્યૂ હતું એ.
આ શોમાં પોતાના ટપ્પુના પાત્ર માં ફરી પાછા ફરવા માંગે છે એમને જણાવ્યું હતું કે રાજ અનાદકટ પણ ઘણા સમયથી શુટિંગ માં દેખાતા નથી અને શોથી બહારછે આ વચ્ચે હું ફરી આ શોમાં દર્શકો ને મનોરંજન કરાવવા પાછો ફરવા માગુંછું આ વિશે શો મેકર આસીત મોદી સામે ઘણી શરતો મુકી હતી.
જે શોના મેકર આસીત મોદીએ સ્વિકારી લીધી છે અને મિડીયા સુત્રો મુજબ આગામી એપીસોડ માં ટપ્પુ ના પાત્રમાં ફરી ભવ્ય ગાંધી અભિનય કરતા જોવા મળશે સ્ટોરી ટ્વીસ્ટ પર કામ ચાલી રહ્યું છે વાચક મિત્રો ભવ્ય ગાંધીના અભિનય વિશે આપનો શું અભિપ્રાય છે કોમેંટ કરીને જણાવવા વિનંતી.