સોસિયમ મીડિયામાં મીડિયામાં વાઇરલ થઈ રહેલ આ વિડિઓ વલસાડ જિલ્લાનો છે અહીં મ્યુઝિકલ પાર્ટી દરમિયાન સાથી ગાયક દ્વારા ચાલુ કાર્યક્ર્મમાં ગાયિકા જોડે ન કરવાની હરકતો કરી હોવાનો વિડિઓ સામે આવ્યો છે અહીં ગાયિકાના પરિવાર દ્વારા ગાયકને જબરજસ્ત મેથીપાક ચખાડ્યો હતો.
અહીં ચાલુ પ્રોગ્રામમાં સાથી ગાયકે આવી હરકત કરતા ગાયિકાએ તથા એમના પરિવારજનોએ મેથીપાક ચખાડ્યો હતો ગાયક દ્વારા બે હાથ જોડીને માફી મંગાવી હતી સોસાઈટલ મીડિયામાં વાઇરલ થઈ રહેલ વિડીઓમાં ગાયિકા ગીત ગાઈ રહી છે સાથી ગાયક ગાયિકાની નજીક આવે છે અને ન કરવાની હરકતો કરે છે.
આ સમયે સ્ટેજ ની આસપાસ રહેલ ઘણા લોકો હાજર હતા તેમ છતાં તે ભાઈ અડપલાં કરી રહ્યા હતા જેનો વિડિઓ સોસીયલ મીડિયામાં હાલ ખુબજ વાઇરલ થઈ રહ્યો છે અહીં વિડિઓ પરિવાર જનોને મળતા સાથી ગાયક મુકેશભાઈ નામના વ્યત્કિને મેથીપાક ચખાડતો વિડિઓ પણ સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.