તો ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી છે અને ખાસ કરીને કોડીનાર તાલુકાના મિતિયાજ ગામમાં ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ મગફળમાં ફૂગ બેસી ગઈ છે અને હવે તે કોઈ કામની રહી નથી આ હાલત ખેડૂતો માટે ગંભીર ચિંતાનો વિષય બની ગઈ છે અને આ પરિસ્થિતિમાં પશુઓ માટેના ચારાની વ્યવસ્થા પણ મુશ્કેલ બની છે. ખેડૂતો સરકાર પાસે સહાયને બદલે વડતળ માટે માંગ કરી રહ્યા છે. કે આજે છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે.
ખેડૂતોને પાંચ દિવસથી વરસાદે માધા મૂકી છે અને સોયાબીન અને મગફળી જેવા પાકોને સંપૂર્ણ નાશ થયો છે. ગોઠણે ગોઠણેપાણી ભરાના છે ખેત્રોમાં અને ખેડૂત છે અત્યારે બેહાલ થઈ એ પરિસ્થિતિ બેહાલ છે અને જે મારી સરકાર અને કૃષિમંત્રી નવયુક્ત કૃષિ મંત્રી હમણાં જે નિમાણા છે જીતુભાઈ વાઘાણીને મારી બે હાથ જોડીને વિનંતી કે સરકારને સરકાર છે એ ખેડૂતને સહાય નહી પણ વળતર વળતર સુકવી અને વળતરમાં વધારો કરે ગીર સોમનાથ કમોસ વરસાદ ખેડૂતોની કમર ભાંગી છે
ખાસ કરીને આપણે જે દ્રશ્ય બતાવ્યો છે કોડિયા તાલુકાના મિતિયાત ગામના છે હાલ વરસાદ તો કલાક પહેલા વિરામ તો લીધો છે પણ જે ખેતરોમાં માં છે પાણી ભરાયા છે ગોઠણ સમાજ ક્યારેક ખેડૂતો મુશ્કેલીનો સામનો કરીરહ્યા છે. આપણે જે મિતાજ ગામના ખેડૂતો તેને પૂછો શું હાલાકી છે અને હાલ શું પરિસ્થિતિ છે આપનું નામ પર મારું નામ ભારત સની ગામ દેવડી તાલુકો કોડીના જિલ્લો ગીર સોમનાથ જે આ ત્રણ દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે
એમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. અતિ ભારે નુકસાન અત્યારે હાલમાં ખેડૂતોને લાગત ખેતરે ખેત્રે પાત્રા પડ્યા છે એમાં માલઢોરનો સારો પૂરો થઈ ગયો છે અત્યારે માલઢોરને શું નાખવું એ ખેડૂતો વિચાર કરે છે અને મારી સરકારશ્રીને એટલી વિનંતી છે કે આપ તમારા માણસોને મોકલી સર્વે કરો અને ખેડૂતોને વધારેમાં વધારે સહાય મળે એવીઅમારી વિનંતી આપણે અન્ય ખેડૂત છે તેને પૂછો છો વરસાદ છે કેવી પરિસ્થિતિ સર્જાય છે અત્યારે પરિસ્થિતિ બહુ દયનીય છે ખેડૂતો માટે કપરી છે કેમ કે એટલો બધી કમોસમી વરસાદ પેડ્યો કે કોઈએ આ કલ્પના નથી કરી. માવઠું એટલે ખાલી એકાદો ઇંચ વરસાદ આવી શકે.
આ ત્રણ દિવસથી રાત અને દિવસ કન્ટીન્યુ વરસાદ ચાલુ છે. ખેડૂતોને મોટાપાએ કરોડો રૂપિયાનું નુકસાની છે. અત્યારે મંત્રી જીતુભાઈ વાઘાણીને એટલું કહેવા માંગીએ છીએ કે તમે તાત્કાલિક સર્વે કરાવો અને તાત્કાલિક યોજના ધોરણે ખેડૂતોને સારાની વ્યવસ્થા કરાવો. અને સહાય ચૂકવો. એવી અમારી માંગણી છે. આપણે અન્ય ખેડૂ જણાછે જણા શું કે વરસાદ થયો છે મોફરો પાક છે અત્યારે તરી રહ્યો શું કહેશો આ બાબતે એ તો થઈ જ ગયું ને હવે બધી આખા ગુજરાતમાં ગંભીર પરિસ્થિતિ છે
એ વાસ્તવિકતાથી આપણે ગમે એટલા ભાગ્ય તોય ભગાય એમને હવે ગવર્મેન્ટને બિયારણો સારો એ વ્યવસ્થા બાકી ખાદ્ય તેલો એ બગડી જાહે આપણા ગુજરાત રાજ્યમાં કે બીજે ક્યાંય પણ આપણું ગુજરાત રાજ્ય છે એ તેલનું હબ કહેવાય બરોબર હવે આ તેલ ને કઈ રીતે આપણે વ્યવસ્થિત રીતે પ્રોટીન પ્રોફાઈલ કરીને વ્યવસ્થિત કરી શકીએ એ બધી બાબતોમાં ધ્યાન દેવું જોઈએ અને સરકારને જે કઈ યોગ્ય લાગે એ નિર્ણયો લેવા જોઈએ ખાસ કરીને આપણે પણખેડૂતના દીકરા છે મહેનત કરીને પકવી વેદના થાય મારે પણ સાત વીઘા મગફળી છે બગડી ગઈ આને કઈ રીતે ને વેચવી એની બજાર હું આવશે જેટલું તમે વધારેને વધારે આમાં વિચારશો એટલું વધારે ભયંકર પરિણામો છે જ એમાંથી તમે કોઈ સટકી અકવા નથી આપણે બરોબર હવે આનું કઈ રીતે બધું વ્યવસ્થિત પ્રોસેસિંગ થઈ શકે કઈ રીતે બિયારણોનું વિતરણ કરવું એ બધી બાબતોની ધ્યાન દેવી પડશે
બાકી આપણે ખેડૂતના દીકરા છે કુદરત આધારિત ખેતી છે એ વાસ્તવિકતાનો સ્વીકાર આપણે પણ કરવો જોઈએ અને સરકારે કરવો જોઈએ સરકારે એના યોગ્ય નિર્ણયો લેવા જોઈએ અને ખેડૂતોએ પણ માગણીઓને વ્યવસ્થિત રીતે રજૂઆત કરવી જોઈએઅને વ્યવસ્થિત રજૂઆત એ છે એક ખેડૂત તરીકેની કે બિયારણને સૌથી વધારે પ્રાધાન્ય આપવું પડે બરાબર અહિયા ખેડૂ શું છે કે જે અત્યારે વરસાદ થયો છે કે નુકસાન છે શું આપું શું મારે વધુ એ કહેવું છે કે અત્યારે લાગટ પછા બધા ખેડૂતોને પાથરા પડેલા છે
અને લાગટ નુકસાન થયેલું છે અને ગીર સોમનાથ પછી બે ખેડુને આપે અને પાંચને આપે એવું નહી કરતા આખા ગીર સોમનાથ જિલ્લામાં સરેરાશ તમે જો એમાં ઊંડા કોડીનાર એમાં બહુ વરસાદ છે 10 થી 12 વરસાદ છે એટલે અમારી એવી લાગણીને માંગણી છે કે બધા ખેડૂતો નાનામાં નાનો ખેડૂતો પણ ન રહેવો જોઈએ બધાને તમે સર્વેકરો વીજે કેટલો નો ખર્ચો આવે તમે એનો આંકડો નાખો અને સારી સહાય આપો અને બધા ખેડૂતોને આવરી લો એવી અમારી માંગણીને લાગણી છે. હાલ જે મિથ્યા ગામના ખેડૂતો છે તેનું કહેવું છે કે સરકાર વેલીત્યાનું પેકેજ જાહેર કરે અને સર્વે ખેડૂત ગીર સોમનાથમાં જે વરસાદ થયો છે તે તમામ ખેડૂતોને સહાય કરે તેવી ખેડૂતોની માંગ ઉઠી રહી છે. અરવિંદ સોડા, ન્યુઝ કેપિટલ ગીર સોમનાથ.