આ જૂનાગઢ જિલ્લાનું એક ગામડું છે અને આ ગામડામાં એક ખેડૂત રહે છે આ ખેડૂત દુનિયાના 11 દેશમાં ફર્યા છે અને 11 દેશમાં એની પ્રોડક્ટ વેચાય છે ભણેલ તો માત્ર બે પાંચ છે પણ એમની ખેતીની સ્ટાઇલ અને જે ખેતી કરે છે ને એ ખેતી જોવા માટે આ એમનું ખેતર છે ત્યાં ઘણા બધા દેશના લોકો અહીંયા આવે છે હું પણ આની પહેલા એક વખત આવેલો છું આ મારી બીજી મુલાકાત છે જો તમે ખેતી કરતા હોય બાપ દાદાની અને ખેતીમાં કંઈક નવું કરવા માંગતા હોય તો તમારે અમારી આ સ્ટોરી જોવી અને ખેડૂતને મળવું જરૂરી છે આવો હું તમને મળાવું એક જૂનાગઢ જિલ્લાના ખેડૂત સમજણ સાથે ખેતી કરે તો હું એમ કહું
છું કે દુનિયામાં ખેતી જેવો એકેય ધંધો નથી જો યુનિવર્સિટીમાં ભણીને ખેતી ન થાય ખેતીનો વિષય છે ને એ પ્રેક્ટિકલ છે ગુજરાતના અમે ઘણા બધા ખેડૂતોને તમને બતાવ્યા છે ઉત્તર ગુજરાતના ખેડૂત બતાવ્યા મધ્ય ગુજરાતના બનાવ્યા આજે આવી ગયો છું સોરઠ પંથકમાં જામકા કરીને જુનાગઢનું ગામડું છે અને પરષોત્તમભાઈ કરીને એક ખેડૂત છે આમ ખેડૂત વિશે બધા જાણતા હશે અને વેલ નોન ખેડૂત છે હું આજે બતાવીશ સંભળાવીશ એમની વાત કે ખેડૂતમાં ની દ્રષ્ટિએ શું વિચારે છે આવનાર સમયમાં ખેતીમાં શું બદલાવ કરવા પડશે કઈ રીતે સ્થિતિ છે શું છે આખી વાત છે એ પરષોત્તમભાઈ જાણીએ રામ રામ પરતભાઈ રામ રામ મજામાં શું વાવો છો તમે હું અત્યારે રજકો વાવું છું અને રજકા સાથે થોડીક મેથી મારી પાસે ગૌશાળામાં લગભગ 126 ગાયો છે હા તો એમના માટે આલ્ફા આલ્ફા જે આજે અમેરિકામાં માણસ એનો પાવડર કરીને ખાતા હોય તો આપણી પરંપરા હતી કે આપણા પૂર્વજો પશુઓ રાખતા એટલે દરેક વાડીએ રજકો હોય હ એનું દૂધ આપણે ખાતા હોઈએ તો આપણે આલ્ફા આલ્ફા નો પાવડર લેવો પડે નહીં એટલે આ બધી આપણી પરંપરામાં છે ને બહુ મોટી તાકાત છે અચ્છા પણ એટલે આપણે ત્યાં તો હવે લોકો વિસ્તરી રહ્યા હશે બધું વૈજ્ઞાનિક પેલી ખેતી પેલું ઘાસ વાવા માંડ્યા છે તમને ખબર
છે હા પણ એ ઘાસમાં જે રજકાની અંદર જે ન્યુટ્રીશન છે જુવારની અંદર ન્યુટ્રીશન છે મકાઈની અંદર જે ન્યુટ્રીશન છે એ નેપિયર ઘાસમાં નથી નેપિયર ઘાસ એક ઉત્પાદન માટે સારું છે એકાદા વખતની નીણ કે ચારો તમે કરો તો સારા એક નીણ તમે નેપિયરની આપો એક જુવારની આપો એક રજકાની આપો તો ઓલ્ટરનેટ ત્રણ એને ત્રણ ટેસ્ટ રોજ મળે ને તો બધા પ્રકારના મિનરલ્સ એમાં આવી જાય અને આપણે એ દૂધની ક્વોલિટી સારી બને ઘી સારું બને પછી એ જ કન્ટેન પાછા એના છાણમૂત્રમાં જાય એટલે ખાતર પણ સારું બને અચ્છા તો આપણે તમે તમારે જે ઢોર નશે તો દર વર્ષે આ રીતનો જવાબ આવું છું હા દર વર્ષે અમારે ઓલ્ટરનેટ મગફળીનો સારો હોય પછી સૂકી જુવાર હોય પછી શેરડી હોય જુવાર હોય નેપિયર હોય રજકો હોય ગાજર હોય અને બીટ હોય સીઝને સીઝનમાં બધા ક્રોપ છે ને એ વાવી દઈએ એટલે ગાયોને એ પ્રમાણે આપણે આપતા હોય છે અચ્છા પણ મારે પશુભાઈ આ તો હું તમને મળવાનો છું અને મારે એક બીજો પ્રશ્ન સરકાર એવું ઈચ્છે છે હા કે આવનાર સમયની અંદર દરેક લોકો ખેડૂત બને બરાબર એવું એક કમિટી બી છે અને એની ભલામણ બી થઈ ગઈ છે બરાબર કે બધા ખેડૂત બની શકશે અત્યાર સુધી તો બાપ દાદાની જમીન હોય મારા ને તમારા વારસદાર જ બનતા હા પણ હવે એવું
વિચારી રહ્યો હતો તો શું આનો ફાયદો થશે ગેરફાયદો પરષોત્તમભાઈ શું બનાવે જો આમ તો બિન ખેડૂત છે હા ઘણા એવા બિન ખેડૂત છે કે જે પ્રકૃતિ પ્રેમી હોય છે હા પછી ઘણા ખેડૂતો 20% અત્યારે આમ ઓક્સિજન બોર્ડર લાઈન ઉપર છે કે જેના દીકરા પરમેનેન્ટ સુરત છે રાજકોટ છે પછી એની જમીન અહીંયા વાવવા આપે તો એમાંથી એને 10 વીઘા માંથી 25 50 હજાર રૂપિયા મળે ખાલી માં દીકરો ફ્લેટની લોન ભરે હોય વ્યાજ ભરતો હોય અને અહીંથી ઉપજ કઈ આવે નહીં નહીં હવે જો આ જમીનોના જે ભાવ છે દાખલા તરીકે જે જંત્રી પ્રમાણે હોય એના કરતાં વધારે પણ ભાવ આપીને લોકો હોય ખરીદતા હોય છે તો હવે જો આવું બધા લઈ શકે એવું બને તો આમાં શું થાશે કે ખેડૂતને પૈસા વધારે મળશે અચ્છા માનો કે 20% 10 ટકા ખેડૂત એવા છે કે જે જમીન વેચવાના જ છે હા કે એ હાવ વૃદ્ધ છે જેની ત્રીજી પેઢી કોઈ દી ગામડે આવવાની નથી તો એની ખેતીની પણ સુરક્ષા નથી હમ ખેતીનું સંવર્ધન પણ નથી હમ ખેતી ભાડે આપે કે ભાગ્યું આપે તો નકરું રાસાયણિક ખાતરે દવા નાખી ધરતીને બંજર કરી અને દેશના નિર્દોષ લોકોને ઝેર જ ખવડાવવાનું થાય છે તો જેટલા લોકો નવા આવશે પોતા માટે લેશે અથવા તો એની પાસે આર્થિક સમૃદ્ધિ છે તો દાખલા તરીકે માનો કે આ મેં
આ વાડીમાં સુવિધા કરી એ બધા ખેડૂત નથી કરી શકતા હવે બધા ખેડૂત નહીં કરે એટલે શું કરે સુવિધાના અભાવે ઘણી બધી ખેતીમાં નુકશાન થતી હોય હવે અને થોડી ઘણી જમીન વેચવી હોય એકાદ ટુકડો વેચવો હોય બે ત્રણ ખેતર હોય એમાંથી એક આપવું હોય દીકરા-દીકરીઓ સાવ વાય કઈ ન હોય તો આવા લોકોને પછી આર્થિક સમૃદ્ધ થશે અચ્છા એટલે ફાયદો પણ છે પણ જો ગુજરાતના ખેડૂતો ગુજરાતમાં ખરીદી શકે તો આપણું જે બંધારણ છે એ સારામાં સારું રહે પણ એમ નહીં તો એવું નહીં બને કે જે લોકો પાસે પૈસા છે બ્લેક મની છે એ બધા ખરીદી લેહે અને સામાન્ય જે માણસો છે એ વ્યસની છે અમુક વસ્તુ છે માણસ શું માણસ પછી એ બધુંય બંધ ભલે પતી જવાના છે એવું બી બની શકે એવું જો આ તો પોઝિટિવ વાત આપણે કરી પછી જે લોકો માનો કે હું નેગેટિવ વિચારું છું તો મારી ખેતી છે ને તોય હું દુખી છું અચ્છા ખેતી વેચી નાખીશ ને તોય દુખી છું અત્યારે માનો કે દાખલા તરીકે મને દારૂનું વ્યસન હોય સિગરેટનું વ્યસન હોય માવાનું વ્યસન હોય ઘરવાળા કામ કરતા હોય હું મારજોડ કરતો હોવ અને કાંઈ કરું નહીં તો સૌથી મોટું દુઃખ તો ઈ છે અચ્છા બરાબર એટલે આમાં જો આપણે ખરેખર એક પોઝિટિવ દિશા અને પોઝિટિવ વિચાર તરીકે જો હાલીએ તો તો ફાયદો છે અચ્છા એના
નેગેટિવ કોઈ પણ વસ્તુ દુનિયામાં બને તો પોઝિટિવ અને નેગેટિવ બે પાસા હોય છે આપણે વિચારવાનું શું છે કે દાખલા તરીકે મારા દીકરા અહીં નથી બહાર છે તો મને મારી જમીનના એક દોઢ કરોડ રૂપિયા આવે છે મારી લાઈફ ઉંમર થઈ ગઈ છે તો હું પાંચ દસ વર્ષ જીવવાનો છું તો હું પાંચ દસ લાખ રૂપિયા મારી પાસે એફડી તરીકે રાખું અને બાકી દીકરો વ્યાજ ભરે છે અથવા તો એને કઈક સીટીમાં એક ફ્લેટ લેવો છે મકાન લેવું છે છે તો એ લઈ લઈએ નહિતર શું કરે કે 25 વર્ષના ટર્મ કન્ડિશનની લોન લે હા 25 વર્ષે મેરેજ થયા હોય લોન ભરી લઈએ ને તો મકાન હાલે એવું ન હોય ને ભાઈએ હાલે એવો ન હોય એટલે એનો જો આ સદુપયોગ કરે તો આર્થિક વિકાસ થાય બાકી તો એને મોજ શોખ કરે તો મરવાનું છે બરાબર એ બીજું અત્યારે આ તો બધા કેવી કે હવે અત્યારે પ્રકૃતિ ખેતીમાં લોકો તમને બહુ જૂનાગઢ નો ઓળખે હું બહાર જાઉં છું તમારા નામ લઈ તમને શું લાગે આમાંથી નીકળી જવા છે કે ડૂબી જશે એવું તો નહીં થાય જો મારો 22 વર્ષનો અનુભવ રહ્યો છે શ્રીલંકા જેવું તો નહીં થાય ને નહીં નહીં નહીં નહીં શ્રીલંકા આ જો મને એવું લાગે છે કે જેટલી બહારથી વાતાવરણ છે સોશિયલ મીડિયા છે સારું છે હમ એમાં નેગેટિવ પાછા પણ છે અચ્છા બરાબર છે કે લોકશાહીનો દેશ છે વિરોધ પાર્ટીની સરકારો
હોય વિરોધ પક્ષો હોય પોઝિટિવ અને નેગેટિવ માણસો હોય અને ઈ એના વિચારો પ્રમાણે વાત કરશે અચ્છા પણ હું એક ખેડૂત તરીકે મારો જે 22 વર્ષનો અનુભવ છે એ તમને શેર કરું તો હું જ્યારે રાસાયણિક 12 મુ ધોરણ ભણીને ઉઠી ગયા પછી જ્યારે ખેતી કરતો ત્યારે રાસાયણિક ખેતીમાં વળગ્યો થોડુંક ભણેલો હતો એટલે હિસાબ લખતો તો મોટા ભાગનો ખર્ચ છે ને એ ઇનપુટમાં જતો રહે અચ્છા કે રાસાયણિક ખાતર છે દવા છે પછી થ્રેશર છે હાર્વેસ્ટિંગ છે આ બધું છે ને ખેડ છે એમાં જતું રહે પણ હું તમને જો આ માટી છે ને હા આ માટીમાં તમે ક્યારેય ડીએપી કે એ શરદ એવું નથી નાખ્યું 22 વર્ષથી આમાં 1% યુરિયા ડીએપી હમ કે કોઈપણ પ્રકારની હર્બીસાઈડ કે પેસ્ટીસાઈડ નથી નાખી નહીં આ માટી તમે લઈ જવાનો રેસીડ્યુ ફ્રી કરાવો મારા ફળ છે તો એને તોડીને તમે રેસીડ્યુ ફ્રી કરાવો અમારું અનાજ છે પાકે છે તો એને પણ લેબ ટેસ્ટ કરાવો તો એમાં કંઈ આવતું નથી નથી જો રાસાયણિક ખાતર અને દવાનો જો કોઈ રોલ હોય તો યુનિવર્સિટીઓમાં સંશોધન કેન્દ્ર છે તો દરેક યુનિવર્સિટીના સંશોધન કેન્દ્રમાં જે વસ્તુ પાકે છે એના કરતાં સારી વસ્તુઓ જે પ્રોપર એરિયામાં હું તમને એક ઉદાહરણ આપું કે જુનાગઢનું મગફળી સંશોધન કેન્દ્ર છે યુવનગરમાં છે તો યુવનગરની ધરતી છે ને એ
નેગેટિવ કોઈ પણ વસ્તુ દુનિયામાં બને તો પોઝિટિવ અને નેગેટિવ બે પાસા હોય છે આપણે વિચારવાનું શું છે કે દાખલા તરીકે મારા દીકરા અહીં નથી બહાર છે તો મને મારી જમીનના એક દોઢ કરોડ રૂપિયા આવે છે મારી લાઈફ ઉંમર થઈ ગઈ છે તો હું પાંચ દસ વર્ષ જીવવાનો છું તો હું પાંચ દસ લાખ રૂપિયા મારી પાસે એફડી તરીકે રાખું અને બાકી દીકરો વ્યાજ ભરે છે અથવા તો એને કઈક સીટીમાં એક ફ્લેટ લેવો છે મકાન લેવું છે છે તો એ લઈ લઈએ નહિતર શું કરે કે 25 વર્ષના ટર્મ કન્ડિશનની લોન લે હા 25 વર્ષે મેરેજ થયા હોય લોન ભરી લઈએ ને તો મકાન હાલે એવું ન હોય ને ભાઈએ હાલે એવો ન હોય યાર્ડમાં જાય તો એવા તો જુનાગઢ તાલુકાના 45 ગામ છે દરેક તાલુકામાં એક એક હાર્વેસ્ટર આવી ગયું હોય કે બે આવી ગયા હોય તો આખા તાલુકાનો માલ 800 રૂપિયા ઘઉંનો ભાવ હાલતો હોય તો 15 દી માં ₹300 થઈ જાય તો ખેડૂત મરે છે કે સધ્ધર થાય છે આ મશીનરી તો તમે એવું માનો કે ટુકડે ટુકડે આમાં આવે સમાનતા ભારતની અંદર પહેલાની જે સિસ્ટમ હતી આપણા પૂર્વજોની કે પેલા ખપારીએ માંડવી ખેરતા હા તો તો બે બે ત્રણ ત્રણ મહિના થાય માંડવી ખેરતા એટલે શું કરતા કે એને જરૂર હોય પૈસાની કેટલી આ વાવેતર કરવું છે ને તો મારે આ 10 kg રજકો લેવો છે થોડુંક ખાતર લેવું છે થોડુંક
બિયારણ લેવું છે તો 10000 તો 10000 નો માલ તૈયાર કરે ને એટલી જ ઉતાવળ કરે એટલો વેચી આવે અને રિટર્ન આવી અને પોતે પછી પછી એની પ્રોસેસ કર્યા કરે હવે એ હારે માલમાં ભરાવો નો થાય એટલે તમારું માર્કેટ છે ને માંગને પુરવઠા પ્રમાણે ભાવ બેલેન્સ રહે હવે અત્યારે શું થઈ ગયું છે કે અત્યારનો ખેડૂત આ સધરતા દેખાય છે મારી ખેતીની અવસ્થા જ્યારે હું ખેતી માં લાગ્યો ત્યારે મારા ફાધરે બેંકમાં ખાતું ખોલાવ્યું નહોતું અચ્છા બરાબર આજે હું પણ આવી જાવ અને અત્યારનો કોઈ ખેડૂત એવો નથી કે જેની જમીન ઉપર જેટલા પ્રકારની લો મળે ને એ બધા પ્રકારની લોન ન લીધી હોય સાચી વાત છે બરાબર છે દાખલા તરીકે કાલે જીઆર બહાર પડે કે સરકારનો નિયમ આવે કે બેંકનો આવે કે ભાઈ ખેડૂતોને છ મહિનાની અંદર બધા પૈસા ભરી દેવાના છે નવી લો કઈ થાશે નહીં સાહેબ 80% ની જમીન વેચે ને તો જ એ લોન ભરાશે 80% ખેડૂત એવા છે કે માનો કે 10 વીઘા જમીન ઉપર 10 લાખ લોન લીધી હા એકાદી સાઈડમાં કાર લીધી હોય કે બાઈક લીધું હોય તો 10 લાખ રૂપિયાનો ચમત્કાર ધરતીમાં કોઈ દી થવાનો નથી નથી ખેતીમાં ખર્ચ ઘટાડે પ્રોફિટ વધારે ધીમે ધીમે એમાંથી સ્ટેપ બાય સ્ટેપ બહાર નીકળે તો ચાર પાંચ વર્ષે એ કરજ મુક્ત થાય અચ્છા બરાબર તો આ સિસ્ટમથી
ખેડૂતે પોતે જાગૃત થવું પડે સમજદાર થવું પડે જરૂર પડે ત્યાં યંત્રો વાપરો અચ્છા આજે હું ચાઇનાની ખેતી જોઈ આવ્યો છું 3 ડિસેમ્બરે પાછો જાઉં છું કે ત્યાં જે પોર્ટેબલ માં જે સાધનો છે જે માનો કે એક એકર બે એકરના ખેતર હોય તો બે એકરમાં કેવું સાધન ચાલે માનો કે હું ઘાસ કાપવાનું મશીન લાવ્યો તમને બતાવીશ એમાં ઘઉં કપાશે ગાયોનો ચારો કપાશે મારે હાર્વેસ્ટરની જરૂર નથી હવે હાર્વેસ્ટરની આખું શું થાય એક તો ઘઉં જ્યારે પરિપક્વ થાય વાઢીને તમે કરો એટલે અઠવાડિયું પડ્યા રહે હું દાણો પરિપક્વ પૂર્ણ રીતે થાય ન્યુટ્રીશન વાળો હવે હાર્વેસ્ટરમાં અડધો કાચો અને પાકો આ પાળાની બાજુમાં ભેજ હોય તો કાચો દાણો હોય ધોરિયા કાચો હોય પછાટે કાચો હોય તો આજે ન્યુટ્રીશન ડેફિશિયન્સી ભારતમાં સાહેબ આ દુનિયાને બધું આપી શકે એવા દેશમાં કુપોષિત બાળકો જન્મે એનું કારણ છે આખું આ ટેકનોલોજી જે આવે છે ને એ સમજ્યા વગર ઉપયોગ કરવાથી અચ્છા પણ જો સમજણ સાથે ખેતી કરે તો હું એમ કહું છું કે દુનિયામાં ખેતી જેવો એકેય ધંધો નથી પણ લોકો તો એવું કહે છે કે આ ખોટનો જ ધંધો છે દર વર્ષે એવું પણ સાહેબ એમાં શું કરે છે એ લોકોને કર્મ છે ને એ મહાન છે એવું ખેતીમાં કે માનો કે આપણા પૂર્વજોને આપણે યાદ કરીએ જો
યુનિવર્સિટીમાં ભણીને ખેતી નો થાય તો પટાવાળા થી લઈને વાઈસ ચાન્સલર સુધીના કેટલા માણસો ખેતી કરે છે મને બતાવો નહીં તો ટેબલ હોય 8% હા ખેતીનો વિષય છે ને એ પ્રેક્ટીકલ છે હા કે માનો કે હું દાખલા તરીકે હું ખેતીમાં પીએચડી મેં કરી લીધું હા ખેતીવાડીના કોઈ પણ વિભાગમાં હવે પીએચડી કર્યા પછી મને વાડીએ મોકલે કે જા તારે ચાહ નાખી દેવાના છે 28 જારીએ અને વીઘે 20 જ મણ દાણા 20 જ કિલો દાણા જવા જોઈએ અને સીધો ચાન્સ થવો જોઈએ વાડીએ બળદની જોડી બાંધી છે તો મારું મારું ભણતર ત્યાં કામ આવતું બાપ દાદાની યુનિવર્સિટીમાંથી પ્રેક્ટિકલ વિષયને જે ભણ્યા છે તો ભારતની આખી પરંપરાનો જે દેશ છે એમાં જે પરંપરા હતી દાખલા તરીકે કુંભાર છે પીએચડી કરીને માટલું ન ગણાય ઘોડેશ્વારી પીએચડી પશુપાલનમાં કરીને ન થાય ન થાય ખેતી પણ ન થાય એવા જેટલા વિષય છે દરજી છે મોચી છે સુથાર છે લુહાર છે કે જે આપણા જીવન જરૂરી જેના વગર હાલવાનું નથી તો આ બધા વિષયો સાહેબ પ્રેક્ટિકલના હતા ક્યાં થી કોણ જાણે આ યુનિવર્સિટીનું જ્ઞાન આવ્યું ને તો બધાને અમે ઠોકી દીધા હા બરાબર કોઠા સુધથી બનાવેલો બાઉદ્દીન કોલેજનો હોલ આજે ઈસરો વાળા પણ જોવા આવે છે સાચી વાત છે તો ત્યારે તો આર્કિટેક્ટ નહોતો નહીં ત્યારે એન્જિનિયર નહોતો આજના બનાવેલા એન્જિનિયરોના પુલ અકસ્માત કેટલા બધા થાય છે રાજાશાહી વખતમાં બનેલા ત્યારે કોઈ આર્કિટેક્ટ નહોતો ત્યારે દિમાગ હતો કોઠાસુજ હતી નીતિમત્તા હતી સેમ કોઈપણ બિઝનેસમાં આ મુદ્દાઓને સાથે રાખીને કામ કરો સાહેબ દુઃખ જાય કરાય નથી અચ્છા બે એક વાત એ પ્રશ્ન છે તમને કે આ અત્યારે બહુ કે ખેડૂતોની જિંદગીમાં મને એવું લાગે કે આ કુદરતી અકસ્માત એટલા બધા વાવાજોડા આવે છે વરસાદ આવે છે તો હવે શું કઈ બદલાવ કરવો પડશે પરષોત્તમભાઈ આવતું વર્ષે એવું સાહેબ એમાં એમાં જે આમ તો જે કઈ ઉદ્ભવ જે કઈ સ્થિતિ થઈ છે એ આપણાથી જ થઈ છે જો પ્રકૃતિ નારાજ નથી થઈ પ્રકૃતિનું અનબેલેન્સ કર્યું છે દાખલા તરીકે તમે પ્રદૂષણ કેટલી બધી ઇન્ડસ્ટ્રીઓ આવી હમ કેટલા બધા કેમિકલો ધરતીમાં નાખવામાં આવ્યા કેટલા બધા ફર્ટિલાઈઝરો કરોડો ટન નખાય છે તો આ બધું જે પ્રદૂષણ થયું છે પ્રદૂષણના કારણે ટેમ્પરેચર વધ્યું ટેમ્પરેચર વધે એટલે વૈશ્વિક ગ્લોબલ વધે વૈશ્વિક ગ્લોબલમાં 16 ડિગ્રી ટેમ્પરેચર ગયા વર્ષે વધ્યું તો આખા વિશ્વની અંદર 75% દરિયો છે તો જેટલું તાપમાન વધે એટલું બાષ્પીભવન થાય તો તમે નક્કી કરી લેજો કે જો આમનેમ બાષ્પીભવન વધતું જાશે ટેમ્પરેચર વધતું જશે તો 200 200 ઇંચ વરસાદ પડશે એવું આ નક્કી જ છે તો
એના એના અનુસંધાનમાં ખેડૂત એના અનુસંધાનમાં જે અત્યારે સરકાર પ્રયત્નો કરી રહી છે ઘણા બધા સંસ્થાઓ કરે છે દાખલા તરીકે મેં આ વર્ષે 24000 ઝાડ વાવ્યા છે અચ્છા બાગાયતમાં એટલે એમાં આંબા છે નાળિયેરી છે ચીકુ છે જામફળ છે સીતાફળ છે આ વિવિધ પ્રકારનો ક્રોપ વાવ્યો છે અચ્છા આ સીતા બાજુમાં સીતાફળ છે હા આ સીતાફળ મને ફળ એ આપે છે અને કાર્બન ક્રેડિટ કરે છે અચ્છા સરકારની બહુ સરસ યોજના એવી છે ખેડૂતોને બહુ ખબર નહીં હોય કે આ વર્ષે તમે પ્લાન્ટેશન કરો એટલે સાત બાર આપો તમારો ફોટો આપો જીપીએસ થી ચાર લોકેશન લઈ લ્યો કે આ ભાઈનું 10 વીઘા નું ખેતર છે એમાં કેટલા ઝાડ વાવ્યા તો કે 1000 ઝાડ વાવ્યા છે તો 1000 ઝાડના પ્લાન્ટેશન કરો ત્યાંથી તમને 20 રૂપિયા આપે અચ્છા 20 રૂપિયા આપ્યા પછી બીજા વર્ષે ઝાડનો ગ્રોથ કેટલો છે માપે કે ભાઈ આ ઝાડનો વજન આશરે 300 કિલો થયો તો 300 કિલો હાર્ડ કાર્બન બનવા માટે વાયુ સ્વરૂપનો કાર્બન કેટલો જોઈએ તો કે ભાઈ આ 300 કિલો માટે 3000 ટન વાયુ જોઈએ હવા હા હા તો આ 300 કિલો બને હમ તો 300 કિલો કેટલું પ્રદૂષણ ફેલાવે છે એટલો ટેક્સ સરકાર આખા વિશ્વમાં વૈશ્વિક ગ્લોબલ માટે આપે છે ભરે છે હા તો એ કાર્બન ક્રેડિટ મોદી સાહેબે બહુ સારું કામ કર્યું છે સાહેબ તમે ખાલી ખેતરમાં નીલગીરી વાવી દયો
ને હ તમારે અટાણે જેટલા પૈસા કમાવશો ને એટલા કાર્બન ક્રેડિટના તમારા ઘરે બેઠા બેઠા ખાતામાં આવશે આ યોજના 40 વર્ષ સુધીની છે દર વર્ષે આવે દર વર્ષે આ પેલા વર્ષે મને ₹20 આપશે પછી બીજા વર્ષે 80 થી ₹100 આપશે ત્રીજા વર્ષે જેટલો ગ્રોથ વધે ને એક ઝાડ 500 1000 રૂપિયા સુધીનું જાશે બરાબર પછી ફળ આપે કે નો આપે ના એનો કોઈ મતલબ નથી લાકડાની લાકડા તમારે આને સળગાવવાના નહીં બ્રોથ દેખાડવા વાયુ સ્વરૂપે તમે કાર્બનને ખેંચી ઓઝોનને સુરક્ષિત કર્યો છે હાર્ડ ફોર્મ થઈ ગયું અચ્છા આનું તમે રિસાયકલિંગ કરીને જમીનમાં નાખો હ કે જે વિવિધ પ્રયોગો છે એના કે એના પાંદડા છે એ ધરતીમાં જાય એટલે કાર્બન થયો ઝાડની દાળીઓ છે માનો બાગાયતી ખેતી છે તો મરે જાળખા હોય તો વચ્ચે હું આમ ધોરિયો કરી અંદર દાંટી તમારે 10 વર્ષ સુધી કાર્બન નાખવો ન પડે અચ્છા બરાબર બાળવાનું નહીં કાર્બન ક્રેડિટ જે કરે ને એ કાર્બન ક્રેડિટ બધા વૃક્ષો બધાને આપે એને અમુક ક્રાઇટેરિયા છે કે માનો કે નીલગીરી છે આંબા છે અમુક ફળ ઝાડ છે કે જે દેશની અંદર સારું એક પ્રોડક્શન પણ થાય અને કાર્બન ક્રેડિટ તો તમે ખડ ઉગાડોને એ કાર્બન ક્રેડિટ કરી કહેવાય અચ્છા અત્યાર સુધીમાં વિશ્વના દરેક દેશોમાંથી માનો કે
આરબ કન્ટ્રીમાં કાર્બન ક્રેડિટ થતી જ નથી સૌથી વધારે પ્રદૂષણ એ ફેલાવે અહીંયા આપણે સેઢો છે ને ખાંભા છે ઉપર તો હૈયારું છે નીચે તળિયું હૈયારું છે હે આ કોઈ ભાગ નથી એ ત્યાં ભાગ નથી એટલે ઈ જે આખા વિશ્વનો ટેક્સ છે ને કાર્બન ક્રેડિટ કરતા દેશોમાં હમ ઓટોમેટીક આવે અચ્છા હવે મોદી સાહેબે આખી સ્કીમ લાવ્યા છે કે આ ઓટોમેટીક સિસ્ટમ છે ને એ ખેડૂતના ખાતામાં બરાબર કોઈ વચ્ચે નહીં અચ્છા તમે તમારું રજીસ્ટ્રેશન કરી દીધું દર વર્ષે મોનિટરીંગ થાય એની માપ સાઈઝ માપે કોન્ટીટી માપે અને ઝાડ દીઠ પૈસા તમારા ખાતામાં જમા થાશે અચ્છા એક મારે એક પ્રશ્ન છે ચાઇનીઝ લસણનો બહુ મોટો ઉછળ્યો તમારે શું માનવું છે ચાઇનીઝ લસણ છે ને આમ તો ચાઇનાની પ્રકૃતિમાં જે લસણ થાય છે હમ ચાઇનાના હળદર જોયા છે મરચા જોયા છે તમે જોયા છે અમે જોયું પ્રેક્ટીકલ કે આટલા લાંબા મરચા હોય ટેસ્ટ આવે હા ટેસ્ટ હોય એની કેરી હોય સાહેબ તમે જોવો એટલે તમને એની દ્રાક્ષ ખાવ તરબૂચ ખાવ બારે મહિના તો તમને એમ થાય કે હું શું ખાઈ રહ્યો છું ચાઇના છે થાઈલેન્ડ છે મેક્સિકો છે જાપાન છે તો એ દેશમાં એટ્મોસ્ફિયરનો ભાગ ભાગ સૌથી મોટો છે કારણ કે ચાઇનાની અંદર 18-20 થી વધારે ટેમ્પરેચર મેં ક્યારેય જોયું નથી.