Cli

એક વિઘામાંથી 5 લાખ રૂપિયા એક સાથે 4 પાક

Uncategorized

ખેડૂત મિત્રો આજે આપણે રૂમલા મોગરાવાડી ગામમાં આવી ગયા છે અને તાલુકા વાત કરીએ તો ચીખલી છે અને જિલ્લાની વાત કરીએ તો નવસારી છે. આપણે અહિયાં જે ફિલ્ડમાં આવ્યા છે એની વાત કરીએ તો હું ફરતે ઉભેલો છું અહિયા તુવેર છે અને આપણે જોઈએ તો ટપક છે અને બીજી વાત ખેડૂત ભાઈઓ આ જે ફિલ્ડ છે એમાં આપણે અત્યારે ચાર પાકનું આયોજન છે જો એક તો આપણે આ દેખાય છે સુરણ અને આ છે રતાળું અને આ છે હળદર અને આજે એક અંદર છુપાયેલો પાક છે એ હું તમને બતાવું છું તો આ બાજુ આવજો આ બાજુ ન આ છે

કેળા નું અહિયા ટિસ્યુ મૂક્યું છે તો ખેડૂત ભાઈઓ એક જ ખેતરમાંચાર પાક અહીયા બનાવેલા છે તો એ કઈ રીતે બનાવેલા છે કયા સમયે બનાવેલા છે કઈ કાળજી લેવાય આ બધા વિશે આપણે આપણે ખેડૂતભાઈ પાસેથી જાતે જાણીશું કે એમણે એક વીઘામાં કેટલું ઉત્પાદન લે છે કેટલું પ્રોફિટ લે છે અને શું મહેનત કરવાથી એમને કેટલો ફાયદો થાય છે આ ચાર પાક લેવામાં શું શું તકલીફ પડે છે એ બધું જ આપણે આ વીડિયોમાં કવર કરવાના છીએ તો ખેડ ખેડૂત ભાઈઓ આપણે આ વિડીયો તમે અંત સુધી જોજો અને આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો જેથી તમારા માટે અવનવી અમે નવા નવા વિડીયો લાવતા રહેશું. તો આપણી સાથે ખેડૂતભાઈ જોડાયેલા છે

એમનો આપણે પરિચય લેશુંનમસ્કાર મારું નામ છે શૈલેશભાઈ ખંડુભાઈ પટેલ રૂમલા મોગરાવાડી તાલુકા ચીખલી જિલ્લા નવસારી શૈલેશભાઈ આપણે આ તમારા ફિલ્ડમાં આપણે જોઈએ છે તો આમાં ચાર જાતના પાકો બનાવેલા છે અને અત્યારે આપણે જોઈએ તો એકદમ પરિપક્વતા થઈ ગઈ છે આ હળદર છે આ સુરણ છે અને આ કંદ છે અને આપણે અહીયા જોયું તો કેળ પણ છે તો એ કેળ કેળ છે ને એમાં આપણે તમે કેળ ક્યારે પ્લાન્ટેશન હળદર ક્યારે પ્લાન્ટેશન કરી આ રતાળું ક્યારે પ્લાન્ટેશન કર્યું એ થોડું અમને જણાવો એ છે ને આપણે મે મહિનામાં એનું રોપણ થતું હોય છે 11 થી 20 તારીખ સુધીમાં આવ્યું 11 થી 20 તારીખમાં તમે મે મહિનામાંસુરણનું પ્લાન્ટ સુરણ સાથે હળદર રોપી દેવામાં આવતી હોય છે હા અને પછી જો સુરણનું એનું સ્ફૂરણ થઈ જાય અંકુર એનું નીકળી આવે તે પછીથી કંદ રોપવામાં આવતો હોય છે. કંદ રોપવામાં આવે અને હાલે અત્યારે સપ્ટેમ્બરમાં કેળની ગાંઠ રોપાઈ ગઈ છે એમાં સપ્ટેમ્બરમાં કેળની ગાંઠ પણ રોપાઈ ગઈ રોપાઈ ગઈ છે એમાં હવે આ

હું એમ પૂછીશ તમને કે આમાં જે તમારે રોપવાની પદ્ધતિ છે એ કયા કયા રીતે તમે પ્લાન્ટેશન કર્યું છે કે ચાલો આ હળદર છે અને આ આ રતાળું છે અને આ સુરણ છે બરાબર છે તો એની પ્લાન્ટેશન માટે બેડ કેટલા ફૂટના છે તમારા એ તો સૌપ્રથમ તો જમીનને ખેડ કરવામાં આવેખેડ પહેલા ઘણા ખેડૂતો ખેડ પછી અગર તો ખેડ પહેલા હા એને અમુક છાણીયું ખાતર નાખી દેવામાં આવશે બરાબર છે એટલે ધારો કે વીઘામાં ખેડૂતની સેફટી હિસાબે આઠ ટ્રેક્ટર બી નાખે છ ટ્રેક્ટર બી નાખે મતલબમાં છાણીયું ખાતર ઘણું નાખવાનું ખાતર ઘણું કારણ કે આપણે બે વર્ષ માટે પાક બનાવવાનો છે એમાં કારણ કે એક વર્ષમાં તો તૈયાર થઈ જવાનું છે

પણ કેળ બીજા વર્ષમાં જશે કેળ બીજા વર્ષમાં જશે એટલે એને ફળદૂપતા લાવવા માટે આપણે છાણીયું ખાતર બને ત્યાં સુધી ઘણું નાખવું નાખવું પડે એ રીતનું અને આપણે જમીન તૈયાર કરીએ તો ઊંડી ખેડ માટે આપણે પ્લાવપ્લાવ ફ્લાવર અને રોટાવે કરીને પછી તમે બનાવો છો અને પછી એના રોપવાના સમયગાળ આવે તે પહેલા આપણે જમીન તૈયાર કરીએ તો જમીન થોડીક નિતાર વાળી ઢાળ વાળી બનાવવામાં આવે ઢાળ બનાવી દયો છે આપણે અહીયા જોયું તો અત્યારે એમ દાળ આગલો આગલે આપણે કયો પાક બનાવવાનો છે તેને ધ્યાનમાં લઈને એના બેડ બનાવવામાં આવે છે

બરાબર છે હવે ધારો કે આપણે કેળા રોપવાના હોય તો કમ સે કમ 6 ફૂટનો જેવો બેડ બનાવવામાં આવે 6 ફૂટનો બેડ જોઈએ તો આપણે અહીયાં જોઈએ એછ ફૂટ નો બેડ આમાં પાણી હતું કેળાનું એટલે એ લોકોએ કમ સે કમ 6ફૂટનો જેવો બે બનાવેલો છે બરાબર છેઅને વરસાદનું પાણી આ આ સુરણ પાક એવો છે કે એ ચોમાસામાં થતો પાક છે એટલે એમાં વધારે વરસાદ પડે તો એનો નિકાલ યોગ્ય રીતે થઈ જાય અને પાક સારો મળે એટલે ચોક્કસ નિતાર વાળી જગ્યા બનાવવામાં આવે એટલે ઢાળ ઢાળ એટલા માટે બનાવ એટલા માટે અને શૈલેશભાઈ હું એમ પૂછીશ કે આજે તમે અહીયા આપણે અત્યારે જોઈએ તો બધું ગીચ થઈ ગયું છે પણ આપણે આનું નું પ્લાન્ટેશન બતાવો તો અમને થોડુંક મજા આવે ખેડૂતભાઈને કે આ જે સુરણ છે સુરણની બાજુમાં હળદર કેટલા અંતરે છે અને રતાડું કેટલા અંતરે છે તે અમને શૈલેશભાઈ આ જે બેડ બનાવ્યો છે એ બેડની આપણે જોઈએ તો 4ફૂટ તમે કીધું એમ4ફૂટ છે

હવેચાર ફૂટમાં તમે પ્લાન્ટેશન કઈ રીતનું કર્યું છે એ અમને જણાવો જેથી અમને જાણકારી મળે સારી આમાં લગભગ આ સુરણની જો ગાંઠ જે રોટી છે એ કિલોકની આસપાસની હશે એટલે એમાં અઢી ફૂટનું જેવું અંતર લેવામાં આવ્યું છે હ અને આ બે હુરણના સેન્ટરમાંચાર ફૂટની આપણે ગાદી છે એમાં એક સાઈડમાં બે હુરણના વચ્ચે હળદર રોપવામાં આવી છે અને એના સેન્ટરમાં કોન રોપેલ છે લગભગ દોઢએક ફૂટની જેવી જગ્યામાં ખરી એમ ખરી એની વચ્ચે અને આ નેકમાં કેળ રોપાઈ ગઈ છે હા કેળ તમે અત્યારે જ રોપે છે ને હા અત્યારે સપ્ટેમ્બરમાં રોપવામાં આવે

છોડ રોપો કા તો પછી ગાંઠ રોપો પણ અત્યારેરોપવામાં આવે બરાબર છે આપણે આ રોપે છે છોડ રોપાને હા કા ગાંઠ ગાંઠે રોપે ગાંઠા રોપી ઓકે શૈલેશ લેશભાઈ આજે તમે અહીયા કેળ બનાવેલી છે એ બે છોડ વચ્ચે અંતર કેટલું છે એ અમને જણાવો અને આ બે ચાસ વચ્ચે બે કેળ વચ્ચેનું જે અંતર છે ને એ લગભગછ થી સાડાછ ફૂટનું અંતર રાખવામાં આવે છે થી 6.ડાછ 6ફૂટ અયા સામે છે ત્યાં અને સુધીછ ફૂટ અને બે આપણે બે આ તો પહોળાઈ થઈ અને લંબાઈમાં જોઈએ તો લંબાઈમાં આપણે એ પ્રમાણે ગણતરી કરી ફૂટ એ બી થઈ જાય એ બી છ થી ફૂટ થઈ જાય ને અહિયા આપણે બે મતલબ ચોરસ ચોરસ બાય ચોરસ ચોરસ બાય ચોરસ બને છે બરાબર છે અને શૈલેશભાઈ હવે મેં એમ પૂછ્યુંકે આજે તમે એમ સુરની ખેતી તો કરતા જ છે અને સુરની ખેતીમાં આપણે જોઈએ તો અત્યારે આ જે અવસ્થા છે

એ એની કઈ કઈ અવસ્થા કહેવાય એ પરિપક્વ પર આવેલી અવસ્થા ગણવા એ આપણને કઈ રીતે ખબર પડે કે આ પરિપક્વતામાં આવેલી છે જો આ સુરણ રોપ્યા પછી એમાં એના આમ ત્રણેક પાંદડા સુધી નીકળતા હોય છે અને બીજા આમાં બતાવો ને અમને થોડું ખ્યાલ આવે આ પ્રથમ પાંદડું છે હા જ્યારે એનું હાર્વેસ્ટ આ જમીનમાં લગાવ્યું ત્યારે લગાવ ત્યારે પ્રથમ પાંદળું હા પછી એ લગભગ આપણે રોયપા પછી 35 એક દિવસમાં જેવું ખીલી જાય ખીલી જાય અને ત્યાર પછી એ 70 એક દિવસની આસપાસ જેવોસમય અને અત્યારે આ નવું આવેલું છે નવું આવેલું છે હવે એનું અંદર ચોક્કસ પ્રકારની ગાંઠ બંધાઈ ગઈ છે હ એ કઈ રીતે આપે આ જમીન ઉચકાયેલી દેખાય છે

જમીન ઉચકાયેલી [હાસ્ય] દેખાય ને હા ઊંચું દેખાય છે ઊંચું દેખાય છે આ ઊચું દેખાય છે આમાં બી આમાં બી આપણે જોઈએ તો ફાટી ગયેલી છે જમીન હા અને હવે આ હળદર છે એ હળદર બી નીચે એની ગાંઠો બંધાવાની શરૂ થઈ ગયલી છે આ હા અને એમાં નવા પીલા પણ આપણને નવા પીલા જોવા મળે છે આ નવા પીલા નીકળેલા છે આ લાવા હળદરના બરાબર ને અને એટલે આપણે અત્યારે હળદર પરિપક્વ વાતા પર આવી ગઈ છે હા અત્યારે આપણે જોઈએ તો આને આપણે વેચવું હોયતો માર્કેટમાં જઈ શકે અત્યારે હા હજી એ માર્કેટમાં જઈ શકે પણ અત્યારે એટલું હજુ એનું બેસાણ ઓછું છે બેસાણ ઓછું છે એ કઈ રીતે ખબર પડે બેસાણ ઓછું છે એમ એ તો હવે એટલું એની સુરણ ટાઈપનું એનું ભી એ થઈ જાય એમ જગ્યા ઉચકાઈ આવે

આ જગ્યા પછી બધી દેખાઈ આવે દેખાવા આવે એટલે ખબર પડી જાય આપણને આપણે આમાં જોતો આ જે સુરણ છે તો આમાં આપણે જોઈએ તો આ ફાટેલું જોવા મળે છે હળદર હજી ઉમળી છે તેના કરતા એ હજુ ઉપસાયેલી આપણને જોવા મળતી નથી એટલે એમાં હળદર તો થઈ છે પણ એ પ્રોડક્શન આપણને ઓછું મળે છે અને આપણે માર્કેટમાં વેચો હોય તો અત્યારેવેચી પણ શકીએ પણ માલ આપણને જોઈએ તેટલો ન મળે આપણું ઉત્પાદન એટલું ઓછું આવે બરાબર શૈલેશભાઈ આપણે જોયું તો આ મલ્ટીક્રોપ આપણે બનાવીએ છીએ આમાં વધારે જનરલી પાક પર કયા કયા રોગો આવે છે જેમ કે આ સુરણ છે રતાળું છે અને હળદર તમે અત્યારે એકી હાથે મતલબમાં આ ભી હાર્વેસ્ટિંગ છે આ બી હાર્વેસ્ટિંગ પર છે

અને આ તો હજી લેટ જશે તો આપણે આમાં રોગ જે વાત આપણને કઈ રીતે ખબર પડે છે અને કયા કયા રોગો આપણને ખ્યાલ આવે છે સુરણમાં તો ખાસ કરીને એટલો રોગ આવતા નથી પણ આ સમયે હળદરમાં હા થોડીક આમ ફૂગ જેવી કઈક આવતું હોય એવું લાગતું હોય છે આ પાંદડાના ટપકા જેવાએમાં ફૂગનાશક દવા છાંટવામાં આવે છે આ સમયે આવું થતું હોય છે આ ધબ્બા પડી જાય ધબ્બા પડી જાય હા આ માટે તમે ફૂગનાશક ફૂગનાશક કરવામાં બરાબર અને આપણે સુરણમાં તો કોઈ પ્રોબ્લેમ જોવા આવતો નથી રીતે અને આમાં વાત કરીએ તો આ કંદમાં આપણે જોઈએ તો કંદમાં ક્યારેક ઈયળનો ઉપદ્રવ થતો હોય છે એ વાળવાળી કીયળ આવે ને એનો ઉપદ્રવ ઘણો પ્રકારનો થતો મોટી યળ જે મોટી આવે છે એ કેટલાક કયા કયા સમયે જોવા મળે આ સમયે બી આવે પછીના સમયે મતલબ એની કોઈ આમ સમય ન હોય ગમે ત્યારે આવી જાય બરાબર છે એટલે એની ખાસ કાળજી રાખવાની એની ખાસ કાળજી એટલે આપણને દેખાય એટલે આપણેસ્પ્રે કરવાનો કરવા પડે છે બરાબર છે અને બીજું કે શૈલેશભાઈ તમારા અનુભવ પ્રમાણે આજે ઉપર આપણે પાન છે

એના પર આ કાળા ડબ્બા થઈ જાય તો તમારું પ્રોડક્શનમાં કઈ ફરક પડે પ્રોડક્શનમાં ઘણો ફરક પડે એટલે એનું જે ગાંઠ બંધાવી જોઈએ એટલી ગાંઠ બંધાય નહી અને ગાંઠમાં એનો સુકારો જોવા જોઈએ ખરાબ થઈ જાય કોવા ઓકે એટલે માર્કેટ વેલ્યુ થોડું ઓછું થઈ જાય જો એટલે મને હવે ખ્યાલ આવ્યો કે જો ઉપર પાન પર જો ફૂગ આ ફૂગ લાગે તો એના ફળમાં પણ ફૂગ લાગે સીધી અસર અસર થાય તો આપણે એને તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવું જ પડે નહી તો આપણે સીધું પ્રોડક્શનપર અસર થાય અસર થાય છે બરાબર છે એને ખાસ કાળજી રાખવા પડે આમાં છે આમાં જો આ હવે ગરમી આવે ગરમી આવે છે એટલે એનું પાણી સવારે ઝાંકળ પડ્યું હોય ને એ સીધું નીચે જાય એ ગરમ થાય એના લીધે વધારે પડતું બગડે હા બગડે છે હા એટલે સ્પ્રે ખાસ જરૂર રે નીચે ફૂક જામી જાય બરાબર છે એટલે આવો રોગ થઈ જાય હા આ પાંદડા જો આ વળેલા રહી ને એમાં એમાં ઝીણી ઝીણી મછરી હોય મછરી હોય છે આ મછળી આપણને ઈંડા દેખાય જ છે

આપણને આ ચાલતી પણ છે આ આપણે ખેડૂત ભાઈઓ આ થ્રીપ્સ ટાઈપ આપણને જીવાત અહીયા જોવા મળે છે આ આપણે અહીયા ચાલે છે આ થ્રીપ્સ જ છે જે અહિયા પાનની અંદર આબ્લેક થ્રી જ છે આપણે જોઈએ તો પ્લાનની અંદર અહિયા વિટળાયેલી જોવા મળે છે એટલે એની સીધી અસર એની આંખ પર થાય સીધી અસર આપણે આ વાઈટ ફ્લાય પણ અહિયાં જોઈએ તો જોવા મળે છે ઘણી બધી એટલે એના માટે સ્પ્રે જરૂર હોય આ કાળી અને આ વાઈટ ફ્લાય પાનની અંદર વીટાયલો હતો પાન આમ વીટાયેલો હતો એની અંદર આપણને જોવા મળી છે

તો આનું ભી શૈલેશભાઈ તમારે ધ્યાન રાખવું પડશે સફેદ મખી છે અને થ્રીપ્સ છે બ્લેક આ બંને ઘણી નુકસાનકારક છે અને અમારા મરચાના ખેડૂતોને બહુ તકલીફ આપે છે આ કાળી બીળી હા તો ખેડૂત ભાઈઓ જેમ આપણે શૈલેશભાઈએ કીધું તેમ આ જો પાક છે અહીંયા કરેલા છે એમાંએટલા બધા કોઈ નુકસાન આપણને જોવા મળતા નથી અને સરળતાથી આપણે છોડ છોડ હેલ્ધી જોવા મળે છે અને ઉત્પાદનની વાત કરીએ તો શૈલેષભાઈ પાસેથી આપણે જાણીએ ઉત્પાદન એક વીઘે એ લોકો કેટલું લઈ રહ્યા છે અને માર્કેટ રેટ કેટલો છે એ આપણે હવે જાણીશું થોડું ખેડૂત ભાઈઓ આપણે પહેલા પ્લોટમાં હતા જ્યાં આપણે જોયું કે પ્લાન્ટેશન કર્યું છે અને હાર્વેસ્ટિંગ બાકી છે અને બાજુના જ ખેતરમાં એમના જ ખેતરમાં આપણે આવ્યા છે અને અહીંયા આપણે જોઈએ તો સુરણ ઉપરથી કટ કરવામાં આવ્યું છે અને આ જે રતાળું છે એ આપણે વહેલા હવે ફેલાવવા લાગ્યા છે અને બાજુમાં જોઈએ તોકેળાના ટેસ્ પણ ચાલુ થઈ ગયા છે તો શૈલેશભાઈ હવે આ ઉપરથી કટ કરી દીધું છે તો આપણાને અમને બતાવો કે આ જે એક સુરણ છે એમાં કેટલા કિલો કદાચ ગાંઠ નીકળી શકે અને કેટલો કિલો બિયારણ મૂકેલું એ થોડું અમને બતાવોને હવે આમાં આપણે જોઈએ ને તો આમાં કેળ રોપાઈ ગયેલી છે અને કેળ હવે થોડી બહાર પણ આવી ગઈ છે એટલે હવે એનું કટિંગ કરી નાખવાનું આને કટિંગ કરી નાખ્યું હવે એ પાક મતલબ એ માલ કમ્પ્લીટ થઈ ગયો છે હવે તમે જુઓ તો કમ સે કમ આદોઢ થી બે કિલોની ગાંઠા રોપાઈ રહશે હા તો આ મટી આટલી ઊંચાઈ કી છે એટલે મિનિમમ આ ઉચકાયેલી છે અને નીચેની ગાંઠ ની હોય એમપાંચ સ્પેથી નીચેની ગાંઠ હા ઓકે આ જેટલો ભાગ ઉચકાયેલો દેખાય ને આ ગાંઠ આપણને જોવા પણ મળે છે આ આટલો એટલે આ મટ્ટી સાથે જોઈએ તોએક ફૂટ કરતા બી વધારે એક ફૂટ કરતા બી વધારે આપણને જોવા મળે છે જોવા મળતો હોય છે એને આજુબાજુનો એરયો આખું આ મટીનો આ નીકળી આવ્યું છે નીકળી આવ્યું છે હા આટલું મોટું આમ હ એટલે એના પરથી આપણે નક્કી કરીએ નક્કી કરીએ કે આમાં મોટી મોટી ગાંઠ હશે તો એમાં ઉત્પદન આપણને વધારે જોવા મળે છે ઉત્પાદન બરાબર છે તો ખેડૂતભાઈ આપણે બે ફિલ્ડ જોયા છે અત્યારે હાલમાં જેમાં આપણે જોઈએ તો અત્યારે કેળા પણ મોટા થઈ ગયા છે અને કટકરી દીધું અને આ રતાળું વેલા પણ અત્યારે વેલાવવા માટે આ કટ કર્યું છે અને ફેલાશે અને આપણે શૈલેશભાઈ રતાળું ક્યારે આપણને પ્રોડક્શન આપશે હવે એ ડિસેમ્બર મહિનામાં જે એની ગાંઠ બંધાતી હોય છે ઠંડીના સમયમાં સુધીમાં એનું આ એન આ એનો વેલો છે ને બરાબર થઈ જશે એ ફેલાવવા લાગશે એટલે આખું ખેતર ઢાંકી નાખ જશે નીચે પથરાઈ જશે અને કેળા ઉપર આવી જશે કેળા ઉપર આવી જશે બરાબર છે જેના કારણે મતલબ આમાં ડિસેમ્બર એટલે આનું હાર્વેસ્ટિંગ આપણે ક્યારે કરીએ એમ પાક ઉત્પાદન માર્કેટ જો સોરણનું જો ગણીએ ને તો આમ બજાર ભાવ સારા હોય ને તો ધારો કે હાલે ભી કોર હોયતો થઈ શકે હા બજાર ભાવને ધ્યાનમાં રાખીને તમે કા તો પછી થોડું લેટ કોઈ હોય તો બી કઈ ની બરાબર છે હા એવું છે તો હવે આપણે વાત કરી બજારની જ તો તમે હવે જણાવી દો કે સુરણ તમે શું ભાવે વેચો છો અને કેટલું ઉત્પાદન તમે આ મલ્ટીક્રોપમાં લો છો એમ વાત કરીએ કે આપણે એમ જાણીએ કે ચલો આપણે કંદ પણ લઈએ છીએ સુરણ પણ લઈએ છીએ હળદર પણ લઈએ છીએ અને કેળા પણ લઈએ ચાર પાક આપણે એક જ વીઘામાં લઈએ છીએ તો એ આપણે ચારે ચાર પાકનું ઉત્પાદન એક વીઘામાંથી આપણને કેટલું મળે છે

જો હવે આપણે જોઈએ ને તો આ ટાઈપનું તો સોરણની ગાંઠ જો બેસેલી હોય ને તો વીઘામાં 20એક ખાંડી જેવો માલનો ઉતારોઆવે એ ચોક્કસ છે આપણે ખેડૂત ભાઈઓને સમજ પડે અને અલગ અલગ રીતે થાય તો એક ખાંડી એટલે કેટલા કિલો ખાંડી એટલે 20 મળ 400 કિલો 400 કિલો એવી આપણે 20 એટલે આપણે 20 ખાંડી નીકળી જાય એવું દુઆ એટલે 8 ટન જેવો માલ તમે મલ્ટી ક્રોપમાં એટલે મતલબ ચાર પાકમાં એક પાકનું ઉત્પાદન આપણેઆ ટન લઈએ છીએ હવેઆ ટન આપણે માલ કાઢીએ તો આપણે એવરેજ જો કિલોનો ભાવ ગણ્યાતરી કરીએ તો કેટલો હશે? બજાર ભાવ આપણે ગણીએ તો 40 થી 50 કિલોનો ભાવ ખરો એમ એટલે આપણને ગણતરી કરીએ તો 1 કિલોના 40 રૂપિયા તમને માર્કેટમાંથી મળે છે તો 8000 કિલો જેવો આપણે સુરણ લઈએ છીએ તોઆપણને20,000 નું તમને સુરણ થઈ જાય તો હવે આપણે વાત કરીએ તો એક તો 3 લાખની આજુબાજુ આપણેએક વીઘામાંથી સુરણનું ઉત્પાદન આપણે લઈએ છીએ તો હવે આપણે વાત કરીએ તો પછી આપણે હાર્વેસ્ટ કરશું હળદરની હ તો હળદર આપણે વીઘા કેટલું નીકળતું હશે? વીઘામાં આમ ગણતરી કરીએ તો સારી હળદર થઈ હોય ને તો 60 થી 100 મણ બી થઈ જાય 60 થી 100 મણ થઈ જાય આપણે એવરેજ 60 મણ પકડીએ અને હળદરનો એવરેજ રેટ આપણે બજારમાં તમાર નજીકનું બજાર કયું લાગે

ખેરગામ ખેરગામ લાગે આપે તો ખેર ગામમાં એવરેજ બજાર શું રહેતું છે દર વર્ષે આપણે એવરેજ તો લગભગ 2000 રૂપિયા જેવો ભાવ ચાલુ 20કિલો 20 કિલોનો પણ અત્યારે માલ નથી એટલે માલ નથી એટલે ઓકે હા અને પછી માલ વધારે આવી જાય ત્યારે પછીના સમયમાં લગભગ 800 થી 1000 નો જેવો ભાવ હોય 800 થી 1000 નો કે 20 કિલોનો 20 કિલોનો હોય એટલે આપણે જોઈએ તો 40 રૂપિયા એબી આજુબાજુ હળધર થાય તો આપણે જોઈ ને 60 મણ તમે કીધું એટલે આપણે જોઈ 800 રૂપિયાના બજાર તો આપણને હળધર એવરેજ 60,000 થી લઈને 80,000 સુધીના આપણને ઉત્પાદન મળે અને શૈલેશભાઈ આપણે જો પહેલું પ્રોડક્શન સુરણ અને હળદરનું લઈએ છીએ તો કોઈક વાર એવું થાય કે કોઈકવાર હળદર વધારે નીકળી આવે કે કોઈવાર સુરણ વધારે ઉત્પાદનમાં નીકળે આવે એવું બની શકે ખરહા બની શકે એમાં જો સુરણ સારું થઈ હોય તો હળદર થોડીક નબળી થઈ જાય નબળી થઈ જાય અને હળદર સારી થઈ હોય તો થોડુંક સુરણ બી નબળું થઈ જાય એવું બી થઈ જાય ક્યારે એમ બરાબર છે તો આપણે તમને જણાવ્યું વીઘામાં આપણે અત્યારે હાલમાં બે પાક લઈ લીધા છે અને ત્રીજા પાકની વાત કરીએ તો કંદ છે રતાળું તો એનું ઉત્પાદન આપણે વીઘે કઈ રીતનું મળી શકે આમ ચોક્કસ તો વીઘામાં 100એક મોણની આસપાસ વસ્તુ થઈ જતું હોય છે 16 મણની આસપાસ 100 મણ 100 મણ 100 મણ 100 મણ હા ઓકે અને એનું બી બજાર તમે સારું જોઈને એ વસ્તુ એમાં એવું છે કે હવે આપણે સુરણ કાપી નાખ્યો છેહા એટલે એનો ગ્રોથ વધવાનો હા કારણ કે સૂર્યપ્રકાશ મળ અને પછી એને બે મહિના હજુ એને તક મળવાની છે ચાન્સ મળવાનો ફેલાવવા માટે એટલે એની ગાંઠ સારી જ નીકળવાનો બરાબર છે અને એની આડ અસર કેળની આડ અસર એને નથી થતી એને કેળને કોઈ અસર નથી થતી અને આ જે ઉપરનો વેલો છે આપણે જોઈ જોઈએ તો આ ફટાફટ વેલાશે જેટલો વેલો બહાર ફેકાશે એટલી અંદર ગાંઠ સારી થશે એવું બરાબર એટલે મિનિમમ 100 મણની તો 100 મણ વીઘે આપણે ચાર પાક લીધા તેમ છતા આપણને 100 મણ તો મળે જ છે

100 મણમાં આપણે રેટની વાત કરીએ તો 800 થી 1000 રૂપિયા તમને મણના મળે છે તો આમાંઆપણે જોઈએ તો એ પણ આપણે લાખ રૂપિયા ઇનકમ જેવી આપણને અહિયા મળી જાય છે તો હવે આપણે વાત કરીએ કે આટલું આપણે ઉત્પાદન લઈએ છીએ તો આમાં તમે ટપક કરી છે તો ટપકમાં તમે ખાતર પાણી કઈ રીતે આપો છો? અમે આ જો આ પાક ખરો ને મોસ્ટ ઓફલી ચોમાસા વરસાદી પાક છે. બરાબર એટલે એમાં ડીપમાં કેવું ખાતર આપવાનું હોય છે હાથથી આપવાનું હોય છે. હાજ હા આપણે જો સુરણ રોપયા પછી એનું પાન ખીલતામાં લગભગ 35 40 દિવસ નીકળી જતા બરાબર છે તે પછીના સમયમાં આપણે હાથથી એને ખાતર આપી શકીએ. તમે કયા કયા ખાતર આપો છો એમાં નાઇટ્રોજન પોટાશ ફોસ્ફરસ એ ટાઈપનું રાસાયણિક દાણાદારી જાય એ દાણાદાર જ આપતાહોય છે કારણ કે ચોમાસાની સીઝમના તો મોટર ઇલેક્ટ્રિક પાવર આવતો હોય નહી એટલે દાણાદાર તમે આપી દો વરસાદ આવે એટલે એ ઓગળી જાય એટલે કામ કરે કામ કરે એ રીતે હાથથી બે ડોઝ ખાતર આપવામાં આવે નહી હવે એક ધારો કે આપણે 35 દિવસે આપ્યું તો પછી ધારો તો તમે 70 દિવસે આપી શકો ઓકે એટલે 35 35 ના બે ગા ગાળામાં તમે આપો એ બે વાર ખાતર આપો એટલે તમે સુરણ લઈ લેશો અને હળદર લઈ લેશો અને ક્યારેક પણ એમ બની શકે કે આપણે ધારો કે કોમનો વેલો સારો છે હજુ એને થોડુંક ઉત્પાદન વધારે હોય તો આપણે ત્રીજો ડોઝ બી ખાતર આપી શકીએ કોઈ બરાબર છે અને ડ્રીપ માં આપો તો ડ્રીપમાંડ્રીપમાં બી આપી શકાય આપી શકાય જેવી આપણી વ્યવસ્થા જેવી વ્યવસ્થા બરાબર પાવર હોય લાઈટનો તો તમે ડ્રીપમાં પણ આપી શકાય ચોમાસુમાં જો વરસાદ આમ વરસાદ ઓછો થઈ જાય

કે વરસાદ નીકળી જાય પછી એમાં ભેજ લાવવા માટે સુર ની ગાંઠ ધારો કે આપણે એને હાર્વેસ્ટિંગ ની કર હોય જમીનમાં રાખ્યો હોય ધારો કે ચાલો આપણને એવું હોય કે હવે પછી સુરણનો બજાર સાવરો રહેશે આપણે મહિના દોઢ મહિના સુધી જમીનમાં આપણે માલને સાચવવાનું તો થોડીક જમીન ભીની કરવા માટે ડ્રીપ ચાલુ રાખીએ એનું પાણી કોનને બી આપવામાં આવે પછી કેળને બી આપવામાં આવે એ રીતે આપવામાં આવેજ્યારે આપણે ધારો કે કોનમાં કે કેળમાં ખાતર આપવો હોય વરસાદ ગયા પછી તો ડ્રીપમાં આપી શકીએ આપણે બરાબર છે ઓકે તો હવે આપણે જો માર માર્કેટની વાત કરી લીધી અને બધી જ વાત થઈ ગઈ છે હવે આપણું મેન પાક છે કેળા તો કેળામાં હવે આ આપણે ત્રણે ત્રણ પાક નીકળી ગયા અને આ બાજુ અને આ બાજુ બે કેળાની વચ્ચે 6 /6 નો આપણને ડિસ્ટન્સ મળ્યો તો આ જે બેડ છે એને તોડીને પછી તમે કેળામાં અહીંયા ચડાવવા માટે કઈ જાતની પ્રોસેસ કરો છો કે તમે આ બે આમાં સુરણ રતાળું હળદર નીકળી ગયા પછી નાનું મિની ટ્રેક્ટરથી ખેળ કરવામાં આવે રોટરી હા રોટરી ભૂકો કરવામાં આવે અને પછી એને રિવર્સ માંએની મટ્ટી રિવર્સ ટ્રેક્ટર ચલાવીને એની મટ્ટી ચડવામાં આવે કેળની આજુબાજુ તમે ચડાવો છો એવું તમે કેટલી વાર કરો કે જેથી બેડ કમ સે કમ બે વાર જેવું કરવામા આવે બે વાર જેવું કરો જેથી આ જે છે કેળ એને આજે અહિયા આ નીક છે પણ આપણે એને બેડ બનાવી દઈએ અને અત્યારે જો આપણે એમ એને જે એનું મટી પૂરીએ ને ત્યારે ખેડૂત લોકો એમાં ખાતર આપી દેતા હોય છે રાસાયણિક રાસાયણિક ખાતર દાણાદાર બધ પેલા આપી દે અને પછી ચડાવી દે છે પછી ચામા અને આ ડ્રીપ પછી તમે ઉપર મૂકી દે મૂકી દે છે બરાબર છે

તો હવે આપણે આ ચોથા ભાગની જો વાત કરીએ તો ચોથા ભાગમાં વીઘે તમે કેટલી કેળલઈ લો છો એ થોડું જણાવો એ તો હવે જો કેળનું બંધારણ સારું થયું હોય તો મિનિમમ 30 કિલો સુધીની એની લૂમ નીકળે 30 કિલો સુધીની એક લૂમ નીકળે હવે આપણે એક વીઘામાં કેટલા પ્લાન્ટ લાગી જાય છે આપણે લગભગ 700 જેવા લાગી જાય છે ઓકે હા તો આ 700 પ્લાન્ટ આપણે જોઈએ તો બધા ગાંઠા આપણે બનાવેલી છે તો ગાંઠમાં ઉત્પાદન અલગ મળે અને ટિસ્યુમાં ઉત્પાદન મળે તો એ ડિફરન્સ કેટલો આવે થોડો જો આમાં ગાંઠમાં એવું છે કે 20 કિલોથી 25 કિલો સુધીનું એવરેજ મામ એવરેજ અને જો છોડ રોઈપાય હા ટિસ્યુ ટિસ્યુ હા તો 25 કિલો થી બી ઉપર મળવાની શક્યતા હોય છે25 કિલોથી બી ઉપર મળવાની શક્યતા અને ગાંઠમાં 20 થી 25 હા 20 થી 25 એટલે ટિસ્યુમાં વધારે ઉત્પાદન મળે અને આપણે અહિયાં ગાંઠ લગાવી છે એટલે આપણે એવરેજ 20 થી 25 કિલોની આપણે પ્લાન્ટમાં આપણે જોઈએ તો 1200 મણ આપણને મળી જાય તો શૈલેશભાઈ આપણે ગાંઠ પણ લગાવી શકીએ અને ટિસ્યુ પણ લગાવી શકીએ અહીંયા આપણે ગાંઠ લગાવી છે અને તમે કીધું તેમ ટિસ્યુમાં વધારે વજન મળે તો એના બિયારણ જે આપણે પ્લાન્ટ છે એમાં બી ડિફરન્સ આવશે ને રેટના હા એમાં લગભગ એ ત્રણ થી પાંચ રૂપિયામાં એ ગાંઠ આપણને આપણને ગાંઠ આ એક ત્રણ થી પાંચ રૂપિયામાં મળી જતી હશેઅને ટિસ્યુ ત્યારે 16 થી 20 રૂપિયામાં આપણને છોડ પડતો છે છોડ પડે છે હા બરાબર છે

એટલે ખેડૂત ભાઈઓ ઇસ્યુ અને ગાંઠ બે પ્લાન્ટેશન આપણે કરી શકીએ છીએ આપણાને અનુકૂળ જે થાય એ પ્રમાણે અને એ પ્રમાણે આપણે માર્કેટમાં માલ આપી શકીએ અને એના ક્વોલિટીના આપણને ભાવ મળી જાય છે અને ભાવની વાત કરીએ તો આપણે એવરેજ તમને શું મળે છે? આમ આઠ રૂપિયા થી 20 રૂપિયા સુધીનો હા એટલે એમાં તમે અત્યાર સુધીમાં માલ આપેલો છે આઠ રૂપિયા થી લઈને 20 રૂપિયા સુધી તો આપણે ખેડૂત ભાઈઓ 10 રૂપિયા આપણે એવરેજ ગણીએ તો આપણે 2 લાખ સુધીના કેળ પણ આપણે આપણે પકવી શકીએ છીએ તો આપણે જોયુંશૈલેશભાઈએ જે કીધું કે આપણે આમાં ચાર પાક લીધા છે તો ચાર પાકમાં આપણે જોઈએ તો કેળાની વાત કરીએ તો કેળા 2 લાખ આપે છે સુરણ છે એ આપણને 3 લાખ આપે છે હળદર છે આપણને 60 થી 80,000 સુધીમાં ઉત્પાદન આપે છે અને રહ્યું રતાળું તો રતાળું બી આપણે જોઈએ તો એ આપણને 60 થી 80,000 સુધીની ઈનકમ આપણને આપે છે તો એક જ વીઘામાં આપણે ચાર પાક આપણે અહીંયા લાઈવ જોયા છે અને ખેડૂતે જે ઉત્પાદન લીધું છે એ આપણે એમના દ્વારા કીધું છે આ શૈલેશભાઈ આજે તમે વાત કરી અને આટલું ઉત્પાદન લીધું અને આટલા રૂપિયામાં માર્કેટમાં માલ જાય છે

એ તમે પોતે કેટલાવર્ષથી કરી રહ્યા છો આ ખેતી આમ તો અમે ઘણા વર્ષોથી કરીએ છીએ લોકો 20 વર્ષથી બી કરી એનાથી બી આગળ કરીએ બરાબર છે એટલે તમારો અનુભવ આમાં પરફેક્ટ થઈ ગયો છે એટલે તમે ઉત્પાદન પણ સારું લો છો અને રેટ પણ તમે મળી જાય છે ક્વોલિટી વાળો માલ આપો તો બરાબર છે તો હવે હું એમ કહીશ કે જે આજે તમે માહિતી આપી તો હવે હવે બીજા આપણા જે વિડીયો જોઈ છે અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરે છે ખેડૂત ભાઈઓ એમના માટે કોઈ તમારે સંદેશો આપવો હોય તો શું આપી શકો આ ખેતી વિશે એ તો એવું છે કે આ ચોમાસુ ખેતી છે આ બરાબર એટલે પાણીની સગવળ ઓછી હોય એ વ્યક્તિ બી એખેતી કરી શકે હા જેને પાણી ઓછું છે અને ડુંગરાળ ડુંગરાળ જગ્યા છે એમાં પણ ખેતી કરી શકે અને ઉત્પાદન સારું છે સારી મહેનત કરી હોય તો ઉત્પાદન સારું મેળવી ને વધારે નફો પણ કમાઈ શકે બરાબર અને વસ્તુ એવી છે કે એમાંથી ને એમાંથી બિયારણ બનાવીને બિયારણ સુરણ અને રતાળે વસ્તુ છે હળદર એ બિયારણ બજારમાં લેવા જવા પડતું નથી પોતે પણ બનાવી શકે છે તો એ કઈ રીતે બનાવવા જણાવો હવે તમે આ જોવ તો આ સુરણ બંધાઈ ગયેલું છે અને ગાંઠ હવે એ ગાંઠમાં એની આ અંગગુલી ગાંઠ છે

આ બતાવો એને આપણે કાઢી લઈશું જ્યારે હાર્વેસ્ટિંગ કરશું ત્યારે આ ગાંઠ આ નવી નીકળેલીનવી નીકળેલી ગાંઠ ઓકે અને તરીકે ઉપયોગમાં લઈશું બરાબર અને એક વર્ષ રોપશું અને બીજી વર્ષે અત્યારે એક વર્ષ રોકશું એટલે એની ગાંઠ બંધાઈ જશે ગાંઠ નીચ આ જે પેલો છે આપણે રોપશું પહેલા પછી એમાં નાની ગાંઠ નાની ગાંઠ બંધાશે આ કયા આવતા વર્ષે આવતા વર્ષે તે એ ગાંઠ ફરી આપણે પાછું રોપી શકીએ એને એ જ ગાંઠ ફરી આપણે રોકવાની છે હ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *