બોલીવુડ ફિલ્મ અભિનેત્રી મિસ ઈન્ડિયા નો ખિતાબ મેળવનાર સુસ્મિતા સેન તાજેતરમાં પોતાની આવનારી ફિલ્મ તાલી થી ખૂબ ચર્ચામાં આવીછે આ ફિલ્મ કિન્નર સમુદાય પર આધારિત છે જેમાં સુસ્મિતા સેન એક કિન્નર બનીને આ ફિલ્મોમાં કિન્નરોના હક માટે લડતી જોવા મળશે તેમાં તેને ફેમસ કિન્નર ગૌરી ના પાત્રમા બાયોપીક કરતી જોવા મળશે.
બોલિવૂડ માં દમદાર રીબેક માટે તે સખત જીમ વર્કઆઉટ કરતી જોવા મળે છે તેની ઘણી જીમ વર્કઆઉટ ની તસ્વીરો સામે આવી છે જેમાં સુસ્મિતા સેન બોલ્ડ અને હોટ અદાઓમાં ચાહકોને મદહોશ કરી રહી છે તેનું ફિગર જોઈ ચાહકો બેકાબુ બની ને લાઈક કમેન્ટ કરી રહ્યા છે તે આજકાલ પોતાના ગ્લેમર હોટ અંદાજ માં સોશિયલ મિડીયા.
પર ખુબ એક્ટીવ રહે છે સુસ્મિતા ના જીવન સાથે ઘણા વિવાદો પણ સંકળાયેલાછે તે ભાગેડુ લલીત મોદીની બાંહો માં પોતાના પ્રેમી રોહમન સોલ ને છોડી ને ગઈ હતી અને વિદેશમાં મોજ મસ્તી કરતી એની ઘણી તસવીરો પણ સામે આવી હતી એ સમયે લોકોએ સુસ્મિતા ને ખુબ ટ્રોલ પણ કરી હતી પરંતુ આ વર્ષે તે ફરી લલીત મોદી ને.
છોડીને રોહમન સોલની બાંહો માં આવી હતી અને તેની સાથે ઘણી રોમેન્ટિક તસવીરો શેર કરીને લલિત મોદી ની આંખો ને દઝાડી હતી સુસ્મિતા સેનના લાખો દિવાના માં લલીત મોદી એના મદમસ્ત યૌવનનો કાયલછે તે પોતાની દોલત સુસ્મિતા સેન પર લુ!ટાવંવા માગંતો પણ સુસ્મિતા સેનને.
પોતાનો સાચો પ્રેમ રોહમન સોલ માં દેખાયો તે ફરી પોતાના પુર્વ પ્રેમી પાસે આવી અને હાલ તે ખુબ વર્કઆઉટ કરી બોલીવુડ માં આગવું સ્થાન પ્રાપ્ત કરવા ખુબ મહેનત કરતી જણાય છે તેની ફિલ્મ તાલી નું ટ્રેલર રિલીઝ થતા સોસીયલ મિડીયા પર આ!ગ લાગી ગઈ હતી દર્શકો એ ખુબ પસંદ કર્યુ અને.
તેના કિન્નર ના અભિનય ને પણ દાદ આપતા આ ફિલ્મ ને જોવાની ઈચ્છા વ્યક્ત કરતા સુસ્મિતા સેન ને સપોર્ટ કરતાં ઘણા યુઝરો જોવા મળ્યા હતા આ ફિલ્મો આવનાર વર્ષ 2023 માં રિલીઝ થાય એવી શક્યતાઓ જણાઈ રહી છે વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે કોમેન્ટ કરીને જરૂર જણાવજો.