બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા આ દિવસોમાં ખૂબ જ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે પતિ અરબાઝ ખાનને છોડીને અર્જુન કપૂરના પ્રેમમા જોવા મળતી અભિનેત્રી મલાઈકા પોતાના ફીટસેન ને લીધે ખુબ ચર્ચા માં આવી છે હોટ અને ગ્લેમર લુક માં જીમ બહાર જોવા મળતી મલાઈકા.
તાજેતરમાં યલ્લો ટેનીસ સોર્ટમા વાઈટ કેપમાં જોવા મળી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી યલ્લો આઉટફીટ માં તેના નિતંબો ખુબજ આકર્ષક દેખાઈ રહ્યા હતા મલાઈકા આ દિવસો માં જીમ વર્કઆઉટ સાથે ટેનીસ પણ ખુબ પસંદ કરે છે પોતાનો સમય તે ટેનીસ રમતા પણ વિતાવવાનું.
પસંદ કરે છે હોટ અને બોલ્ડ લુકમા મલાઈકા અરોરા ને જોતા યુઝરો ખુબ લાઈક કમેન્ટ કરી રહ્યા હતા મલાઈકા નો જાદુ ચાહકોમાં ખુબજ છવાયેલો છે તે બોલિવૂડ માં ફરી રીબેક કરવા માંગે છે ફિલ્મ અભિનેતા અર્જુન કપુર પર તેઓ આજકાલ પોતાની આવનારી ફિલ્મ સાથે કામ કરી રહ્યા છે.
મલાઈકા અરોરા અર્જુન કપુર સાથે લિડ રોલમાં અભિનય કરતી જોવા મળશે પોતાના હોટ અને ગ્લેમર લુક ના પરીશ્રમ ને તે ફરી ડેબ્યુ સાથે ચમકાવવા માંગે છે તે સોશિયલ મીડિયા પર પણ આ દિવસો માં પોતાના ગ્લેમર ફોટો અપલોડ કરતી રહે છે વાચકમિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.