Cli
સફેદ ટોપમાં સ્પોટ થયેલી નોરા ફતેહી ને જોઈ ફેન્સ પણ ચોંક્યા, આ શું...

સફેદ ટોપમાં સ્પોટ થયેલી નોરા ફતેહી ને જોઈ ફેન્સ પણ ચોંક્યા, આ શું…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ અભિનેત્રી અને સુપરસ્ટાર ડાન્સર નોરા ફતેહી આ દિવસોમાં પોતાની સ્ટાઇલિસ્ટ ડ્રેસિંગ સેન્સ અને બોલ્ડ લુક થી લાઈટમ લાઈટ રહે છે સાઉથ ઇન્ડસ્ટ્રી થી લઈને બોલીવુડ માં પોતાના આઈટમ સોંગ થી ફેન્સ ને દિવાના કરનાર હુશ્ન ની મલ્લિકા નોરા ફતેહી ના મદમસ્ત યૌવન ના લાખો ચાહકો છે.

તેના લચકા ઉપર ફેન્સ બેકાબૂ બને છે નોરા ફતેહી નો ડાન્સ જોતા દિલની ધડકનો ફેન્સ ની તેજ બની જાય છે નોરા ફતેહીની કાતીલાના આંખો અને મદમસ્ત ચાલ થી ફેન્સ ની રાતોની ઉંઘ હરામ થઈ જાય છે નોરા ફતેહી તાજેતરમાં ઝલક દિખલાજા રિયાલિટી જજ કરી રહી છે તે દરમિયાન.

નોરા ફતેહી તાજેતરમાં મદમસ્ત ફિગર ને ફોન્ટ કરતી જોવા મળી હતી ઓપન હેર લાઈટ મેકઅપ માં સુદંર આકર્ષક લુક મા નોરા ફતેહી સ્પોટ થઈ હતી બ્લુ જીન્સ અને વાઈટ પારદર્શક ડીપનેક ટોપ મા તેના છલકાતા મદમસ્ત ભરાવદાર રશીલા નિતંબો તેના લુક ને ખુબ જ બોલ્ડ બનાવી ફેન્સ ને.

લલચાવી રહ્યા હતા સ્ટાઈલીશ અંદાજ માં તેને પેપરાજીને માદક અદાઓ સાથે પોઝ આપ્યા હતા જે તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી ફેન્સ મદહોશ બનીને લાઈક કમેન્ટથી નોરા ફતેહી ના આ લુક પર મનમુકીને પ્રેમ વરસાવી રહ્યા હતા વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *