બાહુબલી ફિલ્મ પહેલા પ્રભાસને સાઉથ સિવાય દેશમાં બહુ ઓછા લોકો જાણતા હતા પરંતુ બાહુબલી ફિલ્મ બાદ પ્રભાસને રાતોરાત લોકપ્રિયતા મળી ગઈ અને તેઓ દેશ જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકો બાબુબલી નામથી ઓળખવા લાગ્યા એમના દેશ વિદેશમાં લાખો ચાહકો જોવા મળે છે એમના માટે મોતને વ્હાલું કરનાર પણ કેટલાય આપણને જોવા મળે છે.
એવામાં હાલમાં પ્રભાસના એક ચાહકે ધમકી આપતા એક ચિઠ્ઠી સોસીયલ મીડિયામાં વાયરલ કરી દીધી છે અને પોતાનો જીવ આપવાની વાત કહી દીધી છે અહીં પ્રભાસને ધ!મકી આપતા એક ફેન્સે લખ્યું કે શાહો અને રાધેશ્યામ ફિલ્મમાં અમે જે રીતિ પ્રભાસની એ ફિલ્મથી નિરાશા મળી છે એવું આવનાર ફિલ્મ સાલારમાં ન થવું જોઈએ.
જો અમને આ મહિને સાલાર ફિલ્મ વિશે કોઈ અપડેટ નહીં મળે તો નિશ્ચિત રૂપથી હું ખુદખુશી કરી લઈશ અમે સાલાર ફિલ્મની અપડેટ જાણવા માંગીએ છીએ જણાવી દઈએ એક્ટર પ્રભાસની ફિલ્મ રાધેશ્યામથી ફેન્સને પહેલાથી જ નિરાશા મળી છે હવે એમના ફેન્સ સાલારથી મોટી આશાઓ લઈ બેઠા છે એવામાં ફેન્સની ધ!મકીથી હાહો મચી ગઈ છે.