બૉલીવુડ એક્ટર મલાઈકા અરોડા જાણીતી હસ્તીઓ માંથી એક છે જેઓ પોતાના ફીગરનું ભરપૂર ધ્યાન રાખે છે એક્ટર મલાઈકા પોતાની ફિટ બોડી અને સ્ટાલિશ અંદાજના લીધે જાણીતી છે તેના કારણે એક્ટરની તસ્વીર મિનિટોમાં વાયરલ થતી હોય છે હાલમાં જ મલાઈકા પોતાના દિવ્યા યોગ સેન્ટરમાં પહોંચી.
જ્યાં એક્ટર બહુ ચુસ્ત કપડાં પહેરીને એન્ટ્રી મારી હતી આ દરમિયાન ત્યાર હાજર રહેલ મીડિયાએ મલાઈકાના ટાઈટ જીમવિયર કપડામાં તસ્વીર ક્લીક કરી લીધી જેને જોઈને ફરીથી મલાઈકા પોતાની ચાલતા લીધે ટ્રોલ થઈ ગઈ મલાઈકા અરોડા સવારે સવારે દિવ્યા યોગ સેન્ટરની બહાર ભાગતા દોડતા જોવા મળી.
જેનો વિડિઓ સામે આવતાજ ફેન્સ એમનું હસવું રોકી રહ્યા નથી એકવાર ફરીથી મલાઈકા તેની ચાલવાની સ્ટાઇલના કારણે ટ્રોલ થતા જોવા મળી રહી છે 48 વર્ષની મલાઈકા તેના ફિટેનશનું કેટલુ ધ્યાન કેટલું રાખે છે એતો બધા જાણેજ છે સામે આવેલ તસ્વીરમાં અને વિડીઓમાં મલાઈકા ખુબજ ટાઈટ ડ્રેસમાં જોવા મળી હતી.