દયાબેનને તારક મહેતાકા ઉલ્ટા ચશ્માં શોમાં લોકોએ એટલો પ્રેમ આપ્યો કે ઉલ્ટા ચશ્માં શોમાં એકજ સવાલ ક્યારનો ચાલી રહ્યો છેકે દયા બેન ઉર્ફે દિશા વકાની સોમા ક્યારે આવશે દયાબેનને શો દ્વારા એટલા લોકપ્રિય બન્યા એ પાત્ર સિરિયલથી ત્યારે ગાયબ થઈ ગયું જયારે દિશા વકાનીએ લગ્ન કર્યા અને એક પુત્રીના માં બન્યા.
દયા બેન 2017 બાદ શોમાં પાછા આવ્યા જ નહી અને ત્યારથી વર્ષમાં એકથી બે વાર એવી વાત આવીજ જાય છેકે દયા બને શોનો હિસ્સો બની રહ્યા છે પરંતુ હવે જણાવી દઈએ આવનાર ત્રણથી ચાર વર્ષો સુધી દયાબેન ફિલ્મોમાં નહીં આવે તેનું કારણ છે હમણાંથી એક લેટેસ્ટ તસ્વીર સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે.
આ લેટેસ્ટ તસ્વીરમાં દીસા વકાની પ્રેગ્નેટ નજરે આવી રહ્યા છે તસ્વીર ત્યારની છે જયારે તેઓ એક મિત્રો સાથે એક પાર્ટીમાં હાજર રહ્યા દિશા વંકાનીના ફેન દ્વારા આ તસ્વીર શેર કરવામાં આવી હતી જેમાં દિશાનો બેબી બમ્બ સાફ નજરે આવી રહ્યો છે હવે આ તસ્વીર નવી છેકે જૂની તેનું કઈ નક્કી થયું નથી.
આ તસ્વીર નવી હોવાનું જણાવાઈ રહ્યું છે કારણ કે બીજી તસ્વીર થોડા સમય પહેલા રિલીઝ થઈ હતી તે તસ્વીર આનાથી મળતી આવે છે સાથે હમણાં જેઠાલાલની પુત્રીના લગ્ન યોજાયા તેમાં દિશા આવી ન હતી અને જે પણ પબ્લિક ઇવેન્ટ યોજાયા તેમાં દિશા સામેલ ન થઈ તેની પાછળ એ કારણ પણ હોઈ શકે પોતાની પ્રેગ્નન્સી મીડિયામાં બતાવવા ન ઇચ્છતા હોય.